NEW
Font size
Worksheetsપ્રકરણ : 3 સુરેખ નિયત સંબંધ
Total questions: 10
Worksheet time: 15mins
નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે ?
સહસબંધ
નિયતસબંધ
મધ્યક
વિચરણ
નિયત સંબંધ ની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતે મેળવાય છે ?
ન્યુનત્તમ વર્ગોની રીત
કાર્લ પિયર્સ રીત
મહતમ વર્ગોની રીત
બાઉલીની રીત
સહસંબંધાક ની કઈ કિંમત માટે નિયત સંબંધાંક ની કિંમત શૂન્ય થાય છે ?
1
- 1
1/2
0
બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું ?
બે પ્રમાણિત વિચલન નો ગુણાકાર
સહસંબંધાંક નો વર્ગ
બે વિચરણોનો ગુણાકાર
સહવિચરણ નો વર્ગ
Y ની X પરની નિયતસંબંધ રેખા ŷ = 20 + 4.5x હોય તો X = 35 માટે y ની કિંમત નું અનુમાન કેટલું થાય ?
157.5
177.5
59.5
24.5
માનવ આનુવંશિકતા ના અભ્યાસ દરમિયાન કયા આંકડાશાસ્ત્રી એ સૌપ્રથમ 'નિયત સંબંધ' પદનો ઉપયોગ કર્યો ?
કાલ પિયર્સન
સ્પિયરમેન
સર ફ્રાન્સિસ ગૉલ્ટન
સી. એફ. ગોસ્વામી
Y ની X પરની નિયતસંબંધ રેખા ŷ = 35 - 0.2x છે. જો X = 50 હોય તો y ની અંદાજિત કિંમત કેટલી થાય ?
-65
-25
65
25
Y ની X પરની નિયતસંબંધ રેખા ŷ = 10+ 3x હોય તો X = 20 માટે y ની કિંમત નું અનુમાન કેટલું થાય ?
13
70
60
203
નિયતસંબંધ રેખા ŷ = 31.5 + 1.85x પરથી X = 10 માટે y ની કિંમત નું અનુમાન કેટલું થાય ?
30
40
50
60
નિયતસંબંધ રેખા ŷ = 45.32 + 2.85x માટે X = 60 હોય તો ŷ શોધો.
216.32
206.32
316.32
306.32
