Worksheetsવિષય ગુજરાતી ધોરણ 9
Total questions: 50
Worksheet time: 27mins
1. શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે કોઈ સ્પર્ધા હતી
લાકડા કાપવાની
દોડવાની
પાણીમાં તરવાની
2. ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ના લેખક નું નામ શું છે
ગાંધીજી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
3. રેસનો ઘોડો પાઠનો પ્રકાર કયો છે
નિબંધ
આત્મકથા ખંડ
નવલિકા
ગઝલ કઈ કાવ્યનો પ્રકાર છે
હું એવો ગુજરાતી
દીકરી
એક બપોરે
5. ભૂલી ગયા પછી પાઠનો પ્રકાર જણાવો
નિબંધ
એકાંકી
નવલિકા
મનીષા કઈ કૃતિ નું પાત્ર છે
છત્રી
ભૂલી ગયા પછી
રેસનો ઘોડો
7. આત્મકથા ખંડ ક્યાં પાઠનો પ્રકાર છે
ચોપડાની ઇન્દ્રજાળ
વાયરલ ઇન્ફેક્શન
રેસનો ઘોડો બીપી
8. નરેન એ કઈ તાલીમ મેળવી હતી
સૈનિકની
વન વિભાગ
પોલીસમેન
9. સયાજીરાવ કઈ કૃતિ નું પાત્ર છે
ગોપાળબાપા
ચોરી અને પ્રાયશ્ચિત
ભૂલી ગયા પછી
10. રીંછ માણસને જોઈને શું કરે છે
હુમલો
ભાગી જાય છે
બટકા ભરે છે
11. નરસિંહ મહેતા કઈ કૃતિ ના સર્જક છે
વૈષ્ણવ જન
હું એવો ગુજરાતી
દીકરી
12. ગોરાણી એ શ્રી કૃષ્ણ સુદામા ને ક્યુ કામ સોંપ્યું હતું
પાણી ભરવાનું
ભિક્ષા માગવા નુ
લાકડા કાપવાની
13. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે
માતાને
દીકરીને
ભાઈને
14. કોણ અભિમાન કરતું નથી
વૈષ્ણવ જન
હરિ ના ભક્તો
ગંગા સતી
15. છત્રી પાઠનો પ્રકાર જણાવો
હાસ્ય નિબંધ
આત્મકથા ખંડ
નવલિકા
16. સ્વર્ગ શબ્દ નું વિરોધી શબ્દ જણાવો
નર્ક
નિર્ભય
નેણ
17. ગાંધીજીએ ચિઠ્ઠી કોને આપી હતી
કાકા ને
પિતાજીને
મોટાભાઈને
18. શીલવંત સાધુને કાવ્ય નો પ્રકાર જણાવો
ભજન
ગઝલ
લોકગીત
19. વીનુકાકા કઈ કૃતિ નું પાત્ર છે
રેસનો ઘોડો
વાયરલ ઇન્ફેક્શન
છત્રી
20. હું એવો ગુજરાતી કાવ્ય ના કવિ નું નામ શું છે
વિનોદ જોશી
અશોક ચાવડા
રતિલાલ બોરીસાગર સેક્સ વીડિયો
21. શિર શબ્દનું સમાનાર્થી શબ્દ લખો
માથું
શેર
નેણું
22. સાંજ સમે શામળિયો ક્યાંથી આવે છે
વૃંદાવન
બહારગામથી
જંગલમાંથી
23. શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે
મહાશુભકારી
સુંદર
લાભદાયક
24. નિર્ભય શબ્દ નો વિરોધી શબ્દ લખો
કાયર
ભય
સુરવીર
25. ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે
પાનબાઈ
મીરાબાઈ
અહલ્યાબાઈ
26. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે
શ્રીકૃષ્ણના
વૈષ્ણવ જન
ભગવાનના
27 તુલસીશ્યામ જવા આવવાના માર્ગે કોનું મંદિર હતું
શ્રીકૃષ્ણનું
શંકર ભગવાનનું
માતાજીની
28. મનીષા ના લગ્ન કોની સાથે થવાના હતા
નરેન
કરણ
આનંદ
29. મનીષા ના પિતાજી નું નામ શું હતું
વિરાટ બાબુ
આનંદ બાપુ
જનક બાપુ
30. અંકિત અને સૌરભ કયા પાઠ માં આવે છે
ભૂલી ગયા પછી
રેસનો ઘોડો
વાયરલ ઇન્ફેક્શન
31. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું આ વાક્ય કોણ બોલે છે
વીનુકાકા
મીનાબહેન
મંજુ કાકી
32. અંકિત ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં તેને શું ભેટમાં મળ્યું
પુસ્તકો
મોબાઈલ
પેન
33. બેંકમાં કોણ નોકરી કરે છે
અંકિત
સૌરભ
આનંદ
ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ના લેખક નું નામ શું છે
ગાંધીજી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
35. શિલવંત સાધુના ચીતની વૃતિ કેવી હોય છે
નિર્મળ
આશક
ક્રોધી
36. અમેરિકામાં રહેતા ડોકટર પાસે કોના માટે સમય નથી
પોતાના બાળક માટે
પોતાના માતા-પિતા માટે
પોતાના મિત્ર માટેપોતાના મિત્ર માટે
37. વૈષ્ણવજન પરધન જોઈને શું કરે છે
ચોરી લે છે
હાથ અડાડતો નથી
ભિખારીને આપી દે
38. વીનુકાકા કોને જરાય ગમતા નથી
અંકિત
સૌરભ
મીનાબહેન
39. શીલવંત સાધુ શબ્દાર્થ આપો
ચારિત્ર્યવાન
શરમાળ
નાશવંત
40. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવ્યું હતું
રીંછ
વાઘ
દીપડાના
41. દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે
દેવીઓ ની
પરીઓની
અપસરા ઓની
42. દીકરી કાવ્ય ના કવિ નું નામ જણાવો
અશોક ચાવડા
વિનોદ જોશી
રાવજી પટેલ
43. ભીનુ શબ્દનું વિરોધી શબ્દ
ભીનાશ
સૂકું
ગોપિત
44. આશીર્વાદ શબ્દ નો વિરોધી
આશિષ
શાપ
વરદાન
45 ક્યાંક કૃતિનો પ્રકાર હાસ્યનિબંધ છે
છત્રી
ભૂલી ગયા પછી
રેસનો ઘોડો
46. વાઈરલ ઇન્ફેકશન પાઠ ના લેખક નું નામ શું છે
ગુણવંત શાહ
વિનોદ જોશી
મહેન્દ્રસિંહ પરમાર
47. કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં અભ્યાસ કરતા હતા
સાંદિપની
પરશુરામ
દ્રોણાચાર્ય
48. હું એવો ગુજરાતી કાવ્ય નો પ્રકાર કયો છે
ભજન
લોકગીત
ગીત
49. બેદિલ કયા કવિનું ઉપનામ છે
અશોક ચાવડા
ગુણવંત શાહ
વિનોદ જોશી
50. પદ ક્યાં કાવ્ય નો પ્રકાર છે
દીકરી
હું એવો ગુજરાતી
વૈષ્ણવ જન
