wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ વિજ્ઞાન પાઠ-૨ પ્રાણીઓમાં પોષણ

Total questions: 56

Worksheet time: 48mins

Name
Class
Date
1.

અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે ?

a)

ચાવવું

b)

ચૂસવું

c)

વાગોળવું

d)

પકડીને ગળી જવું

2.

મૂખગુહામાં ખોરાકના કયા ઘટક ની પાચનની શરૂઆત થાય છે ?

a)

વિટામિન

b)

પ્રોટીન

c)

ચરબી

d)

સ્ટાર્ચ

3.

નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝ નું પાચન કરી શકે છે ?

a)

કૂતરો

b)

ગાય

c)

મનુષ્ય

d)

બિલાડી

4.

કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી ?

a)

લાળ ગ્રંથી માં

b)

જઠરમાં

c)

નાના આંતરડામાં

d)

મોટા આંતરડામાં

5.

રસાંકુરો કયા આવેલા છે ?

a)

નાના આંતરડામાં

b)

જઠરમાં

c)

અન્નનળી માં

d)

મોટા આંતરડામાં

6.

પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે ?

a)

ગ્લુકોઝ

b)

સેલ્યુલોઝ

c)

ફેટી એસિડ

d)

એમિનો એસિડ

7.

જીભ નું ટેરવુ કયો સ્વાદ જલ્દી પારખે છે?

a)

ખાટો

b)

ખારો

c)

ગળ્યો

d)

કડવો

8.

જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે ?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

સેલ્યુલોઝ

9.

નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે ?

a)

ગ્લુકોઝ

b)

કાર્બોદિત

c)

પાણી

d)

એમિનો એસિડ

10.

ક્યા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થાય સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે ?

a)

જઠર

b)

મોટુ આતરડુ

c)

નાનુ આતરડુ

d)

અન્નનળી

11.

નાના આંતરડાના શરૂઆતના "C" આકાર ના ભાગ ને શું કહે છે ?

a)

પકવાશય

b)

મળાશય

c)

અંધાંત્ર

d)

આમાશય

12.

કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે ?

a)

રાક્ષિ દાંત

b)

છેદક દાંત

c)

અગ્ર દાઢ

d)

મોટી દાઢ

13.

આપણા શરીરમાં થતી પાચનક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે ?

a)

ગ્લુકોઝ

b)

સેલ્યુલોઝ

c)

એમિનો એસિડ

d)

કાર્બોદિત

14.

અમીબા ખોરાક ના કણ ને શાના વડે પકડે છે ?

a)

દાત

b)

અન્ન ધાની

c)

ખોટા પગ

d)

કોષ કેન્દ્ર

15.

આપણે કયા કાર્બોદિત પદાર્થ નું પાચન કરી શકતા નથી ?

a)

સ્ટાર્ચ

b)

સેલ્યુલોઝ

c)

શર્કરા

d)

માલ્ટોઝ

16.

લાળગ્રંથિ કયા રસ નો સ્ત્રાવ કરે છે ?

a)

પિતરસ

b)

સ્વાદુ રસ

c)

લાળ રસ

d)

આમ રસ

17.

યકૃત કયા રસ નો સ્ત્રાવ કરે છે ?

a)

આમરસ

b)

લાળ રસ

c)

પિતરસ

d)

સ્વાદુરસ

18.

સ્વાદુપિંડ કયા રસ નો સ્ત્રાવ કરે છે ?

a)

આમસર

b)

પિતરસ

c)

લાળ રસ

d)

સ્વાદુરસ

19.

જઠર કયા રસ નો સ્ત્રાવ કરે છે ?

a)

સ્વાદુ રસ

b)

પિતરસ

c)

આંત્રરસ

d)

જઠરરસ

20.

આંતરડા ની દિવાલ કયા રસ નો સ્ત્રાવ કરે છે ?

a)

સ્વાદુ રસ

b)

જઠર રસ

c)

પિતરસ

d)

આંત્રરસ

21.

ચરબીનું પાચન થઈ શામાં રૂપાંતર થાય છે ?

a)

ગ્લુકોઝ

b)

સુક્રોઝ

c)

ફેટી એસિડ અને ગલીસરોલ

d)

એમિનો એસિડ

22.

પોષણના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.

1 શોષણ 2 અંત: ગ્રહણ 3 સ્વાંગીકરણ 4 મળોત્સર્જન 5 પાચન

a)

1,2,3,4,5

b)

2,5,3,1,4

c)

2,5,1,3,4

d)

2,4,1,3,5

23.

....... એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે ?

a)

લાળ

b)

સ્વાદ

c)

યકૃત

d)

નાનું આંતરડું

24.

અમીબા ખોરાક નુ પાચન....... મા કરે છે ?

a)

રસધાની

b)

અન્નધાની

c)

કોષકેન્દ્ર

d)

ગોલગીકાય

25.

નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવરધો આવેલા છે જેને શું કહે છે ?

a)

સ્વાગ અંકુરો

b)

જઠર અંકુરો

c)

રસાંકુરો

d)

યકૃત

26.

જઠર શાનો સ્ત્રાવ કરે છે ?

a)

સલ્ફ્યુરિક એસિડ અને પાચકરસ

b)

હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ

c)

આંત્રરસ

d)

હાઇડ્રોક્લોરિક એસિડ અને લાળ રસ

27.

લિપિડ નું સંપૂર્ણ પાચન....... મા થાય છે ?

a)

જઠર

b)

મો

c)

નાના આંતરડા

d)

મોટા આંતરડા

28.

અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે કોણ કરે છે ?

a)

જઠર

b)

અન્નનળી

c)

નાનું આતરડું

d)

મોટું આંતરડું

29.

યોગ્ય જોડકા જોડો.

a)

1-a 2-b 3-c

b)

1-c 2-b 3-a

c)

1-b 2-a 3-c

d)

1-b 2-c 3-a

30.

યોગ્ય જોડકાં જોડો.

a)

1-c 2-d 3-a 4-b 5-e 6-g

b)

1-c 2-d 3-a 4-g 5-e 6-b

c)

1-c 2-d 3-g 4-a 5-e 6-b

d)

1-d 2-c 3-a 4-g 5-e 6-b

31.

યોગ્ય જોડકા જોડો.

a)

1-b 2-e 3-c 4-a

b)

1-b 2-e 3-a 4-c

c)

1-a 2-b 3-d 4-c

d)

1-c 2-e 3-a 4-b

32.

બેક્ટેરિયાને મારવાની ક્રિયા પાચનમાર્ગના કયા અવયવમાં થાય છે ?

a)

નાનું આતરડું

b)

મુખગુહા

c)

મોટુ આતરડુ

d)

જઠર

33.

પુખ્ત વ્યક્તિમાં કુલ કેટલા દાંત હોય છે ?

a)

30

b)

32

c)

16

d)

34

34.

લાળરસ સ્ટાર્ચનું અંશતઃ શેમાં પાચન કરે છે ?

a)

શર્કરા

b)

પ્રોટીન

c)

વિટામિન

d)

ચરબી

35.

કડવો સ્વાદ જીભ ના ..........ભાગ પર પરખાય છે.

a)

આગળના

b)

વચ્ચેના

c)

પાછળના

d)

જમણી બાજુના

36.

પુખ્ત વયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાઢની સંખ્યા કેટલી હોય છે ?

a)

6

b)

8

c)

10

d)

12

37.

પિતરસ નો સંગ્રહ શેમાં થાય છે ?

a)

જઠર

b)

નાનું આતરડું

c)

પિતાશય

d)

આમાશય

38.

નાના આતરડાની દિવાલમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે ?

a)

હાઇડ્રો ક્લોરિક એસિડ

b)

પિતરસ

c)

અંતરસ

d)

આંત્રરસ

39.

કાર્બોદિત નું પાચન થઈ તેનું સરળ કયા પદાર્થોમાં રૂપાંતર થાય છે ?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

ગ્લુકોઝ

d)

વિટામિન

40.

શાનુ પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે ?

a)

વિટામિન

b)

ચરબી

c)

પ્રોટીન

d)

ખનીજ ક્ષાર

41.

પિતરસ કયા ઘટક ના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે ?

a)

ચરબી

b)

કાર્બોદિત

c)

પ્રોટીન

d)

વિટામિન

42.

વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાય ગળી જાય છે તે ખોરાક શામાં સંગ્રહ પામે છે ?

a)

જઠર

b)

પિતાશય કરવા

c)

આમાશય

d)

મોટું આંતરડું

43.

ખોરાકના પાચનની શરૂઆત કયા અંગ થી થાય છે?

a)

જઠર

b)

મુખગુહા

c)

નાનું આતરડું

d)

મળાશય

44.

અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ કયા અવયવો છે ?

a)

નાનું આતરડું

b)

મોટુ આતરડુ

c)

જઠર

d)

મુખગુહા

45.

ખોરાકને વલોવવાનું કાર્ય કોણ કરે છે ?

a)

જઠર

b)

નાનું આતરડું

c)

મોટું આતરડું

d)

મો

46.

નાના આતરડાની લંબાઈ આશરે કેટલા મીટર હોય છે ?

a)

5

b)

7

c)

7.5

d)

8.5

47.

મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે ?

a)

1 મીટર

b)

1.5 મીટર

c)

7.5 મીટર

d)

2 મીટર

48.

કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે ?

a)

મો

b)

જઠર

c)

નાનુ આતરડુ

d)

મોટું આતરડુ

49.

જડબાના આગળના દાંત ને શું કહે છે ?

a)

ફરસી દાત

b)

ચાવવાના દાંત

c)

ભરડવાના દાત

d)

એક પણ નહિ

50.

કયો પાચકરસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે છે ?

a)

પિતરસ

b)

સ્વાદુરસ

c)

આમરસ

d)

હાઇડ્રોક્લોરિક એસિડ

51.

જઠર ની નીચે આવેલી સ્ત્રાવી ગ્રંથિ કઈ છે ?

a)

પિતાશય

b)

મો

c)

સ્વાદુપિંડ

d)

નાનું આતરડું

52.

અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે છે ?

a)

સાચા પગ

b)

અન્ન ધાની

c)

ખોટા પગ

d)

જઠર

53.

અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધ બહાર કાઢે છે તેને શું કહે છે ?

a)

રસધાની

b)

સાચા પગ

c)

ખોટા પગ

d)

અન્ન ધાની

54.

અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ સામા થાય છે ?

a)

પકવાશય

b)

નાનું આંતરડું

c)

જઠર

d)

અન્નધાની

55.

મનુષ્યમાં દુધિયા દાંત ની સંખ્યા કેટલી હોય છે ?

a)

10

b)

15

c)

32

d)

20

56.

સેલ્યુલોઝ શાનો પ્રકાર છે ?

a)

ચરબી

b)

કાર્બોદિત

c)

પ્રોટીન

d)

વિટામિન