Worksheetsદાદા સાથે ધમાલ
Total questions: 45
Worksheet time: 45mins
દાદાશ્રીનું હુલામણું નામ કોણે રાખ્યું હતું ?
ઝવેરબા એમના માતા
દિવાળીબા એમના ભાભી
પુનીબા એમના પાડોશી
મુરજીબા એમના કાકી
બજારમાં વસ્તુ લેવા જતી વખતે દાદાશ્રીને શું વિચાર આવ્યો?
મિત્રને સાથે લઈ જાવ
પાડોશીનું શાક પણ લઈ આવું
વધારે પૈસા લઈ જાઉં
આવતી વખતે બધા માટે ભજીયા લઈ આવું
દાદાશ્રીનો જન્મ કયાં થયો હતો ?
નાવલી , આણંદ
અડાલજ , અમદાવાદ
તરસાળી , વડોદરા
ભાદરણ
દાદાશ્રી લમ્બકર્ણ કહી કોને સંબોધતા ?
દાદાશ્રીનું પૂરું નામ
અંબાભાઈ મુળજીભાઈ પટેલ
અંબાલાલ મુળજીભાઈ પટેલ
અંબેલાલ મુળજીભાઈ પટેલ
દાદાશ્રી મુળજીભાઈ પટેલ
દાદાશ્રીના એક ભત્રીજા ક્યાં રહેતા હતા ?
આફ્રિકા
ન્યુઝીલેન્ડ
અમેરિકા
લંડન
એકવાર ભાગીદારની છોકરીને તાવ આવ્યો , ત્યારે દાદાશ્રીએ શું કર્યું ?
એને તરત જ હોસ્પિટલ લઈ ગયાં
એની માટે માથા પર પોતા મૂક્યાં
કડવી દવા ઘરે જ પટાવીને પીવડાવી દીધી
આમાંથી એકેય નહી
માણસ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેને ત્રાસ આપવાનો હોય કે ......... કરવાની હોય .
કાળજી
મદદ
ફરિયાદ
સહાનુભૂતિ
ઉપર આપેલું ચિત્ર કયો પ્રસંગ સૂચવે છે ?
પ્લાસ્ટિક કડાઈમાં ભજીયા તળ્યા .
કાગળની કડાઈમાં ભજીયા બનાવ્યા .
લોખંડની કડાઈમાં ભજીયા બનાવ્યા .
એલ્યુમિનીયમણી કડાઈમાં ભજીયા બનાવ્યા .
૧૯૪૨ ની સાલમાં દાદાશ્રીએ વડોદરામાં .......... કંપની કાઢેલી .
બીટકો એન્જીનીયરીંગ
સિસ્કો એન્જીનીયરીંગ
A.M. Patel
અંબા એન્જીનીયરીંગ
દાદાશ્રીએ જયંતીભાઈને સૌથી પહેલા બજારમાં શું લેવા માટે મોકલ્યા ?
દુધી
ભીંડા
કારેલા
બટાટા
પેનની રમત રમતી વખતે દાદાશ્રીને શું સમજમાં આવ્યું ?
આ જગત ચલાવનાર બીજી જ કોઈ શક્તિ છે .
રમતી વખતે ચીટીંગ ના કરવું જોઈએ
હાર અને જીત બંને ન્યાય છે
સામી વ્યક્તિની જીતમાં ખુશ થવું
માતા ઝવેરબાને કોઈ વખત બહાર જવાનું થાય ત્યારે દાદાજીને, ઝવેરબા એમની પાસે જ છે એમ લાગે એ માટે ઝવેરબા એમને હાથમાં પકડવા માટે ...... આપીને જતા.
તેમની શાલ
બાનો ફોટો ફ્રેમ
સાડી
તેમની બંગડી
ઘરે પાછા ફરતી વખતે દાદાશ્રીને .......... ઝાડની નીચે ભૂત દેખાયું ?
વડલાના
પીપળાના
મહુડાના
જાસુદના
તાજ હોટેલણી ચા પીધા બાદ અંબાલાલે શું તારણ કાઢ્યું ?
દરરોજ આ જ ચા પીવી જોઈએ
આના કરતા ઈરાનીની ૧ આનાની ચા શું ખોટી
મહિનામાં એક વખત તાજની ચા પીવી
એક પણ નહી
ઉપર આપેલું ચિત્ર કયો પ્રસંગ સૂચવે છે ?
કોઇપણ કાર્ય માત્ર ૨ પુરાવાથી પણ થઈ શકે.
કાર્ય અને પુરાવાને કોઈ સંબંધ નથી .
કોઇપણ કાર્ય માટે ચારેય પુરાવાઓ જરૂરી છે .
એક પણ નહી .
દાદાશ્રીએ જયંતીભાઈને રસોઈમાં શું બનાવતા શીખવાડ્યું ?
દાળ – ભાત
ખીચડી – કઢી
પૂરી – બટાટાનું શાક
કઢી – ભાત
એક શેઠ મોડી રાત્રે રસ્તા પર દોડતા દોડતા શું લેવા માટે નીકળી પડ્યા હતાં ?
ભજીયા
ગાંઠિયા
જલેબી
સમોસા
એકવાર રાત્રે કામથી પાછા ફરતી વખતે જંગલમાં દાદાશ્રીને કંઈક હાલતું ચાલતું લાગ્યું. એમણે અડીને જોયું તો .....
સાચું ભૂત હતું
એક ઝાડનું ઠુંઠું
પથ્થર ચળકતું હતું
પ્રાણીની આંખો ચમકતી હતી .
દાદાશ્રીને જીવનમાં ક્યારેય પણ ૨-૩ મીનીટનો સમય મળે તો તરત જ ......... ની ભક્તિમાં પરોવાઈ જતા .
આત્મા
કલ્યાણ
પુરુષાર્થ
ભગવાન
લોખંડ વેચવામાં થતાં નુકશાનથી દાદાશ્રીએ નક્કી કર્યું કે .....
હવે તો ૧૦૦% પ્યોરીટી સાથે જ ધંધો કરવો છે .
એ તો ધંધામાં વધ-ઘટ થયા કરે .
આ સંસારમાં એવું જ ચાલવાનું છે .
ખોટનો ધંધો ના કરવો .
“ એકવાર ભેંસને દવાખાને લઈ ગયા પછી બીજીવાર એ આવવા તૈયાર જ નહી ” અએ વાત પરથી દાદાશ્રીએ કઈ બાબતનું તારણ કાઢ્યું?
માંદો - સાજો
આડાઈ – સરળતા
માણસાઈ – પાશવતા
અટકણ – સરળતા
હીરાબાને ચા બનાવવામાં મોડું થયું ત્યારબાદ દાદાશ્રીએ શું તારણ કાઢ્યું?
ચા ક્યારેય પીવી નહી
ઘરમાં ક્યારેય ચલણ રાખવું જ નહી
ચા જાતે બનાવતા શીખી જવું
એક પણ નહી
બધા જાનવરોમાં સંતોષીમાં સંતોષી પ્રાણી દાદાશ્રીએ કયું જોયું ?
હાથી
ગધેડો
કીડી
કુતરો
કોઈને પૈસા આપ્યા બાદ શું સમજવું ?
પાછા આવશે એવી આશા ન રાખવી .
કાળી ચીથરી બાંધીને દરિયામાં પધરાવ્યા .
ઉપર ના બંને
એક પણ નહી
ક્યારેય પણ દુઃખ શન કરવાનું આવે નહી જો ......
અથડામણ ટાળીએ
બીજાને ખુશ રાખીએ
સાચી સમજણ રાખીએ
આમાંથી એક પણ નહી
દાદાશ્રીના પત્ની હીરાબાને ________ .
સાડી અને ઘરેણાનો ખુબ મોહ હતો .
સાડી અને ઘરેણાનો બિલકુલ મોહ ન હતો .
સિનેમા જોવું ખુબ ગમતું .
ઘર માટે મોંઘી વસ્તુ લેવાનો ખુબ શોખ હતો .
દાદાશ્રીના માટે ગુરુ એટલે ........
જે આપણને ઘાર્મિક કંઠી પહેરાવે .
જે આપણને ભણતા શીખવાડે .
જે આપણા ગુણ અને દોષ બતાવે .
જેને શાસ્ત્રનું પૂરું જ્ઞાન હોય તે .
નીચેનામાંથી કયો ગુણ દાદાશ્રીમાં ન હતો?
આખી દુનિયાના શિષ્ય થવાનો .
અસામાન્ય પરોપકાર નો ગુણ .
ઉપરના બંને .
એકપણ નહી .
એકવાર ઝવેરબા બહાર ગયા હતા ત્યારે દાદાશ્રીને શું બનાવીને ખાવાનું મન થયું ?
ભાખરી
પૂરી
ભજીયા
કઢી
દાદાશ્રીભાઈના મોટાભાઈનું નામ ______ હતું .
મણિલાલ
મણિભાઈ
મુરલીભાઈ
મુળજીભાઈ
નીચેનામાંથી કઈ વસ્તુના ઉપયોગ બાદ દાદાશ્રીએ જીવનમાં બોધ લીઘો નથી ?
ઘડિયાળ
રેડિયો
સાયકલ
મોબાઈલ
દાદાશ્રીને જેમનો સ્વભાવ માફક આવતો હતો તે ભાગીદારનું નામ શું હતું ?
મુળજીભાઈ
કાંતિભાઈ
મનુભાઈ
કાનજીભાઈ
વઘારે દુઘ માટે રિસાયા પછી દાદાશ્રી શું સમજી ગયા ?
રિસાઈ જવું સૌથી મોટો ખોટનો ધંધો છે .
ભાભીનું મન રાખવું
માતા સામે ના બોલવું
બધાને સરખું મળવું જોઈએ
દાદાશ્રીને કોઈ ______ કહીને બોલાવતા તો એમને અપમાન જેવું લાગતું .
અંબાલાલ
ગલો
એ.એમ.પટેલ
દાદાજી
કોઈ આપણને કોઈક નવી વાત શીખવી જાય તે આપણો ______ .
ગુરુ
શિષ્ય
ભગવાન
મિત્ર
પુસ્તક વાંચ્યા પછી દાદાશ્રીની સમજણમાં ફેર થતાં તેમણે જૈન ધર્મના ક્યાં નાના-મોટા નિયમો પાળવાનું શુરુ કર્યું ?
ઉકાળેલું પાણી પીવું
ચોવિયાર કરવો
કંદમૂળનો ત્યાગ કરવો
ઉપરના ત્રણેય
દાદાશ્રીના ભાભીએ દાદાશ્રીના વખાણ કરીને એમને કોની સાથે સરખાવ્યા ?
રામ
લક્ષ્મણ
ભરત
અર્જુન
દાદાશ્રીએ શેનો ધંધો ( બિઝનેસ ) ચાલુ કર્યો ?
કોન્ટ્રાક નો
કોલસા નો
ઝવેરાત નો
કરીયાણા નો
જે વસ્તુ દુઃખ આપે એ મને સુખ કઈ રીતે આપે ? એમ કરીને દાદાશ્રીએ _____ છોડી દીધું ?
દાદાશ્રી ગાદલું પાથરીને સુવાનું છોડી દઈને, કાયમ _____ પર સુઈ જતાં .
શેતરંજી
જમીન
ચાદર
ચટાઈ
દાદાશ્રીની નાનપણથી જ ________ ભાવના હતી .
બીજાની સાથે હળીમળીને રહેવાની
બીજાને સુખ આપવાની
બીજાને ગમતું આપવાની
બીજાના દુઃખોમાં દુખી થવાની
દાદાશ્રી ______ ની મદદથી બ્રિજના બાંધકામની વિગતો નક્કી કરતા .
નકશા
મેજર ટેપ
ઓળંબો
લેઆઉટ
સાઈટ પર ઇંટો, રેતી વગેરે સામાન પહોંચાડવા માટે ______ નો ઉપયોગ થતો હતો .
બળદ
ગધેડા
ઘોડા
માલગાડી
એકવાર વડોદરા જતા અંબાલાલે બિસ્તરાના સમાન સાથે શું ભર્યું ?
હાફૂસ કેરી
કેસર કેરી
કોન્ટ્રાકટનો જરૂરી સામાન
પોતાનો વધારાનો સામાન
