wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગણિત પાઠ 11 અને 12

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Y માં 5 ઉમેરો.

a)

Y + 5

b)

Y - 5

c)

Y × 5

d)

Y ÷ 5

2.

16p

a)

16 ને p વડે ભાગતા

b)

P ને 16 વડે ભાગતા

c)

P ને 16 વડે ગુણતાં

d)

P માં 16 ઉમેરતા

3.

નીચેમાંથી કઈ અભિવ્યક્તિ આંકડાકીય છે?

a)

Y + 3

b)

5

c)

5 - 5n

d)

3x

4.

સમીકરણ માં ચલ ઓળખો

17 = 7 + y

a)

17

b)

7

c)

y

d)

એક પણ નહીં

5.

સમીકરણનો ઉકેલ મેળવો

5m = 60

a)

m = 10

b)

m = 5

c)

m = 12

d)

m = 15

6.

એક લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે તો બગીચાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો.

a)

12:3

b)

3:15

c)

10:3

d)

10:5

7.

પ્રમાણ દર્શાવવા માટેનો સંકેત નીચેમાંથી કયો છે?

a)

:

b)

/

c)

::

d)

@

8.

રસના 6 ડબ્બાની કિંમત ₹ 210 છે તો રસના 1 ડબ્બાની કિંમત કેટલી થાય?

a)

30₹

b)

35₹

c)

40₹

d)

45₹

9.

7 મીટર કાપડની કિંમત 1470 છે તો 1 મીટર કાપડની કિંમત કેટલી થાય?

a)

230

b)

220

c)

210

d)

200

10.

72 ચોપડીનું વજન 9 કીગ્રા હોય તો ચોપડીનું વજન કેટલું હશે?

a)

225 ગ્રામ

b)

125 ગ્રામ

c)

2 કીગ્રા

d)

1 કીગ્રા