WorksheetsMaitri
Total questions: 12
Worksheet time: 7mins
આયોજન
સંચાલન
દોરવણી
સંકલન
પ્રવૃતિ ની દ્રષ્ટિ એ સંચાલન કેવી પ્રવૃતિ છે ?
સર્વવ્યાપી
બિન કાર્ય ક્ષમ
ધ્યેય નિર્ધારણ
પારદર્શક
સંચાલનની સપાટી કેટલી છે ?
1
2
3
4
ઉચ્ચ સપાટી માં કોનો સમાવેશ થાય છે?
નિષ્ણાંતો
કામદારો
ખાતા વાર અધિકારીઓ
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
નીચેનામાંથી બજાર સંચાલન નું કાર્ય કર્યું છે
આવકની ફાળવણી
ઉત્પાદન
પેદાશ મિશ્ર
નાણાંનો ઉપયોગ
ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનો સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે આ વ્યાખ્યા આપનાર લેખક કોણ છે ?
કુન્ત્ઝ અને ઑડોનલ
હેનરી ફેયોલ
લિવિગસ્ટન
ડૉ.જ્યાર્જ આર ટેરી
લ્યુથર ગ્યુલિકે સંચાલનનાં કેટલા કાર્યો દર્શાવ્યા છે?
3
4
5
7
એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે છે
ઉચ્ચ
મધ્ય
તળ
તમામ
લ્યુથર ગ્યુલિકે સંચાલનનાં કેટલા કાર્યો દર્શાવ્યા છે?
3
4
5
7
ક્યાં સંચાલન લેખકે આયોજન, વ્યવસ્થા તંત્ર ,દોરવણી ,અંકુશ,ને સંચાલનકાર્યો તરીકે દર્શાવ્યા છે
હેનરી ફેયોલ
પીટર ડ્રકર
લ્યુથર
ડો જ્યોર્જ આર ટેરી
સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે
3
ચાર
પાંચ
સાત
આયોજન અને ધંધાકીય સાહસ નું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એ શું છે
હૃદય
હાથ પગ
રક્ત
શારીરિક માળખું
