Worksheetsમાપન (ક્ષેત્રફળ)
Total questions: 9
Worksheet time: 5mins
નીચેનામાંથી લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું સાચું છે?
લંબચોરસ નું ક્ષેત્રફળ=લંબાઈ×લંબાઈ
લંબચોરસ નું ક્ષેત્રફળ=લંબાઈ×ઊંચાઈ
લંબચોરસ નું ક્ષેત્રફળ=લંબાઈ×પહોળાઈ
લંબચોરસ નુ ક્ષેત્રફળ=લંબાઈ×પહોળાઈ×ઊંચાઈ
સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ= ______
ઊંચાઈ×પાયાની લંબાઈ
લંબાઈ×પહોળાઈ
જે ચતુષ્કોણની સામે સામેની બાજુની કોઈપણ એક જ જોડ સમાંતર હોય તેને શું કહેવાય?
સમાંતર બાજુ ચતુષ્કોણ
સમલંબ ચતુષ્કોણ
ત્રિકોણ આકાર નું ક્ષેત્રફળ =
1/2 (b × h)
1/2 (b + h)
એકરૂપ સમલંબ ચતુષ્કોણ એટલે તે એકબીજા ઉપર બંધબેસતા આવે છે.
સાચું
ખોટું
નીચેના માંથી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કયું સાચું છે?
h(b-a)/૨
h(b+a)/૨
h(b-a)
h(b+a)
સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ=
1/2×(d1+d2)
1/2×(d1×d2)
સામાન્ય ચતુષ્કોણ નું ક્ષેત્રફળ=1/2×d(h1+h2)
જ્યાં, d શું દર્શાવે છે?
ઊંચાઈ
પાયાની લંબાઇ
પહોળાઈ
કર્ણ
સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તેના બન્ને વિકર્ણના ગુણાકાર કરતા ______ હોય છે.
અડધું
ઓછું
આખું
વધારે
