wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ.4...પર્યાવરણ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

અમૃતાદેવી નામની વૃક્ષપ્રેમી મહિલા કયા રાજ્ય માં રહેતી હતી?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર

d)

મધ્ય પ્રદેશ

2.

અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા?

a)

આંબાના

b)

બાવળના

c)

ખેજડીના

d)

પીપળના

3.

અમૃતા સવારે વહેલા ઊઠીને કોને મળતી હતી?

a)

મિત્રોને

b)

માતા-પિતાને

c)

પાળેલા પ્રાણીઓને

d)

વૃક્ષોને

4.

બાળકો વૃક્ષોના છાયડામાં શું કરતા?

a)

રમતા હતા

b)

ભણતા હતા

c)

સુતા હતા

d)

ઝગડતા હતા

5.

અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનારા લોકો સાથે ક્યુ હથિયાર લઈ ને આવ્યા હતા?

a)

ધારીયા

b)

કુહાડી

c)

પાવડા

d)

કોદાળી

6.

રાજાને વૃક્ષો ના લાકડાં કયા કામમાં ઉપયોગમાં લેવા હતા?

a)

બળતણ માટે

b)

રમકડાં બનાવવા

c)

મહેલ બનાવવા

d)

રથ બનાવવા

7.

ખેજડી કોનું નામ છે?

a)

લોકોનું

b)

જંગલનું

c)

વૃક્ષનું

d)

પક્ષીનું

8.

આંબાના વૃક્ષના ફૂલને શુ કહેવાય છે?

a)

આમલી

b)

ઓબોળીયો

c)

ગોટલી

d)

મહોર