NEW
Font size
Worksheets10 SS 17 & 18
Total questions: 50
Worksheet time: 25mins
ગરીબાઇનું સૌથી ઊંચું પ્રમાણ .....
છત્તીસગઢ
કેરાલા
ગોવા
ગુજરાત
બેરોજગારીનું સૌથી ઊંચું પ્રમાણ .....
છત્તીસગઢ
કેરાલા
ગોવા
ગુજરાત
ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ....
છત્તીસગઢ
કેરાલા
ગોવા
ગુજરાત
દીનદયાળ ઉપાધ્યાય .....
આનાજનું વાજબી ભાવે વિતરણ
દત્તક લીધેલ ગામોનો વિકાસ
બેંક લોનની સુવિધા
વીજળીનો પુરવઠો પૂરો પાડવો
મા અન્નપૂર્ણા યોજના .....
આનાજનું વાજબી ભાવે વિતરણ
દત્તક લીધેલ ગામોનો વિકાસ
બેંક લોનની સુવિધા
વીજળીનો પુરવઠો પૂરો પાડવો
સાંસદ આદર્શ ગ્રામ યોજના .....
આનાજનું વાજબી ભાવે વિતરણ
દત્તક લીધેલ ગામોનો વિકાસ
બેંક લોનની સુવિધા
વીજળીનો પુરવઠો પૂરો પાડવો
BPL....
વાજબી ભાવની દુકાનો
માહિતી તકનિક
જાહેર વિતરણ પ્રણાલી
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
PDS....
વાજબી ભાવની દુકાનો
માહિતી તકનિક
જાહેર વિતરણ પ્રણાલી
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
FPSS....
વાજબી ભાવની દુકાનો
માહિતી તકનિક
જાહેર વિતરણ પ્રણાલી
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
1977
ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા
જાહેર વિતરણ પ્રણાલી
ગ્રાહક સુરક્ષા અધિનિયમ
આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો
1955
ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા
જાહેર વિતરણ પ્રણાલી
ગ્રાહક સુરક્ષા અધિનિયમ
આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો
1962
ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા
જાહેર વિતરણ પ્રણાલી
ગ્રાહક સુરક્ષા અધિનિયમ
આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો
ભાવવૃદ્ધિનુંં કારણ
ગ્રાહક સેવાસંબંધી કાયદો
વસતિ વધારો
ભાવનિયમન અને માપબંધી
મર્યાદિત માહિતી
ભાવવધારાને નિયંત્રણમાં લેવાનો ઉપાય
ગ્રાહક સેવાસંબંધી કાયદો
વસતિ વધારો
ભાવનિયમન અને માપબંધી
મર્યાદિત માહિતી
ગ્રાહકના શોષણનું કારણ
ગ્રાહક સેવાસંબંધી કાયદો
વસતિ વધારો
ભાવનિયમન અને માપબંધી
મર્યાદિત માહિતી
I.S.I.
ઊનની બનાવટો અને પોશાક માટેના લોગો
ફળો અને શાકભાજીના ઉત્પાદ્ક વસ્તુ પર લગાડવાનો લોગો
સોનાની શુદ્ધતા દર્શાવતો લોગો
ગુણવત્તા નિયમન માટેનો લોગો
વુલમાર્ક માર્કો
ઊનની બનાવટો અને પોશાક માટેના લોગો
ફળો અને શાકભાજીના ઉત્પાદ્ક વસ્તુ પર લગાડવાનો લોગો
સોનાની શુદ્ધતા દર્શાવતો લોગો
ગુણવત્તા નિયમન માટેનો લોગો
F.P.O.
ઊનની બનાવટો અને પોશાક માટેના લોગો
ફળો અને શાકભાજીના ઉત્પાદ્ક વસ્તુ પર લગાડવાનો લોગો
સોનાની શુદ્ધતા દર્શાવતો લોગો
ગુણવત્તા નિયમન માટેનો લોગો
આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપતી સંસ્થા CAC છે.
ખરું
ખોટું
ભારત સરકારે ગુણવત્તા નિયમન કરવા ઇ.સ. 1947 માં I.S.O. નામની સંસ્થા સ્થાપી છે.
ખરું
ખોટું
ગ્રાહકોના તકરારોના નિકાલ માટે ચતુર્થ અદાલતોની રચના થઇ છે.
ખરું
ખોટું
ભારતમાં 24મી ડિસેમ્બર 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવાય છે.
ખરું
ખોટું
સંગ્રાહખોરી, કાળાબજારિયાઓ, સટ્ટાખોરોને પાસા હેઠળ કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
ખરું
ખોટું
સરકારે ભાવ સપાટી સ્થિર રાખવા માટે 'આવશ્યક ચિજવસ્તુઓ માટેનો ધારો-1955 ' અમલમાંં મૂક્યો છે.
ખરું
ખોટું
સતત ભાવવધારાની અર્થતંત્ર પર વ્યાપક, દુરોગામી અને વિપરિત અસરો પડતી હોવાથી તેનું નિયંત્રણ જરૂરી છે.
ખરું
ખોટું
UNOP-2015 ના અહેવાલ મુજબ ભારતમાં 2012-2016 દરમિયાન ફુગાવનો દર સરેરાશ વાર્ષિક 9.79 ટકા હતો.
ખરું
ખોટું
કુપોષણને લીધે .......... નું પ્રમાણ ઊંચું રહેતું હોય છે ?
બાળજન્મ
બાળમૃત્યુ
ગરીબી
બેરોજગારી
ગરીબી જ ભારતીય અર્થતંત્રનું ........ છે.
મગજ
હદય
રક્ત
ધ્યેય
ભારતીય અર્થતંત્રનું હદય એટલે .....
શહેર
ગામડું
વિદેશ
પરદેશ
મારી બાજુમાં રહેતા કુટુંબ કરતા મારી આવક ઓછી છે. તો ....
નિરપેક્ષ ગરીબી
સાપેક્ષ ગરીબી
ઘર્ષણજન્ય ગરીબી
અત્યોદય ગરીબી
ગ્રાહક જાગૃતિ અંગેની ચળવળ કયા દેશમાં શરૂ થઇ હતી?
ભારત
અમેરિકા
ઇંગ્લેન્ડ
જાપાન
............. ગ્રાહક આંદોલનના જન્મદાતા ગણાય છે.
રાલ્ફડનર
રાલ્ફનાડર
રાલ્ફફન્ડાર
ફિલન્ડ રાલ્ફ
ગુજરાત સરકારે .............. ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો, 1988 અમલમાં મૂક્યો.
21 ફેબ્રુઆરી 2002
18 ફેબ્રુઆરી 2002
23 જાન્યુઆરી 2003
17 માર્ચ 2003
અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ............... રીતે વધારો થાય છે.
બે
ત્રણ
ચાર
સાત
I.S.O. નું વડું મથક ક્યાંં આવેલું છે ?
રોમ
જીનીવા
ટોરન્ટો
તાશ્કંદ
પોલિયોના નિવારણ માટે બાળકોને કઇ રસી પિવડાવવામાં આવે છે ?
હેપેટાઇટ બી
ઓ.પી.વી. રસી
હેપેટાઇટ એ
રેબીઝ
ભારતીય સંસદમાં કોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે ?
અનુસૂચિત જાતિ
મહિલા
અનુસૂચિત જનજાતિ
બક્ષીપંચ
સરકારે પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનુંં કારણ બને છે ?
ચીજવસ્તુઓ
નાણાં
અનાજ
કાચોમાલ
ભવિષ્યમાંં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે ?
કાળાબજાર
સંગ્રહખોરી
નફાખોરી
સટ્ટાખોરી
કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઇ સંસ્થા સ્થાપી છે ?
ગ્રાહક તકરાર નિવારણ તંત્ર
રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
ગ્રાહક સુરક્ષા આયોગ
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986
ગ્રાહક સુરક્ષાના ઉપાયો
ગ્રાહક સુરક્ષાના ઉપાયો માટે ત્રિસ્તરિય અદાલતો
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986
ગ્રાહક સુરક્ષાના ઉપાયો
ગ્રાહક સુરક્ષાના ઉપાયો માટે ત્રિસ્તરિય અદાલતો
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
એગમાર્કનો લોગો
એગનમાર્કનો લોગો
એકમાર્ગનો લોગો
ગ્રાહક જાગૃતિનો લોગો
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
સસ્તા અનાજની દુકાનના લાભાર્થી
APL કાર્ડ ધારક
BPL કાર્ડ ધારક સિવાયના લોકો છે
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
BSI સંસ્થાનો લોગો
ISI સંસ્થાનો લોગો
વુલમાર્ક લોગો
એગમાર્ક લોગો
પાઠયપુસ્તકમાં આ આકૃતિ શાના માટે આપેલ છે ?
મા અન્નપૂર્ણા યોજના અન્વયે FPS દ્વારા અનાજ વિતરણ
મા અન્નપૂર્ણા યોજના અન્વયે SPF દ્વારા અનાજ વિતરણ
મા અન્નપૂર્ણા યોજના અન્વયે SFP દ્વારા અનાજ વિતરણ
મા અન્નપૂર્ણા યોજના અન્વયે PPE દ્વારા અનાજ વિતરણ
સરકાર દ્વારા કઇ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે ?
પેટ્રોલ - ડીઝલ
શાકભાજી
દાક્તરી સારવાર
હોટલમાં જમણ
અર્થતંત્રમાં નાણાં પુરવઠામાં વધારો થવા માટે કયું પરિબળ જવાબદાર નથી ?
નાણાંની માંગ
નાણાનો ચલણવેગ
શાખવિસ્તરણની નીતિ
ખાદ્ય પુરવણી
સોનાના દાગીના ખરીદી વખતે બી.એસ.આઇ. માર્કો સાથે નીચેનામાંથી કઇ બાબત અયોગ્ય છે ?
વિક્રેતાનું નામ
હોલમાર્ક
916
જે-તે વર્ષ
સરકાર દ્વારા ભાવવધારો નીચેની કઇ ચીજ પર આદેશ બહાર પાડી શકાતો નથી ?
શાકભાજી
પેટ્રોલિયમ
કુદરતી ગેસ
વીજળી
