NEW
Font size
Worksheets35 સમાનાર્થી
Total questions: 15
Worksheet time: 5mins
🏵️ અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
【 ભાગ્ય,કિસ્મત,તકદીર,પ્રારબ્ધ 】
ભોગ્ય
નસીબ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
★ ખોટ,ગેરલાભ, ઘટ,હાનિ,ગેરફાયદો ★
ખોટકો
નુકસાન
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
■ જળયાન, તરી, હોડી,નાવ ■
જળમગ્ન
નૌકા
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
◆ નોબત,ઢોલ,ઢોલક ◆
નઠારૂ
નગારુ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
● પતવણી, સમાધાન, સમજૂતિ, મનમેળ,સુલેહ,સંધિ ●
મિલાવટ
પતાવટ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
[ ભાર્યા, અર્ધાંગના, વલ્લભા, વધૂ, જાયા,વામાં ]
પત્ની
પંખી
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
【 સ્વામી,ભર્તા, વલ્લભ,નાથ,સાંઈ, કંથ】
પંથ
પતિ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
★ શૌર્ય,શૂરાતન,વીરતા,વિક્રમ ★
પરાક્રમ
ચક્રમ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
◆ પનોતું,પાવન,શુચિ, શુદ્ધ ◆
પૂર્ણિમા
પવિત્ર
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
■ અનિલ,સમીર,મરુત, હવા ■
પાવન
પવન
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
◆ લીટી,હાર,રેખા ◆
સુક્તિ
પંક્તિ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
● પક્ષી,શકુંત, દ્વિજ,વિહંગ,ખગ, અંડજ ●
પંખી
પાખી
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
¶ વિદ્વાન,કોવિદ, પ્રાજ્ઞ, વિચક્ષણ,મનીષી ¶
પંડિત
મનીષ
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
【■●ઉદક, પય,અંબુ, સલિલ, વારિ, તોય●■】
પણો
પાણી
🏵️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🏆
[★◆પ્રભાત,પો,મળસકું, સવાર◆★]
પ્રૌઢ
પરોઢ