Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ : 1 સૂચક આંક

Total questions: 10

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કયા સૂત્રને સૂચક આંક નો આદર્શ સૂચક આંક નો સુત્ર કહે છે?

a)

પાસે નું સૂત્ર

b)

બાઉલી નું સૂત્ર

c)

લાસપેયર નું સૂત્ર

d)

ફીશર નો સુત્ર

2.

સૂચક આંક ની રચનામાં કઈ સરેરાશ ને સિદ્ધાંતિક રીતે શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે઼?

a)

ભારિત મધ્યક

b)

ગુણોત્તર મધ્યક

c)

સાદોમધ્યક

d)

હકારાત્મક મધ્યક

3.

કૌટુંબિક અંદાજપત્રની રીતે મેળવેલો સૂચક આંક કયા સૂચક આંક જેટલો હોઈ શકે?

a)

ફીસર સૂચક આંક

b)

બાઉલી નો સૂચક આંક

c)

લાસ્પેયર નો સૂચક આંક

d)

માર્શલ નો સૂચક આંક

4.

એક વસ્તુનો ચાલુ વરસ નો ભાવ આધાર વર્ષના ભાવ કરતાં સાડા ત્રણ ગણો વધે છે તો ભાવનો સૂચક આંક કેટલો થાય?

a)

૪૫૦

b)

૪૨૫

c)

૩૫૦

d)

૩૨૫

5.

આધાર વર્ષ કેવું હોવું જોઈએ?

a)

આરથી ઉથલપાથલ વાળુ વરસ

b)

કટોકટી જાહેર થયેલું વરસ

c)

સામાન્ય ઘટનાઓ વાળુ વરસ

d)

કુદરતી આફતો વાળુ વરસ

6.

આધાર વર્ષ નો સૂચક આંક કેટલો લેવામાં આવે છે?

a)

0

b)

100

c)

10

d)

1000

7.

કયા પ્રકાર ના ભારને સૂચક આંક ની ગણતરી માં સ્પષ્ટ રીતે દરશાવાતો નથી?

a)

સ્પષ્ટ ભાર

b)

ગર્ભિત ભાર

c)

સાપેક્ષ ભાર

d)

મુકત ભાર

8.

લાસ્પેયરના સૂચક આંક નું સૂત્ર મેળવવા વસ્તુ ઓના ભાવ સાપેક્ષ p1/p0 માટે કયા ખર્ચ ને ભાર તરીકે લેવામાં આવે છે ?

a)

p0q0

b)

p1q0

c)

p0q1

d)

p1q1

9.

કયાં સૂચક આંક ની ગણતરી માં માત્ર આધાર વર્ષ ના જથ્થા ને ધ્યાનમાં લેવામાં આવે છે?

a)

ફીસર સૂચક આંક

b)

બાઉલી નો સૂચક આંક

c)

લાસ્પેયર નો સૂચક આંક

d)

પાશે નો સૂચક આંક

10.

કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતા સૂચક આંક નું સૂત્ર કયું છે?

a)

∑IW / ∑W × 100

b)

∑IW / ∑W

c)

∑IW / ∑I × 100

d)

∑IW / ∑I