wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગ

Total questions: 12

Worksheet time: 12mins

Name
Class
Date
1.

બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતા ?

a)

રાજારામ મોહનરાય

b)

ન્યાયમૂર્તિ રાનડે

c)

સ્વામી વિવેકાનંદ

d)

દયાનંદ સરસ્વતી

2.

ભારત માં સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ધડયો ?

a)

લોર્ડ વેલેસ્લી

b)

લોર્ડ વિલિયમ બૅટિક

c)

લોર્ડ ડેલહાઉસી

d)

લોર્ડ કર્ઝન

3.

દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?

a)

અવેસ્તા

b)

આર્યપ્રકાસ

c)

સત્યાર્થ પ્રકાશ

d)

સુબોધ પ્રકાશ

4.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શુ હતું ?

a)

સુરેન્દ્રનાથ

b)

રવિન્દ્રનાથ

c)

નરેન્દ્રનાથ

d)

રામકૃષ્ણ

5.

ઈ. સ. 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું ?

a)

લાલા લજપતરાય

b)

સ્વામી શ્રદ્ધાનંદ

c)

પંડિત ગુરુદત્ત

d)

લાલા હંસરાજ

6.

પંચમહાલ ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

ઠક્કર બાપા

b)

રવિ શંકરમહારાજ

c)

ગાંધીજી

d)

નારાયણ ગુરુ

7.

આર્યસમાજ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

દયાનંદ સરસ્વતી

b)

રાજા રામ મોહનરાય

c)

સ્વામી વિવેકાનંદ

d)

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

8.

અલીગઢ માં મુસ્લિમ કોલેજ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

સર સૈયદ અહમદખાન

b)

સૈયદ અહમદ

c)

શરીઅતુલ્લાએ

d)

નવાબ અબ્દુલ લતીફ

9.

ઠક્કર બાપા નો જન્મ ક્યા થયો હતો ?

a)

રાજકોટ

b)

ભાવનગર

c)

અમદાવાદ

d)

વડોદરા

10.

સત્યશોધક સમાજ ના સ્થાપક કોણ હતા ?

a)

ગાંધીજી

b)

જ્યોતિબા ફૂલે

c)

રાજારામ મોહનરાય

d)

દયાનંદ સરસ્વતી

11.

સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો -------એ ધડ્યો

a)

દયાનંદ સરસ્વતી

b)

લોર્ડ ડેલહાઉસી

c)

લોર્ડ વેલેસ્લી

d)

વિલિયમ બૅટિક

12.

સ્વામી વિવેકાનંદ યુ એસ એ ના ક્યા શહેર માં અખિલ વિશ્વધર્મ પરિષદ માં હાજરી આપી હતી

a)

ન્યુયોર્ક

b)

વોશિંગટન

c)

શિકાગો

d)

લોસ એન્જીલીઝ