wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.P.&C.C.-12 Com.

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે ?

a)

10

b)

20

c)

30

d)

40

2.

સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવી શકે ?

a)

જમીન

b)

યંત્રો

c)

મકાન

d)

માત્ર રોકડ

3.

કંપની નું વ્યક્તિત્વ.......... છે ?

a)

સામૂહિક

b)

કૃત્રિમ

c)

વૈકલ્પિક

d)

એક પણ નહીં

4.

અદાલતમાં કાર્યવાહી કરવા માટે સંચાલક કોના નામે દાવો કરે છે ?

a)

પોતાના નામે

b)

શેરધારકોના નામે

c)

સેક્રેટરીના નામે

d)

કંપનીના નામે

5.

સંચાલક તરીકે ઓળખક્રમાંક. . . . .

a)

હવો અનિવાર્ય છે.

b)

હોવા અનિવાર્ય નથી.

c)

પાછળથી સમયાનુકુલે લઇ શકાય.

d)

સંચાલકની ઈચ્છા પર અવલંબે છે.

6.

સંચાલકો શેરધારકોને શું છે ?

a)

કર્મચારીઓ

b)

પ્રતિનિધિઓ

c)

ટ્રસ્ટીઓ

d)

ભાગીદારો

7.

કંપનીમાં વધુમાં વધુ કેટલા ડિરેક્ટર્સ રાખી શકાય છે ?

a)

10

b)

12

c)

15

d)

20

8.

સંચાલકોની નિમણૂકસંબંધી જોગવાઈઓ શેમાં દર્શાવવામાં આવે છે ?

a)

કંપની ધારામાં

b)

નિયમનપત્રમાં

c)

સેબી ધારામાં

d)

આવેદનપત્રમાં

9.

મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય ?

a)

3 વર્ષ

b)

4 વર્ષ

c)

5 વર્ષ

d)

7 વર્ષ

10.

પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેકટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય ?

a)

વેચાણના 5%

b)

ચોખા નાનાં 5%

c)

શેરમૂડીના 5%

d)

અનામતના 5%

11.

સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજવી જોઈએ ?

a)

4

b)

8

c)

2

d)

10

12.

સંચાલક મંડળને સત્તાઓ કેટલી રીતે મળે છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

આપેલ તમામ

13.

ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિએ કેટલા દિવસમાં ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધારણ કરવો પડે છે ?

a)

15

b)

45

c)

30

d)

60

14.

'ડિરેક્ટર ઓળખક્રમાંક' ની અરજી મળ્યાનાં કેટલા માસમાં કેન્દ્ર સરકાર તેની ફાળવણી કરશે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

15.

કોઈપણ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી ખાનગી તેમજ જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે ?

a)

10

b)

20

c)

30

d)

5

16.

કંપનીમાં નાના શેરહોલ્ડરોની ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોય તો તેઓ માટે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે ?

a)

500

b)

5000

c)

10,000

d)

1000

17.

મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

a)

શેરહોલ્ડરો દ્વારા

b)

કેન્દ્ર સરકાર દ્વારા

c)

સંચાલક મંડળ દ્વારા

d)

સેબી દ્વારા

18.

ખંડ સમયના મેનેજિંગ ડિરેકટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય ?

a)

ચોખા નફાના 1 % સુધી

b)

વેચાણના 1% ટકા સુધી

c)

શેરમૂડીના 1% સુધી

d)

અનામતના 1% સુધી

19.

કયા પ્રકારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે ?

a)

આંતરિક કાર્યો માટે

b)

સતાબહારના કાર્યો માટે

c)

સત્તા મર્યાદાના કાર્યો માટે

d)

વહીવટી કાર્યો માટે

20.

મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર વધુમાં વધુ કેટલી હોવી જોઈએ?

a)

60 વર્ષ

b)

65 વર્ષ

c)

70 વર્ષ

d)

75 વર્ષ

21.

વધારાના ડિરેક્ટરની મુદત ક્યાં સુધી હોય છે ?

a)

પ્રાથમિક સભા સુધીની

b)

સંચાલક મંડળની સભા સુધી

c)

સાધારણ સભા સુધી

d)

વાર્ષિક સામાન્ય સભા સુધી

22.

નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરી શકાય ?

a)

પ્રાઇવેટ લિમિટેડ કંપની

b)

વ્યક્તિની

c)

ભાગીદારી પેઢીની

d)

માન્ય સંસ્થાની

23.

સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ કેટલા વર્ષની હોય છે ?

a)

5

b)

3

c)

7

d)

10

24.

નીચેના પૈકી કયા સંચાલકને શેરધારકો દ્વારા દૂર કરી શકાતા નથી ?

a)

વૈકલ્પિક સંચાલકને

b)

વહીવટી સંચાલકને

c)

વધારાના સંચાલકને

d)

ટ્રીબ્યુનલ દ્વારા નિમણૂક પામેલ સંચાલકને

25.

નીચેના પૈકી કઈ જીવંત વ્યક્તિને સંચાલક તરીકે નીમી શકાય ?

a)

સગીર

b)

નાદાર

c)

કરાર કરવા સક્ષમ

d)

અસ્થિર મગજની

26.

કંપનીસભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજુ કરવામાં આવે તેને શું કહે

છે ?

a)

ઠરાવ

b)

પ્રસ્તાવ

c)

નોટિસ

d)

કાર્યસૂચિ

27.

સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહે છે ?

a)

કાર્યસૂચિ

b)

સભાનોંધ

c)

નોટિસ

d)

ગણસંખ્યા

28.

સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહે છે ?

a)

સભાપતિ

b)

KMP

c)

સેક્રેટરી

d)

ડિરેક્ટર

29.

સભામાં થયેલ કામકાજ અને નિર્ણય અંગેની મુદ્દાસર સ્વરૂપની નોંધ ને શું કહે છે ?

a)

ગણ સંખ્યા

b)

પરિપત્ર

c)

નોટિસ

d)

સભાનોંધ

30.

સભામાં સભ્ય પોતાનાવતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદારનો લેખિત અધિકાર આપે છે તેને શું કહે છે

a)

પ્રોક્સી

b)

સભાપતિ

c)

સેક્રેટરી

d)

કંપની સભ્ય

31.

કંપનીની સ્થાપના બાદ સંચાલક મંડળની પ્રથમ સભા કેટલા દિવસમાં બોલાવવામાં આવે છે ?

a)

90 દિવસમાં

b)

60 દિવસમાં

c)

120 દિવસમાં

d)

30 દિવસમાં

32.

ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા કેટલા સભ્યોને ગણસંખ્યા તરીકે માની લેવામાં આવે છે ?

a)

3

b)

2

c)

4

d)

5

33.

જો સભામાં કોઇ ચેરમેન પદે પસંદગી કરવામાં ન આવી હોય તો તે સભા. . . .

a)

કાયદેસર ગણાય છે

b)

ગેરકાયદેસર ગણાય છે

c)

રદબાતલ ગણાય છે

d)

ચાલુ રાખી શકાય છે

34.

સભાપતિ સભાનો શું છે ?

a)

પ્રતિનિધિ

b)

એજન્ટ

c)

માલિક

d)

નેતા

35.

અનિર્ણાયક સંજોગોમાં ચેરમેનને કેવા પ્રકારનો મત આપવાની સત્તા છે ?

a)

વિશેષ મત

b)

સામાન્ય મત

c)

આસામાન્ય મત

d)

નિર્ણાયક મત

36.

અસામાન્ય સભાની નોટિસ સાથે શું મોકલવામાં આવે છે ?

a)

કાર્યસૂચિ

b)

સમજૂતીદર્શક નિવેદન

c)

ચેરમેનશ્રીનું નિવેદન

d)

સંચાલક મંડળનો ઠરાવ

37.

જાહેર કંપનીની સભામાં શેર હોલ્ડરોની સંખ્યા એક હજાર સુધી હોય તો કેટલા સભ્યોની હાજરી કાર્યસાધક સંખ્યા ગણાવે છે ?

a)

30

b)

20

c)

10

d)

5

38.

સભાની નોટીસ શેરહોલ્ડરોને કયા સરનામે મોકલવામાં આવે છે ?

a)

વર્તમાન સરનામે

b)

ઓફિસના સરનામે

c)

નોંધાયેલ સરનામે

d)

કાયમી સરનામે

39.

સભાની નોટિસમાં સભા અંગેની કેવી માહિતી આપવામાં આવે છે ?

a)

પ્રાથમિક માહિતી

b)

ખાનગી માહિતી

c)

ગૌણ માહિતી

d)

સર્વ માહિતી

40.

જાહેર કંપની સભામાં શેર હોલ્ડરોની કેટલી સંખ્યા હોય તો 15 સભ્યોની હાજરી કાર્યસાધક -ગણસંખ્યા ગણાય છે ?

a)

1000 થી ઓછા

b)

5001 થી વધુ

c)

1000 થી 5000 સુધી

d)

1001 થી 5000 સુધી

41.

પ્રથમ વાર્ષિક સભા ન યોજવા બદલ જવાબદાર અધિકારી.....

a)

દંડને પાત્ર બને છે

b)

સજાને પાત્ર બને છે

c)

શિક્ષાને પાત્ર બને છે

d)

બદલીને પાત્ર બને છે

42.

કંપનીધારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે કઈ સભા યોજવી ફરજિયાત છે ?

a)

વાર્ષિક સામાન્ય સભા

b)

પ્રથમ વાર્ષિક સામાન્ય સભા

c)

સંચાલક મંડળની સભા

d)

લેણદારોની સભા

43.

પ્રોક્સી તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ વધુમાં વધુ કેટલા સભ્યો વતી કાર્ય કરી શકે છે

a)

20

b)

30

c)

40

d)

50

44.

કંપની ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવા કયા પ્રકારનાં ઠરાવ ની જરૂર પડે છે?

a)

સરકારી ઠરાવ

b)

ખાસઠરાવ

c)

સામાન્ય ઠરાવ

d)

બોર્ડઠરાવ

45.

સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે ?

a)

51%

b)

70%

c)

75%

d)

85%

46.

કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દુર કરવા કેવા પ્રકારના ઠરાવ ની જરૂર પડે છે ?

a)

સંચાલકોના ઠરાવથી

b)

સામાન્ય ઠરાવની

c)

સરકારી ઠરાવની

d)

ખાસ ઠરાવની

47.

કંપની સેક્રેટરી સભા પૂરી થઇ ગયા બાદ કાર્યસૂચિ અનુસાર નીચેના પૈકી શું તૈયાર કરે છે?

a)

હાજરી પત્રક

b)

માહિતી પત્રક

c)

સભાનોંધ

d)

ઠરાવ

48.

કંપનીસેમા જોગવાઈ કરી સભ્યના મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે ?

a)

આવેદનપત્રમાં

b)

નિયમન પત્ર માં

c)

વિજ્ઞાપનપત્રમાં

d)

સભ્ય પત્રકમાં

49.

નીચેના પૈકી કઇ વ્યક્તિને પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં ?

a)

કુટુંબની વ્યક્તિને

b)

વિશ્વાસુ વ્યક્તિને

c)

જીવંત વ્યક્તિને

d)

સગીર વ્યક્તિને

50.

કંપની સભાની નોટીસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે ?

a)

20 દિવસ

b)

31 દિવસ

c)

25 દિવસ

d)

21 દિવસ

Similar Resources on Wayground