Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Paper 402

Total questions: 25

Worksheet time: 17mins

Name
Class
Date
1.

નીચેનામાંથી રિક્સિયાની કઈ જાતિ જલજ છે?

a)

રિક્સિયા હિમાલયેનસીસ

b)

રિક્સિયા ફ્લુઈટેંસ

c)

રિક્સિયા ઈરેકટસ

d)

રિકસિયા પુંકટાટસ

2.

ભારતમાં રિક્સિયાની કેટલી જાતિ જોવા મળે છે?

a)

૧૯

b)

૨૮

c)

૧૮

d)

૨૩

3.

રિક્સિયાનુ સુકાય અગ્ર ભાગેથી કેવુ હોય છે?

a)

દ્વિશાખિત

b)

અશાખિત

c)

પરિમિત

d)

અપરિમિત

4.

રિક્સિયાના ક્યા પ્રકારના મુલાંગોમાં કોષરસ હોતો નથી?

a)

સાદા

b)

ગાંંઠાદાર

c)

ફકત અ

d)

અ અને બ બંને

5.

રિક્સિયાના શલ્કનો રંગ જણાવો.

a)

લાલ

b)

કાળો

c)

જાંબલી

d)

વાદળી

6.

રિક્સિયાની કઈ જાતિ ગ્રંથિલ દ્વારા પ્રજનન કરે?

a)

R.Bulbifera

b)

R.himalaynsis

c)

R.longifloium

d)

A and B both

7.

રિક્સિયામાં પુજ્ન્યુધાનીમાં આવેલા પુર્વ શુક્રમાતૃકોષો કેવુ વિભાજન પામે?

a)

લંબ

b)

આયામ

c)

વિક્રર્ણાતીત

d)

A and B both

8.

રિકસિયાના બીજાણુનો આકાર કેવો હોય?

a)

ગોળાકાર

b)

અંડાકાર

c)

ત્રિકોણીય સ્તૂપ

d)

લંબગોળ

9.

નીચેનામાંથી વિટ્પવિહિન મૂલાંગો કયા વર્ગનુ લક્ષણ છે.

a)

Bryopsida

b)

Anthocerotopsida

c)

hipatocopsida

d)

Eubraya

10.

એંથોસિરોસની ભારતમાં કેટલી જાતિ જોવા મળે છે?

a)

200

b)

25

c)

250

d)

30

11.

નીચેનામાંથી એન્થોસિરોસની કઈ જાતિ બહુવ્ર્ષાયુ છે?

a)

A. erectus

b)

A. longifolia

c)

A. Punctatus

d)

A. fusiformis

12.

એંથોસિરોસમાં કઈ અવસ્થા ગૌણ છે?

a)

બીજાણુજનક

b)

જ્ન્યુજનક

c)

અ‍ અને બ બંને

d)

કોઈ પણ નહિ

13.

એંન્થોસિરોસમાં બીજાણુ જનક અવસ્થા ક્યા મહિનામાં જોવા મળે?

a)

મે-જુન

b)

જુલાઈ-ઓગસ્ટ

c)

સપ્ટેમ્બર-ઓક્ટોબર

d)

માર્ચ-એપ્રિલ

14.

એંથોસિરોસની કઈ જાતિમાં સુકાય ખરબચડુ હોય છે?

a)

A. Punctatus

b)

A.Himalayensis

c)

A. fusiformis

d)

A.erectus

15.

નીચેનામાંથી કઇ દ્વિઅંગીના સુકાયની અંથ:સ્થ રચનામાં નોસ્ટોક લીલની વસાહત જોવા મળે છે?

a)

રિક્સિયા

b)

મોસ

c)

પોલીટ્રાઈકમ

d)

એંન્થોસીરોસ

16.

નીચેનામાંથી એંન્થોસીરોસની કઈ જાતિઓ ઊનાળામાં સુકાય જાય છે?

a)

A. pearsoni

b)

A.halli

c)

A. tuberosus

d)

A. propaguli

17.

નીચેનામાંથી એંથોસિરોસની એકસદની(Monocious) જાતિ કઈ?

a)

A. Fusiformis

b)

A. Gollani

c)

A. Punctatus

d)

All

18.

Musilage moundનો આકાર જણાવો

a)

ભાલાકાર

b)

અ‍ંંડાકાર

c)

ગરણીઆકાર

d)

ચકાકાર

19.

એંથોસીરોસના પુખ્ત બીજાણુજનકમાં પાદ અને પ્રાવર વચ્ચે ક્યો ભાગ જોવા મળે?

a)

પ્રાવર

b)

પાશ્વીય વર્ધનશીલ પેશી પ્ર્દેશ

c)

સ્તંંભિકા

d)

આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પ્ર્દેશ

20.

એંથોસીરોસની બીજાણુજનક પેશી ક્યા ક્રમમાં પરિપકવ બને?

a)

Acropetally

b)

Basipetally

c)

Epinastically

d)

Hyponastically

21.

માર્સેલિયામાં પર્ણિકાની સંખ્યા કેટ્લી?

a)

1

b)

2

c)

3

d)

4

22.

માર્સેલિયાના ગાંઠામૂળીની આંતરિક રચનામાં કયા પ્રકારના મધરંભ જોવા મળે?

a)

આદિ

b)

તારાકાર

c)

હેપ્લોસ્ટીલી

d)

ઊભય અધોવાહિ નળાકાર

23.

નીચેનામાંથી કઈ ત્રિઅંગી 'Water fern' તરીકે ઑળખાય છે.

a)

Salvinia

b)

Nephrolepis

c)

Marselia

d)

Equisetum

24.

માર્સેલિયાની કઈ જાતિમાં એક ધાનીગુચ્છમાં ૪-૮ મહાબીજાણુધાની અને ૮-૧૩ લઘુબીજાણુધાની હોય છે?

a)

M.Minuta

b)

M.Brachycarpa

c)

M.aegyptica

d)

M. rajasthanensis

25.

માર્સેલિયામાં લઘુબીજાણુને નરજ્ન્યુજ્નક અવસ્થા માં અંકુરણ પામ વા માટે કેટલા સેંટીગ્રેડ પાણીની જરુર પડે છે?

a)

22

b)

21

c)

19

d)

20