wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MATHS

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

વર્ષ 2008 માં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ............ છે.

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

1

d)

0

2.

P(A') = 0.57 હોય, તો P(A) = ...................

a)

27100\frac{27}{100}

b)

0.013

c)

0.43

d)

0

3.

ભારત વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગયેલ છે, ભારત સિવાય અન્ય ત્રણ ટીમો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ રમવાના છે, તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના ............... છે.

a)

12\frac{1}{2}

b)

14\frac{1}{4}

c)

0

d)

18\frac{1}{8}

4.

એક અંકની પૂર્ણ સંખ્યાઓમાંથી એક અંક અવિભાજ્ય ન હોવાની સંભાવના .................. છે.

a)

 49\frac{4}{9}  

b)

 59\frac{5}{9}  

c)

 23\frac{2}{3}  

d)

 35\frac{3}{5}  

5.

શબ્દ TRIANGLE માંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા સ્વરની સંભાવના ................ છે.

a)

12\frac{1}{2}

b)

38\frac{3}{8}

c)

58\frac{5}{8}

d)

14\frac{1}{4}

6.

કોઈ વર્ષમાં 15મી ઓગસ્ટે રવિવાર આવે તેની સંભાવના ................ છે.

a)

1

b)

0

c)

67\frac{6}{7}

d)

17\frac{1}{7}

7.

કોઈ પણ ઘટના E ની પૂરક ઘટના E' માટે P(E') = 1 - P(E) થાય.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

8.

બે સિક્કાઓને એકસાથે ઉછાળતાં ઓછામાં ઓછી 1 વખત છાપ મળે તેની સંભાવના  34\frac{3}{4}  છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

9.

સરખી રીતે ચીપેલા 52 પત્તાંમાંથી કોઈ એક પત્તું લાલ રંગના ચિત્રવાળું હોય તેની સંભાવના ................ થાય.

a)

613\frac{6}{13}

b)

326\frac{3}{26}

c)

313\frac{3}{13}

d)

113\frac{1}{13}

10.

સુર્ય પશ્ચિમમાં ઊગે તેની સંભાવના 1 છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

11.

100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના .................. છે.

a)

1100\frac{1}{100}

b)

77100\frac{77}{100}

c)

1101\frac{1}{101}

d)

10077\frac{100}{77}

12.

એક થેલીમાં 8 ભૂરી, 7 સફેદ અને 5 લાલ લાખોટીઓ છે. તેમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરતાં તે સફેદ હોય તેની સંભાવના .............. છે.

a)

820\frac{8}{20}

b)

520\frac{5}{20}

c)

720\frac{7}{20}

d)

1320\frac{13}{20}

13.

ઘટના E માટે સંભાવનાનો વિસ્તાર  0  <<  P(E)  <<  1.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

14.

લ.સા.અ (15, 24, 40 ) = ......

a)

60

b)

120

c)

40

d)

30

15.

નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ.=.........

a)

0

b)

1

c)

2

d)

4

16.

 4324×53\frac{43}{2^4\times5^3}  નું દશાંશ વિસ્તરણ કેટલા અંકો પછી સાન્ત થશે ? 

a)

4

b)

3

c)

7

d)

12

17.

બે સંખ્યાઓનો ગુ.સા.અ. 18 અને લ.સા.અ. 380 હોય તે શકય છે ?

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

18.

7007ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

a)

7×11×137\times11\times13

b)

72×11×137^2\times11\times13

c)

7×112×137\times11^2\times13

d)

7×11×1327\times11\times13^2

19.

દરેક સંમેય સંખ્યાએ અસંમેય સંખ્યા છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

20.

0.02345 સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે.

a)

સાન્ત

b)

અનંત અને આવૃત્ત

c)

અનંત અને અનાવૃત્ત

d)

એક પણ નહિ

21.

 10n10^n  નો અંતિમ અંક ....... થાય.  nNn\in N  

a)

ન કહી shકાય. 

b)

10

c)

0

d)

1

22.

 10\sqrt{10}  કેવી સંખ્યા છે. 

a)

પ્રાકૃતિક 

b)

અસંમેય 

c)

સંમેય 

d)

પૂર્ણ 

23.

 615\frac{6}{15}  નું દશાંશ સ્વરૂપ કેવું છે. 

a)

સાન્ત  

b)

અનંત અને અનાવૃત્ત 

c)

અનંત અને આવૃત્ત 

d)

અનંત 

24.

 178\frac{17}{8}  નું દશાંશ સ્વરૂપ શોઘો . 

a)

2.125

b)

21.25

c)

212.5

d)

2125

25.

બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ = 1 થાય.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.