NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ3/2 JAN 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ઈટાલી = ફાસિવાદ , તો જર્મની = ........... An , HEC , PRZ
a)
નાઝીવાદ
b)
રાજકીયવાદ
c)
લોકશાહી
d)
પ્રમુખશાહી
2.
MLL જર્મનીમાં હિટલરે ........... સ્થાપી. An , HEC , PRZ
a)
સરમુખત્યારશાહી
b)
રાજાશાહી
c)
લોકશાહી
d)
પ્રમુખશાહી
3.
જર્મન પ્રજા હિટલરને "તારણહાર" માનતી હતી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , OPF , DZ
a)
ખરું
b)
ખોટું
4.
નીચેનામાથી નાઝીવાદના સૈનિકોનાં ગણવેશ સાથે કયો વિકલ્પ બંધબેસતો નથી ? Ev , TC , DZ
a)
સ્વસ્તિક નું ચિન્હ
b)
લાકડાની ભારી અને કુહાડીનું ચિન્હ
c)
ભૂરા રંગનો લશ્કરી પોશાક
d)
ખભા પર લાલ રંગની પટ્ટી
5.
સરખામણી કરો : નાઝીવાદ અને ફાસિવાદ Ev , ISF , PZ (તમારા અવલોકનો લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
Reset
