wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SS CH 5 & 20

Total questions: 55

Worksheet time: 28mins

Name
Class
Date
1.

બધાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયુંં છે ?

a)

ખગોળશાત્ર

b)

વૈદકશાસ્ત્ર

c)

વાસ્તુશાસ્ત્ર

d)

ગણિતશાસ્ત્ર

2.

વિદ્યાર્થીમિત્રો ઓળખો આ મહાશયને ......

a)

મહર્ષિ ચરક

b)

મહર્ષિ સૃષુત

c)

આર્યભટ્ટ

d)

વરાહમિહિર

3.

વિદ્યાર્થીમિત્રો ઓળખો આ મહાશયને ......

a)

મહર્ષિ ચરક

b)

મહર્ષિ સૃષુત

c)

આર્યભટ્ટ

d)

વરાહમિહિર

4.

વિદ્યાર્થીમિત્રો ઓળખો આ મહાશયને ......

a)

મહર્ષિ ચરક

b)

મહર્ષિ સૃષુત

c)

આર્યભટ્ટ

d)

વરાહમિહિર

5.

નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદા પડે છે, તે વિદ્વાન ક્યા તે શોધો ?

a)

બોધાયન

b)

ચરક

c)

ગુત્સમદ

d)

ભાસ્કરાચાર્ય

6.

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

a)

સમ્રાટ અશોક :- ધનુર્ધારી રામનું શિલ્પ

b)

કુષાણ રાજવીઓ :- બુદ્ધની પ્રતિમાઓ

c)

હડપ્પા :- નર્તકીની પ્રતિમા

d)

ચોલ રાજવીઓ :- નટરાજનું શિલ્પ

7.

વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં છે ?

a)

કાર્યસૂત્ર

b)

દસગીતિકા

c)

કામસૂત્ર

d)

બૃહદસંહિતા

8.

કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?

a)

બુદ્ધનું

b)

બોધિગયાનું

c)

નટરાજનું

d)

ધર્નુધારી રામનું

9.

કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમા ક્યાંથી પ્રાપ્ત થઇ છે ?

a)

નાલંદા

b)

બિકાનેર

c)

તક્ષશીલા

d)

વલ્લભી

10.

કઇ વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધિ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.

a)

નાલંદા

b)

વિક્રમશીલા

c)

વલ્લભી

d)

તક્ષશીલા

11.

'કાટ ન લાગે તેવો' વિજયસ્તંભ ક્યાં આવેલો છે ?

a)

ઉત્તરપ્રદેશ

b)

દિલ્લી

c)

બનારસ

d)

સાંચી

12.

'ચિકિત્સા સંગ્રહ' ની રચના કોણે કરી હતી ?

a)

ચક્રપાણિદત્ત

b)

શાલિહોત્ર

c)

વાત્સ્યાયન

d)

આર્યભટ્ટ

13.

મહામુનિ પારાશર :-

a)

યંત્ર સર્વસ્વ

b)

વૃક્ષ આયુર્વેદ

c)

મહર્ષિ સુષ્રુત

d)

યોગશાસ્ત્ર

14.

મહામુનિ પતંજલિ :-

a)

યંત્ર સર્વસ્વ

b)

વૃક્ષ આયુર્વેદ

c)

મહર્ષિ સુષ્રુત

d)

યોગશાસ્ત્ર

15.

મહર્ષિ ભારદ્વાજ :-

a)

યંત્ર સર્વસ્વ

b)

વૃક્ષ આયુર્વેદ

c)

મહર્ષિ સુષ્રુત

d)

યોગશાસ્ત્ર

16.

શું ખગોળશાસ્ત્ર ત્રણ ભાગમાં છે ?

a)

ના

b)

હા

17.

ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ બાણભટ્ટ છે.

a)

આ વિધાન સાચું નથી

b)

આ વિધાન ખોટું નથી.

18.

કાલગણનાના રચયિતા કોણ છે ?

a)

શકમુનિ

b)

વાગ્ભટ્ટ

c)

આર્યભટ્ટ

d)

ચક્રપાણિદત્ત

19.

નાગાલેન્ડ :=

a)

એ. ટી. ટી. એફ.

b)

એન. એસ. સી. એન.

c)

યુ. એમ. એફ.

d)

કે. એન. એ.

20.

મણિપુરી :=

a)

એ. ટી. ટી. એફ.

b)

એન. એસ. સી. એન.

c)

યુ. એમ. એફ.

d)

કે. એન. એ.

21.

ત્રિપુરા :=

a)

એ. ટી. ટી. એફ.

b)

એન. એસ. સી. એન.

c)

યુ. એમ. એફ.

d)

કે. એન. એ.

22.

અનુસૂચિત જાતિ માટેની જોગવાઇ :-

a)

આર્ટિકલ 19 (5)

b)

આર્ટિકલ 15

c)

આર્ટિકલ 25

d)

આર્ટિકલ 52

23.

સામાન્ય જોગવાઇ :-

a)

આર્ટિકલ 19 (5)

b)

આર્ટિકલ 15

c)

આર્ટિકલ 25

d)

આર્ટિકલ 52

24.

અનુસૂચિત જનજાતિ :-

a)

બંધારણની કલમ 342

b)

બંધારણની કલમ 341

c)

બંધારણની કલમ 324 (15)

d)

બંધારણની કલમ 314 (19)

25.

સાંપ્રદાયિક્તા :-

a)

વૈશ્વિક સમસ્યા

b)

આર્થિક સમસ્યા

c)

સામાજિક સમસ્યા

d)

રાષ્ટ્રની સમસ્યા

26.

બળવાખોરી :-

a)

વૈશ્વિક સમસ્યા

b)

આર્થિક સમસ્યા

c)

સામાજિક સમસ્યા

d)

રાષ્ટ્રની સમસ્યા

27.

આતંકવાદ :-

a)

વૈશ્વિક સમસ્યા

b)

આર્થિક સમસ્યા

c)

સામાજિક સમસ્યા

d)

રાષ્ટ્રની સમસ્યા

28.

વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગોમાં વહેંચ્યુ છે ?

a)

6

b)

7

c)

8

d)

9

29.

નટરાજનું શિલ્પ અને ધર્નુધારી શ્રીરામના શિલ્પ ........ ના સંગ્રહાલયમાં સચવાયેલા છે.

a)

કોલકાતા

b)

મુંબઇ

c)

ચેન્નાઇ

d)

પૂણે

30.

............. એ હાથીના રોગો પર લખાયેલ પ્રખ્યાત ગ્રંથ છે.

a)

શાલિહોત્ર

b)

અશ્વશાસ્ર

c)

હસ્તી આયુર્વેદ

d)

ગજશાસ્ત્ર

31.

........... એ મોહેં-જો-દડો અને હડપ્પામાંથી મળેલા માપવાના અને તોલવાના સાધનોમાંંજોવા મળેલી 'દશાંશ પદ્ધતિ' ની ઓળખ આપી છે.

a)

મેધાતિથિ

b)

ગૃત્સમદ

c)

આર્યભટ્ટ

d)

બાણભટ્ટ

32.

ભાસ્કરાચાર્ય એ 'બીજ ગણિત અને .......... ગણિત' ગ્રંથો રચના કરી હતી.

a)

કલાવતી

b)

લીલાવતી

c)

ભદ્રાવતી

d)

દુર્વાવતી

33.

આપ સ્તંભો :-

a)

શૂલ્વસૂત્ર

b)

શાલિહોત્ર

c)

બોધાયન

d)

બ્રહ્મગુપ્ત

34.

મેવાડના રાજા ............ એ વાસ્તુશાસ્ત્રનો ઉદ્ધાર કરાવ્યો.

a)

રાણા પ્રતાપ

b)

રાણા દેવીદાસ

c)

રાણ કુંભા

d)

રાણા કાલીચરણ

35.

આર્ટિકલ - 25 મુજબ કોનો હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં સમાવેશ થતો નથી ?

a)

હિન્દુ

b)

જરથોસ્થી

c)

શીખ

d)

જૈન

36.

કયા હક હેઠળ લઘુમતિઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે ?

a)

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

b)

સમાનતાનો હક

c)

ધાર્મિક સ્વતંત્રતાનો હક

d)

સ્વતંત્રતાનો હક

37.

અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઇ બાબતને આધાર ગણવામાં આવે છે ?

a)

ધર્મ

b)

સંપ્રદાય

c)

અસ્પૃશ્યતા

d)

આમાંથી એકપણ નહીં.

38.

ભારતમાં નકશલવાદી આંદોલન કઇ વિચારધારાથી પ્રેરિત છે ?

a)

માઓત્સે - તુંગ

b)

શી - હવાંગ - ટી

c)

નેલ્સન મંડેલા

d)

માર્ટિન લ્યૂથર કિંગ

39.

કટ્ટરપંથીઓ નાગરિકને કઇ દ્રષ્ટિએ જુએ છે ?

a)

સાંસ્કૃતિક

b)

સાંપ્રદાયિક્તા

c)

વિભાજિત

d)

સામાજિક

40.

પ્રાચીન સમયમાં જ્ઞાતિ આધારિત વ્યવસાય હતો.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંંનથી.

41.

સાંપ્રદાયિક્તા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ દ્વારા કરી શકાય.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંંનથી.

42.

આર્ટિકલ - 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંંનથી.

43.

ઉલ્ફા બળવાખોરી સંગઠન અસમનું છે.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંંનથી.

44.

ભારતમાં સૌપ્રથમ નકશલવાદની શરૂઆત આંધ્રપ્રદેશથી થઇ.

a)

ખોટું

b)

ખરું

45.

કુકી અને નાગા બળવાખોરી સંગઠનો ............ રાજ્યમાં છે.

a)

નાગાલેન્ડ

b)

મણીપુર

c)

મિઝોરમ

d)

ત્રિપુરા

46.

કેન્દ્રમાં ............ માં કોઇ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી.

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

એક પણ નહીં.

47.

પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિને કઇ પ્રવૃત્તિ કહે છે ?

a)

બળવાખોરી

b)

કોમવાદ

c)

ત્રાસવાદ

d)

આંતકવાદ

48.

ભારતના કયા રાજ્યમાં બળવાખોરી ચાલતી નથી ?

a)

ગુજરાત

b)

ત્રિપુરા

c)

અસમ

d)

છત્તીસગઢ

49.

લઘુમતિપંચની સ્થાપનાના હેતુઓમાં કયો એક હેતુ ન હતો ?

a)

રોજગારી

b)

કલ્યાણ

c)

હિતો

d)

વિકાસ

50.

પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી ?

a)

બ્રહ્મગુપ્તે

b)

ગૃત્સમદે

c)

વાત્સાયાને

d)

વરાહમિહિરે

51.

18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ :-

a)

નાલંદા

b)

વલભી

c)

તક્ષશિલા

d)

સાંચી

52.

પંડિત સારંગદેવનો ગ્રંથ રસરત્નાકર ગણાય છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

53.

'દશગીતિકા' ગ્રંથના રચયિતા ................ છે.

a)

આર્યભટ્ટ

b)

વરાહમિહીર

c)

સારંગદેવ

d)

બોધાયાન

54.

બૌદ્ધ આચાર્ય ........ ને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.

a)

નાગાર્જુન

b)

આર્યભટ્ટ

c)

ભાસ્કરાચાર્ય

d)

વાત્સ્યાયન

55.

બિનસાંપ્રદાયિક્તા વ્યક્તિ, સામાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધે છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.