NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવિઝ 36
Total questions: 20
Worksheet time: 12mins
ગુજરાતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા?
સુજ્ઞાબહેન ભટ્ટ
શારદા મહેતા
વિદ્યાદેવી નીલકંઠ
શારદા મુખર્જી
ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા?
વિદ્યાદેવી નીલકંઠ
શારદા મહેતા
અર્પણા પોપટ
વિદ્યાદેવી નીલકંઠ અને શારદા મહેતા બંને
ગુજરાતનું સૌથી મોટું પુસ્તક કયું છે?
સત્યના પ્રયોગો
ભગવદ ગોમંડલ
ગુજરાતી કોષ
સાર્થ કોષ
સુમુલ ડેરી ક્યાં આવેલી છે?
સુરત
સુરેન્દ્રનગર
ભરૂચ
નવસારી
28 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
ભાષા દિવસ
વિશ્વ શાંતિ દિવસ
વર્લ્ડ હેરિટેજ ડે
કયું સાચું નથી?
રાજ્યસભાની સભ્ય સંખ્યા 250 છે
ગુજરાત વિધાન પરિષદની સભ્ય સંખ્યા 182 છે
લોકસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે
રાષ્ટ્રપતિ સંસદ ના અંગભુત ભાગ ગણાય
ગોદડા, ઓશિકા અને રજાઈ મુકવાની જગ્યા -શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
ડામચિયો
ઝોકડું
છીપર
કુવાથંભ
ગ્રહણ વખતે સાપ કાઢવો-રૂઢિપ્રયોગ નો અર્થ આપો
કવેળા મુશ્કેલી ઉભી કરવી
છુપી વાત જાહેર થઈ જવી
બહાનું કાઢી નીકળી જવું
તમામ નડતર દૂર થવી
'એક'શબ્દ નો વિરુધાર્થી શબ્દ આપો
અનેક
બે
એક
શૂન્ય
આપેલ આકૃતિ માંથી કેટલા ત્રિકોણ બને?
7
8
6
5
આપેલ આકૃતિ માંથી કેટલા ત્રિકોણ બને?
20
10
8
9
3,6,9,12......
18
21
24
એક પણ નહીં
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં બન્યું છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
કેરલ
કર્ણાટક
કોણ અલગ પડે છે?
જવાહરલાલ નહેરુ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે?
જામનગર
સોમનાથ
કચ્છ
દેવભૂમિ દ્વારકા
Is there........water in the well?
Any
Much
Many
Some
We duvided the candy.........us
At
Between
In
Behind
સાચો સ્પેલિંગ ઓળખો?
Success
Succes
Succass
Suceass
મને તો ઓળખતા જ હશો.
સી.વી.રામન
ડો.વિક્રમ સારાભાઈ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ક.મા.મુનશી
ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના બે ઉપગ્રહો છે?
મંગલ
શનિ
બુધ
ગુરુ
