wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન NMMS ભાગ -૧ ,નૌસિલ પટેલ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

તુર્કોએ કોન્સ્ટેન્ટીનોપલ ક્યારે જીતી લીધું ?

a)

1498

b)

1492

c)

1430

d)

1453

2.

ઇ.સ 1498માં ક્લીકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?

a)

અલમેડા

b)

ઝામોરિન

c)

આલ્ર્બુકર્ક

d)

અકબર

3.

યુરોપવાસીઓને ભારતની કઈ કઈ વસ્તુની જરૂરિયાત ઉભી થઇ હતી?

a)

કાપડ

b)

મરી મસાલા

c)

ગળી

d)

આપેલ તમામ

4.

ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

a)

ફ્રાન્સિસ્કો ડી અલમેડા

b)

હોકીન્સ

c)

ટોમસ ડી અલમેડા

d)

એક પણ નહીં

5.

પોર્ટુગલ નાવિક વાસકો દ ગામા ભારતના કયા બંદરે પહોંચ્યો હતો

a)

ગોવા

b)

મુંબઈ

c)

કાલિકટ

d)

સુરત

6.

પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ને મરીમસાલાનો વેપાર કરવાની સંમતિ કોને આપી હતી

a)

ઝામોરિન (સામુદ્રિક)

b)

જહાંગીર

c)

કાનજીમાલણ

d)

ફરૂખસીયર

7.

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરત કોઠી સ્થાપવાની પરવાનગી આપી?

a)

ઔરંગઝેબ

b)

અકબર

c)

જહાંગીર

d)

શાહજહાં

8.

અંગ્રેજોએ જહાંગીર પાસેથી સુરતમાં પ્રથમ કોઠી સ્થાપવાનું ફરમાન ક્યારે માગ્યું હતું?

a)

1600

b)

1608

c)

1613

d)

1651

9.

નીચે આપેલ વિદેશી પ્રજા ભારતમાં આવી તેનો સાચો ક્રમ બતાવો?

a)

પોર્ટુગીઝ, ડચ,ફેંચો,ડેનિસ, અંગ્રેજો

b)

પોર્ટુગીઝ, ડચ,ફેંચો,અંગ્રેજો ,ડેનિસ

c)

પોર્ટુગીઝ, ડચ,,ડેનિસ, અંગ્રેજો ફ્રેંચો

d)

પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેંચો ,ડેનિસ

10.

ફ્રેંચોએ ભારતમાં કઈ જગ્યાએ પોતાની સૌપ્રથમ કોઠી સ્થાપી હતી?

a)

સુરત

b)

ગોવા

c)

મછલીપટ્ટમ

d)

ચંદ્રગીરી

11.

ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1600

b)

1613

c)

1664

d)

1651