NEW
Font size
Worksheetsધોરણ -૬ ( સામાજીક વિજ્ઞાન ) પાઠ- ૧(ચાલો, ઈતિહાસ જાણીએ)
Total questions: 10
Worksheet time: 10mins
1.. પ્રાચીન સમયમાં માનવી શેનાં ઉપર લખાણ કરતો હતો..?
કાપડ
કાગળ
ભૂર્જ વૃક્ષની આંતરછાલ
ચામડું
2.. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી..?
વાહનો
આભિલેખો
તામ્રપત્ર
ભોજપત્રો
3... નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે..?
અભિલખો
કાગળ પરના લખાણ
કાપડ પરના લખાણ
વૃક્ષ નાં પાન પર લખેલ લખાણ
4...B.C એટલે શું...?
વિક્રમ સંવત પછીનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા નો સમય
વિક્રમ સંવત પહેલાનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય
5...A.D એટલે શું...?
ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય
વિક્રમ સંવત પહેલા નો સમય
વિક્રમ સંવત પછી નો સમય
6... ઈન્ડસ ને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે...?
ભારત
અમદાવાદ
ગંગા
સિંધુ
7... ભારત એવું નામ કયાં વેદમાં જાણવા મળે છે..?
અથર્વવેદ
ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
8... સૌથી જૂના સિક્કા કયાં
છે...?
ગ્રીક સિક્કા
હોલમાર્ક સિક્કા
પંચમાર્ક સિકકા
સોના- ચાંદી નાં સિક્કા
9... તાંબાના પતરા ઉપર કોતરેલા લખાણને શું કહેવાય છે...?
અભિલેખો
તાડપત્ર
ભોજપત્ર
તામ્રપત્ર
10... ગુજરાતના કચ્છ જિલ્લામાં કેટલાં વર્ષ જુનું શહેર મળી આવ્યું...?
૨૦૦૦ વર્ષ
૪૦૦૦ વર્ષ
૬૦૦૦ વર્ષ
૫૦૦૦ વર્ષ
