NEW
Font size
WorksheetsAlfabate The learning system (EPL) (OC)
Total questions: 51
Worksheet time: 51mins
અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે ?
આયોજન
સંચાલન
દોરવણી
સંકલન
જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
કેન્દ્રીકરણ
વિકેન્દ્રીકરણ
વિમૂડીકરણ
ધુવીકરણ
ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે ?
SBI
RBI
CBI
BOB
જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય ??
1
2
3
0
બજારીય વિભાવનામાં કોણ કેન્દ્રસ્થાને હોય છે ?
પેદાશ
ઉત્પાદન
ગ્રાહક
નફો
એકમનું જીવન - ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
કાયમી યોજના
સુનિયોજિત યોજના
વ્યૂહાત્મક યોજના
એક ઉપયોગી યોજના
દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે ?
તળ
મધ્ય
ઉચ્ચ
દરેક સપાટીએ
વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે ?
લ્યુથર ગ્યુલિક
ફ્રેડરિક ટેલર
હેનરી ફેયોલ
પીટર એફ . ડ્રકર
ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે ?
બુદ્ધિ કસોટી
ધંધાકીય કસોટી
મનોવૈજ્ઞાનિક કસોટી
અભિરુચિ કસોટી
કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?
શ્રેણિક
કાર્યાનુસાર
રેખિક
અવૈધિક
આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે ?
યોજનાનું મૂલ્યાંકન કરવું
ચોક્કસ યોજના સ્વીકારવી
યોજનાની ચકાસણી કરવી
વિકલ્પોની વિચારણા
ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?
નિષ્ણાતો
કામદારો
જનરલ મેનેજર
ખાતાવાર અધિકારીઓ
નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય ?
શ્રમ - વિભાજન
વિકેન્દ્રીકરણ
કેન્દ્રીકરણ
વિમૂડીકરણ
અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત મહત્ત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે ?
બજાર વિભાજન
વેચાણ
જાહેરાત
કિંમત
ડિપૉઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો ?
1996
1995
1994
1993
વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે ?
અસંગતતા
વિસંગતતા
વિચારસંહિતા
આચારસંહિતા
ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા ?
પીટર એફ . ડકર
ફ્રેડરિક ટેલર
હેનરી ફેયોલ
મૅક્સ વેબર
દોરવણીમાં હુકમો , સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે ?
સલાહ
અંકુશ
ર્દેખરેખ
તાલીમ
દોરવણીમાં હુકમો , સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે ?
સલાહ
અંકુશ
ર્દેખરેખ
તાલીમ
મૂડીમાળખાના કેટલા પ્રકારો છે ?
5
4
3
2
બ્રાન્ડિંગનો મુખ્ય ઉદેશ કયો છે ?
પેદાશ વધુ ટકાઉ બનાવવાનો
પેદાશ કાયદા મુજબ બનાવવાનો
પેશની જાહેરાત કરવાનો
હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવાનો
આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય . ” આયોજનની આ વ્યાખ્યા કોણે આપી છે ?
ડો . બીલી ગોએટ્સ
પીટર એફ . ડ્રકર
ડૉ . જ્યૉર્જ આર . ટેરી
ફેડરિક વિન્સલો ટેલર
નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ?
નિરીક્ષક
જોબર
કામદાર
હિસાબી અધિકારી
નીચેનામાંથી બજાર - સંચાલનનું કાર્ય કર્યું છે ?
ઉત્પાદન
આવકની ફાળવણી
પેદાશમિશ્ર
નાણાંનો ઉપયોગ
માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
કિંમત
પેદાશ
વિતરણ
પેકિંગ
કર્મચારી - વ્યવસ્થા માનવશરીરમાં શાનું સ્થાન ધરાવે છે ?
મગજનું
આત્માનું
હાથ - પગનું
લોહીનું
સેબી ક્યારે અસ્તિત્વમાં આવી ?
9 જુલાઈ , 1875
26 જાન્યુઆરી , 1990
30 જાન્યુઆરી , 1992
30 જુલાઈ , 1999
અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે ?
કિંમત વધારવામાં આવે છે
વેચાણ વધારવામાં આવે છે
ઉત્પાદન વધારવામાં આવે છે
રૂપરંગમાં ફેરફાર કરવામાં આવે છે
કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે ?
અંકુશ
કર્મચારી - વ્યવસ્થા
માહિતી સંચાર
નિરીક્ષણ
તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે
તાબેદાર
ઉપરી
પ્રોજેક્ટ મૅનેજર
અધિકારી
અંકુશ એ કેવું કાર્ય છે ?
નિષેધાત્મક
વિધેયાત્મક
સંખ્યાત્મક
ગુણાત્મક
નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા ?
ફ્રેડરિક ટેલર
હેનરી ફેયોલ
હર્ઝબર્ગ
એલ્ટન મેયો
આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો .
આધાર સ્પષ્ટ કરવા
હેતુનિર્ધારણ
વૈકલ્પિક યોજના ઘડવી
ગૌણ યોજના ઘડવી
જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું ?
વ્યવસાય
વિજ્ઞાન
કળા
દોરવણી
માનવસંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવસંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે ?
અવૈધિક વ્યવસ્થાતંત્ર
રૈખિક વ્યવસ્થાતંત્ર
વૈધિક વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે ..... ??
કુલ કાર્યશીલ મૂડી
સરભર કાર્યશીલ મૂડી
નકારાત્મક કાર્યશીલ મૂડી
હકારાત્મક કાર્યશીલ મૂડી
પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ?
અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી
આવકાર અને પ્રાથમિક મુલાકાત
રૂબરૂ મુલાકાત
જરૂરી કસોટીઓ લેવી
બજારીય વિભાવનામાં કોણ કેન્દ્રસ્થાને હોય છે ?
ગ્રાહક
પેદાશ
ઉત્પાદન
નફો
ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે ?
182 દિવસ
365 દિવસ
14 દિવસ
90 દિવસ
બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે છે ?
વર્ષની શરૂઆતમાં
માસની શરૂઆતમાં
વર્ષના અંતે
માસના અંતે
વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે ?
તાલીમ આપવી
કર્મચારીઓને છૂટા કરવા
સુધારાલક્ષી પગલાં લેવાં
નિષ્ણાતોની નિમણૂક કરવી
તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે ?
લેબલિંગ
પેકિંગ
બ્રાન્ડિંગ
વર્ગીકરણ
અંકુશ એ કેવી પ્રક્રિયા નથી ?
સતત
આંતરિક
જડ
ગતિશીલ
તળ સપાટીને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?
કાર્યકારી સપાટી
કર્મચારી સપાટી
નીતિવિષયક સપાટી
અધિકારીઓની સપાટી
એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે ??
મૂડીબજાર
પ્રાથમિક બજાર
નાણાં - બજાર
ગૌણ બજાર
વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું કયું વ્યવસ્થાતંત્ર છે ?
રેખિક
કાર્યાનુસાર
અવૈધિક
શ્રેણિક
નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે ?
બઢતી
પ્રશંસા
રોજગાર સલામતી
કામની કદર અને સમ્માન
વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કર્યું કાર્ય કરે છે ?
સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે
પેદાશનું પૅકિંગ કરે છે
પેદાશનો સ્વયં ઉપયોગ કરે છે
નવા વેચાણકર્તાની નિમણૂક કરે છે.
આયોજનનું કાર્ય એટલે શું ?
રોજબરોજનું કાર્ય
નિશ્ચિત કાર્ય
પસંદગીનું કાર્ય
મુશ્કેલ કાર્ય
યોગ્ય સમયે , યોગ્ય સંખ્યામાં , યોગ્ય જગ્યા માટે , યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ??
પસંદગી
ભરતી
નિમણુક
ભરતી અને પસંદગી
સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે ?
રોકડપ્રવાહ
સામાજિક જવાબદારી
સંપત્તિના વર્તમાન મૂલ્ય
નફાકારકતા
