Font size
WorksheetsTopic 6
Total questions: 4
Worksheet time: 80secs
What is human development all about?
માનવ વિકાસ શું છે?
Making more money
વધુ પૈસા બનાવવા
Improving the quality of life of people based on their needs
લોકોની જરૂરિયાતોના આધારે તેઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો
Going on the path of spirituality
રૂહાનીયત (આધ્યાત્મિક્તા)ના માર્ગે જવું સારા રસ્તાઓ
Living in a country with good roads, buildings and other infrastructure
બિલ્ડીંગો અને અન્ય સાધન-સગવડોવાળા દેશમાં રહેવું
Through various projects, women are becoming Primary or Secondary earners in the family. This is an example of ___
વિવિધ પ્રોજેક્ટો (પ્રયોજનાઓ) દ્વારા મહિલાઓ કુટુંબની મુખ્ય અથવા બીજી કમાનાર વ્યક્તિ બની રહી છે. આ ___નું એક ઉદાહરણ છે.
Spiritual Development
રૂહાની વિકાસ
Intellectual Development
બૌદ્ધિક વિકાસ
Material Development
ભૌતિક વિકાસ
Cultural Development
સાંસ્કૃતિક વિકાસ
In the Humanyun Tomb and Nizamudin Basti Renewal Project, the old monuments, building structures and gardens were restored and made part of the new restored space. This is an example of ____
હુમાયુનના મકબરા અને નિઝામુદ્દીન બસ્તી રિન્યુઅલ પ્રોજેક્ટમાં, ઇમારતો અને બગીચાઓનું પુનરુદ્ધાર કરવામાં આવ્યું હતું અને તેને પુનરુદ્ધાર થયેલા સ્થળનો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. આ ___નું એક ઉદાહરણ છે.
Intellectual development
બૌદ્ધિક વિકાસ
Material Development
ભૌતિક વિકાસ
Cultural Development
સાંસ્કૃતિક વિકાસ
Spiritual Development
રૂહાની વિકાસ
Learning through the internet helps us to explore new areas of knowledge and apply it in our lives. This is an example of ___
ઇન્ટરનેટ દ્વારા શીખવાથી આપણને જ્ઞાનના નવા ક્ષેત્રોની શોધખોળ કરવામાં અને આપણા જીવનમાં તેનું અનુસરણ કરવામાં મદદ મળે છે. આ ___નું એક ઉદાહરણ છે.
Intellectual development
બૌદ્ધિક વિકાસ
Material Development
ભૌતિક વિકાસ
Cultural Development
સાંસ્કૃતિક વિકાસ
Spiritual Development
રૂહાની વિકાસ
