NEW
Font size
WorksheetsSPCC 12
Total questions: 50
Worksheet time: 38mins
અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય?
ખાનગી
જાહેર ઉપયોગી
સરકારી
અર્ધસરકારી
મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે?
નગરપાલિકા
રાજ્ય સરકાર
મહાનગરપાલિકા
કેન્દ્ર સરકાર
આયાત પરવાનો મેળવવાની અરજી નીચેનામાથી કોને કરવાની હોય છે?
ધી કંટ્રોલર ઓફ ફોરેન
ધી કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ્સ
ધી કંટ્રોલર ઓફ જનરલ
ધી કંટ્રોલર ઓફ એક્સપોર્ટ
વ્યાપારી સંસ્થાઓને ક્યાં વિભાગો સાથે વારંવાર પત્રવ્યવહાર કરવાની જરૂરિયાત ઊભિ થતી હોય છે?
સરકારી વિભાગો
સહકારી વિભાગો
વિદેશી વિભાગો
રાજકીય વિભાગો
ભારત સંચાર નિગમ લિમિટેડ કઈ સેવા પૂરી પાડે છે?
તાર ટપાલની
રેલ્વેની
ટ્રાન્સપોર્ટ
ટેલિફોનની
પાણી પુરવઠા વિભાગનો પત્ર કોને ઉદ્દેશીને લખાય છે?
ચીફ કંટ્રોલર ઓફ વોટર
મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી
ચીફ વોટર ઓફિસર
નિયામકશ્રી પુરવઠા વિભાગ
સ્થાનિક સંસ્થાઓને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે?
સહકારી મંડળીની
ઉધ્યોગપતિઓની
રાજ્ય સરકારની
ટ્રસ્ટીની
નગરપાલિકાને લખવામાં આવતો પત્ર કોને ઉદ્દેશીને લખવામાં આવે છે?
અધિકારીશ્રી
ઓફિસરશ્રી
કમિશનરશ્રી
પ્રમુખશ્રી
સ્થાનિક સંસ્થાઓને બીજા ક્યાં નામથી પણ ઓળખી શકાય છે?
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
જાહેર ઉપયોગી સેવાઓ
સરકારી સંસ્થાઓ
સરકારી વિભાગો
ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે છે તેને કેવી રીતે ઓળખવામાં આવે છે?
પરિપત્ર
મેમો
નોટિસ
સૂચના પત્ર
નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામા આવે છે?
શુભેચ્છા
અભિનંદન
સ્મૃતિપત્ર
પરિણામ
આંતરવિભાગીય પત્રવ્યવહારને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
ધંધાકીય પત્રવ્યવહાર
ઔપચારિક પત્રવ્યવહાર
અનૌપચારિક પત્રવ્યવહાર
સંસ્થાગત પત્રવ્યવહાર
લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતાં પત્રમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે?
લેખિત પરીક્ષાનું પરિણામ
નિયુક્તિ ઓર્ડર
લેખિત પરિક્ષાના સ્થળ, સમય
ભરતીની જાહેરાત
શેમાં જાણવામાં આવેલી બાબતો સમૂહના બધાજ સભ્યોને એકસમાન લાગુ પડે છે?
મેમો
પરિપત્ર
નોટિસ
સૂચનાપત્ર
આંતરવિભાગીય પત્રવ્યવહારમાં ક્યો પત્ર વિધિસર કે અવિધિસર રીતે લખતો પત્ર છે?
પરિપત્ર
નોટિસ
અપકર્ષનો પત્ર
મેમો
જાહેરાતના માધ્યમથી કરવામાં આવતી ભરતીને કેવી ભરતી કહેવામાં આવે છે?
પ્રત્યક્ષ ભરતી
વિધિસરની ભરતી
પરોક્ષ ભરતી
જાહેર ભરતી
ક્યાં ઉમેદવારોને નિયુક્તિપત્ર આપવામાં આવે છે?
હોશિયાર ઉમેદવારોને
અનુભવી ઉમેદવારોને
ભરતીની પ્રક્રિયામાં સફળ થયેલ ઉમેદવારોને
જરૂરિયાતમંદ ઉમેદવારોને
કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી લાભદાયક હોદ્દા પર મૂકવામાં આવે તેવો ફેરફાર એટલે ________
બઢતી
બદલી
અપકર્ષ
નિયુક્તિ
બઢતીને _______ પણ કહી શકાય છે?
પ્રગતિ
ઉન્નતિ
વિકાસ
પદોન્નતિ
અપકર્ષ એ કેવા પ્રકારનું પગલું ગણાય છે?
આનંદદાયક
શિક્ષાત્મક
લાભકારક
કાયદેસરનું
ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે?
શેરજપ્તી
સ્થાપકોના રાજીનામાં
હકના શેર
અરજીના નામા પરત કરવા
બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ?
1 માસ
8 માસ
15 માસ
6 માસ
શેરહોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે?
શેરની પુન:ખરીદી
શેરસોંપણી
શેરના ભાગ પાડવા
વેચાણની દરખાસ્ત
સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે બહાર પડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા શેર અનામત રાખવામા આવે છે?
5%
10%
15%
20%
સ્થગિત કરેલ અરજીઓ કંપની જાહેર ભરણા માટે કોને સોપે છે?
સેબીને
કંપની રજિસ્ટ્રારને
સિન્ડિકેટ મેમ્બરને
લીડમેનેજર
શેરની કેવી વહેચણી શરૂઆતથી જ રદબાતલ છે?
અનિયમિત
ગેરકાયદેસર
જાહેર ભરણા પહેલાની
ખાનગી ધોરણે
શેરબજાર શું છે?
સટોડિયાઓનું બજાર છે
રોકડ બજાર છે
દેશના વિકાસની પરાશીશી છે
માલસામાન બજાર છે
શેરહોલ્ડર માટે શેર _________ .
જંગમ મિલકત છે
જવાબદારી છે
રોકડ મિલકત છે
અચલ મિલકત
શેરધારકોને નાદાર જાહેર કરે તો
મરજિયાત હસ્તાંતર થાય
ફરજિયાત હસ્તાંતર થાય
હસ્તાંતર થઈ શકે નહીં
ભવિષ્યમાં હસ્તાંતર થાય
કંપનીનું મહત્વનુ લક્ષણ ક્યુ છે?
મુક્ત ડિવિડન્ડ નીતિ
મુક્ત શેરોનું હસ્તાંતરણ
સભ્યોની મર્યાદિત જવાબદારી
સરળ સ્થાપના વિધિ
ભારતમાં કેટલી સંસ્થા ડેપોઝિટરી તરીકે કાર્ય કરે છે?
એક
બે
ત્રણ
ચાર
ડિબેન્ચર એટલે __________ .
માલીકીની મૂડી
ઉછીની મૂડી
મિલકત
ખર્ચ
ડિબેન્ચરમાં વળતર તરીકે શું મળે છે?
વ્યાજ
ડિવિડન્ડ
પગાર
એક પણ નહીં
ડિબેન્ચર બહાર પાડવા નીચેના પૈકી કોની મંજૂરી મેળવવી જરૂરી છે?
રિઝર્વ બેન્કની
શેર હોલડર્સની
સેબીની
કંપની રજિસ્ટ્રારની
મૂળ લેટિન શબ્દ Debere નો નીચેનામાથી ક્યો અર્થ થાય છે?
દેવુ
લેણુ
મિલકત
જવાબદારી
ગીરો ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે?
વધુ
મધ્યમ
ઓછું
મહત્તમ
કંપનીમાં આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે?
મૂડીની કલમ
ઉદ્દેશની કલમ
સ્થાપનાની કલમ
જવાબદારીની કલમ
સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને
સભ્યપદ મળતું નથી
સભ્યપદ મળે છે.
અંશત: સભ્યપદ મળે છે.
સભ્યપદ સ્થગિત થાય છે
શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે?
પ્રવર્તકો
સંચાલક મંડળ
કર્મચારી મંડળ
કંપની રજીસ્ટ્રાર
હિન્દુ અવિભક્ત કૂટુંબમાં માત્ર કોણ કંપની નું સભ્યપદ પ્રાપ્ત કરી સકે છે?
કુટુંબનો કોઈપણ સભ્ય
કુટુંબનો સિનિયર સભ્ય
કુટુંબનો જુનિયર સભ્ય
કુટુંબનો કર્તા
ગૌણ કંપની કઈ કંપનીનું સભ્યપદ મેળવી શક્તી નથી?
ખાનગી કંપનીનું
જાહેર કંપનીનું
શાસક કંપનીનું
સરકારી કંપનીનું
સયુક્ત નામે શેર હોય ત્યારે કંપનીના સભયપત્રકમાં કોના નામે શેર નોંધાય છે?
પ્રથમ વ્યક્તિના નામે
બીજી વ્યક્તિના નામે
છેલ્લી વ્યક્તિના નામે
આપેલ તમામ વ્યક્તિના નામે
ક્યાં પ્રકારના ડિબેન્ચરધારકને કંપનીનું સભ્યપદ મળી શકે છે?
રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારકો
બિનરૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારકો
રિડિમેબલ ડિબેન્ચર ધારકો
ઈરરિડિમેબલ ડિબેન્ચર ધારકો
સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે?
10
20
30
40
જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ?
બે
ચાર
ત્રણ
પાંચ
સંચાલક પોતાના કેટલા ઓળખક્રમાંક મેળવી શકે?
4
3
2
1
સંચાલકો શેરધારકોના શું છે?
કર્મચારીઓ
પ્રતિનિધિઓએ
ટ્રસ્ટીઓ
ભાગીદારો
ડિરેક્ટર ઓળખક્રમાંકની અરજી મળ્યાના કેટલા માસમાં કેન્દ્ર સરકાર તેની ફાળવણી કરશે?
એક
બે
ત્રણ
ચાર
સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ કેટલા વર્ષની હોય છે?
3
5
7
10
મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉમર વધુમાં વધુ કેટલી હોવી જોઈએ?
60 વર્ષ
65 વર્ષ
70 વર્ષ
75 વર્ષ
