WorksheetsK.G. COM 12TH SPCC
Total questions: 50
Worksheet time: 38mins
કંપની જાહેર ભરણામાં કઈ રીતે શેર બહાર પાડી શકે નહિ ?
દલાલી થી
નફા થી
ખોટ થી
વટાવથી
શેરહોલ્ડર ને અંતિમ ચેતવણી પત્ર કેવી રીતે મોકલવામા આવે છે ?
સ્પીડ પોસ્ટ દ્વારા
રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા
પોસ્ટ દ્વારા
કંપની ના કર્મચારી દ્વારા
કોના દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલા શેર જમા કરવામાં આવે છે ?
સેક્રેટરી દ્વારા
બેંક દ્વારા
ડિપોઝીટરી દ્વારા
સેબી દ્વારા
કંપની ધારા અનુસાર કોની પરવાનગી લઇ અને શેરહોલ્ડર પોતાની પાસે ના વધારાના શેર જાહેર જનતાને આપી શકે છે ?
કર્મચારીની
સેબીની
સંચાલક મંડળ ની
સેકેટરી ની
કંપની માં રોકાણ કરવા માટે જાહેર આમંત્રણ આપવા માટે નો દસ્તાવેજ એટલે શું ?
વિજ્ઞાપન
જાહેરાત
વિજ્ઞાપન પત્ર
નિયમન પત્ર
શેર અરજી સ્વીકારવા માટે જાહેર ભારનું ખુલ્લું મુકાયાની તારીખ થી કેટલા દિવસ સુધી અરજી સ્વીકારવામાં આવે છે ?
20
15
10
5
શેર વહેચણી માટે ની નીતિ કોની સભા માં નક્કી થાય છે ?
પ્રથમ સભા માં
દલાલોની સભા માં
સંચાલક મંડળ ની સભા માં
શેરહોલ્ડરોની સભા માં
કંપની ત્યાગ પત્ર માટેની જોગવાઈ ક્યાં દસ્તાવેજ માં કરે છે ?
વિજ્ઞાપન પત્ર માં
નિયમન પત્ર માં
આવેદનપત્ર માં
શેર મંજૂરીપત્ર માં
કોની જોગવાઈની વિરુદ્ધ શેર વહેચણી કરવામાં આવે તો તેવી વહેચણી ગેર કાયદેસર ગણાય ?
આવેદન પત્ર ની
નિયમન પત્ર ની
વિજ્ઞાપન પત્ર ની
શેર પ્રમાણપત્રની
કંપની સેક્રેટરી ભરણા ચિઠ્ઠી ના આધારે હપ્તાની નોધ ક્યાં પત્રક માં કરે છે ?
બેંક પત્રક માં
હપ્તા પત્રક માં
સભ્ય પત્રક માં
શેર વહેચણી પત્રક માં
શેર અરજીઓનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય છે ?
5
2
3
4
શેર જપ્તીનો ઠરાવ કોની સભા માં પસાર કરવામાં આવે છે ?
ડિપોઝીટરીની
શેરહોલ્ડર ની
ખાસ સભા માં
સંચાલક મંડળ ની
કોની જોગવાઈઓ નું પાલન કરીને શેર હપ્તો મંગાવવામાં આવે છે ?
નિયમન પત્ર ની
આવેદનપત્ર ની
કંપની ધારા ની
વિજ્ઞાપન પત્ર ની
સભ્ય પત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના કેટલા દિવસ અગાઉ વર્તમાન પત્ર માં નોટીસ આપવામાં આવે છે ?
6
30
7
15
કંપની દ્વારા શેર વહેચણી ની જાણ કોને કરવામાં આવે છે ?
અરજદારો ને
સેબી ને
કંપની રજીસ્ટ્રાર ને
આપેલ તમામ ને
ASBA કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજી ની રકમ અરજદાર ના બેંક ખાતા માં શેર મંજુરી ની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી કેવી કરી દેવામાં આવે છે ?
બ્લોક
સીલ
સ્ટોપ
રીલીઝ
શેર અરજદારો ને કેટલા શેર ફાળવવામાં આવે છે તેની નોંધ અને તે અંગેની સંપૂર્ણ વિગતો દર્શાવતું પત્રક એટલે ...
શેર વહેચણી પત્રક
શેર અરજી પત્રક
સભ્ય પત્રક
શેર નોંધણી પત્રક
શેરધારક અસ્થિર મગજ નો થાય ત્યારે અદાલત દ્વારા નિમણુક કરતા ટે વ્યક્તિને ક્યાં નામથી ઓળખવામા આવે છે ?
વહીવટદાર
સેક્રેટરી
મેનેજર
ટ્રસ્ટી
શેર ફેરબદલી ફોર્મ મળ્યા અંગે ની પહોચ કંપની સેક્રેટરી કોને મોકલાવે છે ?
ડિપોઝીટરી ને
ખરીદનાર ને
વેચનાર ને
દલાલ ને
ક્યાં પ્રકાર ના હસ્તાંતર માં સ્ટેમ્પ ડયુટીની જરૂર હોતી નથી ?
કાયદાકીય
સ્વેછીક
સરકારી
બિન કાયદાકીય
કઈ ફેર બદલી માં અવેજ નું તત્વ હોતું નથી
સંપૂર્ણ ફેરબદલી માં
સ્વૈચ્છિક ફેર બદલી માં
કાયદાકીય ફેરબદલી માં
ફરજીયાત ફેરબદલી માં
કોની સંમતિની અપેક્ષાએ શેરહોલ્ડર સ્વૈચ્છિક રીતે શેર ની ફેરબદલી કરી શકે છે ?
ખરીદનાર ની
સેક્રેટરી ની
કંપની ની
સરકાર ની
મૂર્ત સ્વરૂપ ના શેર ની ફેરબદલી ની વિધિ ને કેટલા ભાગ માં વહેંચી શકાય છે ?
0
2
3
4
ક્યાં પ્રકાર ના શેરો શેરહોલ્ડર ના ડીમેટ ખાતા માં હોય છે ?
મૂર્ત સ્વરૂપ ના
અમૂર્ત સ્વરૂપ ના
હક ના શેર
બોનસ શેર
કઈ કિંમત મુજબ શેર ફેરબદલી ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ ?
દલાલી ની કિંમત અનુસાર
મૂળ કિંમત મુજબ
બાઝાર કિંમત અનુસાર
નક્કી કરેલી કિંમત અનુસાર
જો શેર ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારો ને વાંધો હોય તો નોટિસ મળ્યાના કેટલા સમય માં વાંધો જણાવવા માટે કહેવામાં આવે છે ?
બે સપ્તાહ માં
એક માસ માં
બે માસ માં
એક સપ્તાહ માં
સ્વૈચ્છિક શેર ફેરબદલી માં બંને પક્ષકારો નું શું જરૂરી છે ?
દરખાસ્ત
સંમતિ
વિનતી
ભાવના
શેર નું ખરીદ વેચાણ ક્યાં બાજાર માં થાય છે ?
બોન્ડ માર્કેટ માં
જામીનગીરી બજાર માં
સ્ટોક બજાર માં
શેર બજાર માં
શેર ફેરબદલી અંગે નો ઠરાવ કોની સભા માં પસાર કરવામાં આવે છે ?
શેરહોલ્ડર ની સભા માં
અધિકારી ની સભા માં
સામાન્ય સભા માં
સંચાલક મંડળ ની સભા માં
શેર ફેરબદલી મંજુર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણ પત્ર તૈયાર કરવાની ફરજ કોની છે ?
સંચાલકો ની
કર્મચારીઓ ની
સેક્રેટરી ની
સંચાલક મંડળ ની
શેર ફેરબદલી અંગે ના નિયમો ક્યાં દર્શાવેલા હોય છે ?
વિજ્ઞાપન પત્ર માં
અરજી પત્રક માં
નિયમન પત્ર માં
આવેદન પત્ર માં
કઈ ફેરબદલી માં સ્ટેમ્પ ડયુટી ની જરૂર હોતી નથી ?
ફરજીયાત ફેરબદલી
સ્વૈચ્છિક ફેરબદલી
બંને માં જરૂરી છે
મરજિયાત ફેરબદલી
જયારે શેરહોલ્ડર પોતાના માલિકી ના બધા શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિ ને વેચવા માંગતો હોય તેને શું કહેવાય ?
અપૂર્ણ ફેરબદલી
આંશિક ફેરબદલી
સંપૂર્ણ ફેરબદલી
ફરજીયાત ફેરબદલી
ભારત માં કેટલી સંસ્થા ડિપોઝીટરી તરીકે કાર્ય કરે છે ?
1
2
3
4
કોની સહી શેર ફેરબદલી ફોર્મ માં હોવી જરૂરી છે ?
સાક્ષી ની
દલાલો ની
સેક્રેટરી ની
સંચાલક ની
ડીબેન્ચર પર વ્યાજ નો દર કેવો હોય છે ?
અનિશ્ચિત
નીચો
ઉંચો
નિશ્ચિત
કંપની ના વિસર્જન સમયે ડીબેન્ચર હોલ્ડરો ને નાણા પરત મેળવવાનો કયો હક મળે છે ?
છેલો
પ્રથમ
મધ્યમ
બીજો
ગીરો ડીબેન્ચર માટે કંપની મિલકતો પર કેવા પ્રકારનો બોજ ઉભો કરી શકે છે ?
સ્થિર
સ્થિર કે તરતો બોજ
માર્યાદિત બોજ
તરતો બોજ
ગીરો ડીબેન્ચર માં જોખમ નું પ્રમાણ કેવું હોય છે ?
મધ્યમ
ઓછું
વધુ
મહતમ
કંપની ડીબેન્ચર પર વળતર તરીકે શું આપે છે ?
દલાલી
વ્યાજ
પ્રીમીયમ
ડિવિડન્ડ
કંપની ધારા મુજબ ડીબેન્ચર ટ્રસ્ટ ડીડ શેના પ્રમાણે ભરવાનું હોય છે ?
ફોર્મ -20 મુજબ
ટેબલ - A મુજબ
ફોર્મ -12 મુજબ
ફોર્મ -22 મુજન
ડીબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષા ના શબ્દ પર થી ઉતરી આવ્યો છે ?
લેટીન ભાષા
ગ્રીક ભાષા
અંગ્રેજી ભાષા
અરબી ભાષા
માહિતી સંચાર ની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ક્યાં નામ થી ઓળખવામા આવે છે ?
ઇલેક્ટ્રિક મેઈલ
ઇ કોમ્મુનિકેશન
ઇ કોમર્સ
ઈ સર્વિસ
ઈ લર્નિંગ સેવાનો ઉપયોગ ક્યાં હેતુસર કરવામાં આવે છે ?
સામાજિક
ધાર્મિક
શૈક્ષણિક
નાણાકીય
ECS અને RTGS ની સેવા મેળવવા માટે બેંક ને શું ચુકવવું પડે છે ?
કમિશન
કઈ નહિ
બેંક ચર્જિસ
ટ્રાન્સફર ફી
ઈ મેઈલ માં શેનો અલગ થી ઉલ્લેખ કરવામાં આવતો નથી ?
સંબોધન નો
વિષય નો
તારીખ નો
શુભેછા દર્શક સમાપન નો
RTGS માટે જે ગ્રાહક ના ખાતા માં નાણા ટ્રાન્સફર કરવાના છે તેની બેંક નો કયો નંબર આપવો પડે છે ?
મોબાઇલ
ફોન
pin
IFSC
RTGS નું પૂરું નામ આપો
રિઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ
રીયલ ટાઇમ ગ્રેડ સેટલમેન્ટ
રિસર્વ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ
રિઝર્વટાઇમ ગ્રોસ સેટલમેન્ટ
ઈ મેઈલ મેળવનાર એક કરતા વધુ હોય તો ઈ મેઈલ કોને અંતર્ગત લખાય છે ?
વિષય
સંદર્ભ
CC
એક પણ નહિ
ઈ બેન્કિંગ બીજા ક્યાં નામ થી ઓળખાય છે ?
ઓનલાઈન બેન્કિંગ
ઓફલાઈન બેન્કિંગ
લાઇવ બેન્કિંગ
INTERNATIONAL BANKING
