wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gk maths test

Total questions: 25

Worksheet time: 28mins

Name
Class
Date
1.

 z+x =98z+\overline{x}\ =98 અને zx =12z-\overline{x}\ =12   તો મધ્યસ્થ =_______

a)

55

b)

43

c)

47

d)

45

2.

આપેલ વિતરણ નો મધ્યસ્થ વર્ગ _______છે.

a)

0-10

b)

10-20

c)

20-30

d)

30-40

3.

જો કોઈ આવૃતિ - વિતરણનો મધ્યક તેના બહુલક કરતા 18 વધુ હોય,તો મધ્યક તેના મધ્યસ્થ કરતા ----- વધુ હોય.

a)

18

b)

9

c)

6

d)

12

4.

ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12 ,18 ,27 , x+3 ,x+9 ,40, 42, 50 નો મધ્યસ્થ 35 હોય, તો x=----

a)

35

b)

30

c)

29

d)

28

5.

કોઈ આવૃતિ-વિતરણ માટે,મધ્યસ્થ =15.2 અને મધ્યક =18.3 હોય ,તો બહુલક =--------

a)

24.5

b)

6.2

c)

20.5

d)

9

6.

સામાન્ય રીતે , કોઈ પણ આવૃતિ-વિતરણ માટે,

બહુલક-મધ્યક =------- ×( મધ્યસ્થ - મધ્યક)

a)

2

b)

4

c)

3

d)

6

7.

7 અવલોકનોનો મધ્યક 28છે.એક નવું અવલોકન ઉમેરવાથી બધાં જ અવલોકનની મધ્યક 30 થાય છે,તો નવું ઉમેરેલ અવલોકન-------હોય.

a)

40

b)

42

c)

44

d)

46

8.

પ્રથમ 10 પ્રકૃતિક સંખ્યાઓનો મધ્યક ___________થાય.

a)

5

b)

55

c)

5.5

d)

5.05

9.

તદ્દન છેડાની કિંમતો મધ્યસ્થને નોંધપાત્ર અસર કરે છે.

a)

ખરું

b)

ખોટું

10.

 a=42.5,fidi=23, fi=20, x=a=42.5,\sum_{ }^{ }f_id_i=23,\ \sum_{ }^{ }f_i=20,\ \overline{x}=_{----_{ }}  


a)

43.65

b)

42.65

c)

41.35

11.

પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક-------થાય

a)

n( n+1)/2

b)

(n+1)

c)

(n+1)/2

d)

12.

----- એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

13.

કોઈ માહિતી માટે તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા -----થાય.

a)

0

b)

1

c)

2

d)

એક પણ નહીં

14.

દરેક વર્ગ-અંતરલની આવૃત્તિ તેની------- ની આસપાસ કેન્દ્રિત થાય છે.

a)

સંચયીઆવૃત્તિ

b)

વર્ગલંબાઈ

c)

મધ્યકિંમત

d)

વર્ગસીમાઓ

15.

------એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વર્ગલંબાઈ

16.

અનુપમાં સિરિયલ ની લોકપ્રિયતા જાણવા માટે મધ્યવર્તી સ્થિતિ નું ક્યુ માપ શ્રેષ્ઠ ગણાય.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

ત્રણેય

17.

ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિમાનનું ક્યું માપ યોગ્ય ગણાય.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિચલન

18.

ઉર્ધ્વસીમાં અને અધ:સીમા ની સરેરાશને વર્ગલંબાઈ કહે છે.

a)

ખરું

b)

ખોટું

19.

આપેલ માહિતી માટે z- વર્ગ શોધો.

a)

0-10

b)

10-20

c)

20-30

d)

30-40

20.

5 પાંડવો સરેરાશ 20 લાડુ ખાય છે.જો ભીમ જમવા ન બેસે તો સરેરાશ 5 લાડુ ખવાય છે તો ભીમ ------ લાડુ ખાય શકે છે.

a)

15

b)

80

c)

75

d)

70

21.

અવલોકનો x,2x,x/3,x/2,x/5 નો મધ્યસ્થ 10 હોય તો x = _____. (X>0)

a)

50

b)

10

c)

30

d)

20

22.

મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ વચ્ચેનું પ્રયોગ મુલક સંબંધ ------છે.

a)

3×મધ્યસ્થ=બહુલક + 2×મધ્યક

b)

3×બહુલક =મધ્યસ્થ + 2×મધ્યક

c)

3×મધ્યક= બહુલક + 2×મધ્યસ્થ

d)

3×મધ્યસ્થ =બહુલક -- 2×મધ્યક

23.

10,8,5,a,7 નો મધ્યક 7 છે, તો a =______

a)

7

b)

5

c)

8

d)

10

24.

વિધાન-1 :: દરેક માહિતી માટે મધ્યક,મધ્યસ્થ,બહુલકની કિંમત હંમેશા જુદી જુદી મળે.

વિધાન-2 :: માહિતીનો Z- વર્ગ અને M -વર્ગ હંમેશા

અલગ અલગ જ મળે.

a)

માત્ર--1સાચું છે.

b)

માત્ર --2 સાચું છે.

c)

બંન્ને ખોટા નથી

d)

બંન્ને સાચા નથી.

25.

વર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થ ના સૂત્રમાં cf શુ દર્શાવે છે ?

a)

M - વર્ગની સંચયીઆવૃત્તિ

b)

M - વર્ગની આગળના વર્ગની સંચયીઆવૃત્તિ

c)

M - વર્ગની પછીના વર્ગની સંચયીઆવૃત્તિ

d)

M - વર્ગની આવૃત્તિ