NEW
Font size
WorksheetsMATHS EXAM
Total questions: 25
Worksheet time: 25mins
ઘાતના આધારે બહુપદીના કેટલા પ્રકાર છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જો કોઈ બહુપદી નુ શૂન્ય 2 હોય તો તેનો અવયવ જણાવો.
(A) (X+2)
(B) (X-2)
જો કોઈ બહુપદી નુ શૂન્ય ( -5) હોય તો તેનો અવયવ જણાવો
(A) (x+5)
(B) (x-5)
(A) 0
(B) 1
(C) 2
(D) 3
જો કોઈ બહુપદી નો એક અવયવ (x+7) હોય તો તેનુ શૂન્ય.......... હોય.
(A) 7
(B) (-7)
(C) x
(D) -x
નિચે પૈકી કોઈ બહુપદી એકધાતી છે?
(A) 5x
(B) x
(C) a અને b બંને
જો કોઈ બહુપદી નો એક અવયવ (X-1) હોય તો તેનુ શૂન્ય.......... હોય.
(A) 1
(B) -1
(C) 1 અને (-1)
પદના આધારે બહુપદી ના કેટલા પ્રકાર છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
બહુપદી p(x) =x+5 નું શૂન્ય જણાવો.
(A) 5
(B) -5
(C) 0
(D) 1
બહુપદી p(x) = x +5 નુ શૂન્ય જણાવો
(A) 5
(B) -5
(C) 0
(D) 1
ચતુષ્કોણ મા સામસામે ની બાજુઓની........ જોડ હોય છે?
(A) સમાન
(B) અસમાન
(C) એક પણ નહિ
લંબ ચોરસ ના વિકૅણો...... હોય છે.
( A) અસમાન
(B) સમાન
(C) એક પણ નહી
ચતુષ્કોણ ABCD નો એક વિકણૅ છે
(A) લંબચોરસ
(B) સમબાજુ
( c) સમલંબ ચતુષ્કોણ
ચતુષ્કોણ ABCD મા LA =LB=LC=LD હોય તો ABCD........ છે.
(A) લંબચોરસ
(B) સમબાજુ
(C) સમલંબ ચતુષ્કોણ
ચતુષ્કોણ ના ખૂણાઓનો સરવાળો.... છે.
(A) 90
(B) 180
(C) 360
........ એ ચતુષ્કોણ PQRS ની એક બાજુ છે
(A) PR
(B) PQ
(C) QS
ચતુષ્કોણ PQRS મા....... સામસામે ની બાજુઓની જોડ રચે.
(A) PQ અને RQ
(B) PQ અને SP
(C) PQ અને RS
સમાંતર બાજુ ચતુષ્કોણ મા પાસપાસે ના ખૂણાની......... જોઙ મળે.
(A) અસમાન
(B) સમાન
(C) એક પણ નહી
ચતુષ્કોણ ABCD મા LA=LB=100 અને LC=80 હોય તો LD =.........
(A) 80
(B) 100
(C) 120
સમ બાજુ ચતુષ્કોણ ABCD મા LB =80 હોય તો LADC =..........
(A) 320
(B) 100
(C) 80
બહુપદીP(X) =3X નું શૂન્ય જણાવો
(A) 3
(B) -3
(C) 0
(D) X
બહુપદી P(X) = (X+1) (X-2) મા p(2) ની કિંમત શોધો
(A) 2
(B) -2
(C) 0
(D) 3
સમ બાજુ ચતુષ્કોણ ABCD મા AB=13 સેમી હોય તો ABCD ની પરિમિતિ=........... સેમી
(A) 26
(B) 39
(C) 52
(D) 0
સમ બાજુ ચતુષ્કોણ PQRS મા PR =40 સેમી હોય તો pQ =....... સેમી.
(A) 20
(B) 29
(C) 21
સમ બાજુ ચતુષ્કોણ XYZW ના વિકૅણો XZ અને YW એ p બિદુમા છેદે છે તો LXPY=.........
(A) 60
(B) 90
(C) 100
