WorksheetsGujrati3
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
પક્ષીને શું ફરી મળી શકે છે
a)
પગ
b)
પીછા
c)
ચાંચ
2.
પંખીને પીછા ના હોય તો શું મુશ્કેલી પડે
a)
ઉડવામાં
b)
ઠંડીથી બચવામાં
c)
વરસાદ બચવામાં
3.
ઉત્તરાયણમાં શેનાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે
a)
પતંગિયું
b)
પતંગ
4.
નીચેનામાંથી ગણપતિનું વાહન કયુ છે
a)
ઉંદર
b)
વાઘ
c)
મોર
5.
નવ્યા એ બટન ટાંકવા કેવો દોરો લીધો
a)
પાતળો
b)
જાડો
c)
મોટો
6.
પંખીને પીછા ના હોય તો શું મુશ્કેલી પડે
a)
ઉડવામાં
b)
ઠંડીથી બચવામાં
c)
વરસાદ બચવામાં
7.
નવ્યા એ બટન ટાંકવા કેવો દોરો લીધો
a)
પાતળો
b)
જાડો
c)
મોટો
100 %
