Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૧૧ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ ૧

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે?

a)

સંચાલક

b)

કર્મચારી

c)

માલિક

d)

ગ્રાહક

2.

રોજગારના બદલામાં શું મેળવાય છે?

a)

વેતન

b)

ફી

c)

નફો

d)

મૂડી

3.

વેપાર એ કઈ પ્રવૃત્તિ છે?

a)

આર્થિક

b)

બિનઆર્થિક

c)

ધાર્મિક

d)

સામાજિક

4.

કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું ?

a)

વેપાર

b)

સહાયક સેવાઓ

c)

વાણિજ્ય

d)

ઉદ્યોગ

5.

ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારનાં છે ?

a)

પ્રાથમિક ઉદ્યોગ

b)

ગૌણ ઉદ્યોગ

c)

આનુષંગિક ઉદ્યોગ

d)

મૂડીપ્રધાન

6.

સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતનું મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય?

a)

ધંધો

b)

વ્યવસાય

c)

રોજગાર

d)

વાણિજ્ય

7.

નોકરી એ કઈ પ્રવૃત્તિ ગણી શકાય ?

a)

સ્વતંત્ર

b)

બિનઆર્થિક

c)

સામાજિક

d)

પરતંત્ર

8.

વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે?

a)

નોકરી

b)

બિનઆર્થિક

c)

ધંધો

d)

વ્યવસાય

9.

નીચેની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી ?

a)

વેપારીની પ્રવૃત્તિ

b)

ડૉક્ટરની પ્રવૃત્તિ

c)

ક્લબ દ્વારા થતી પ્રવૃત્તિ

d)

વકીલની પ્રવૃત્તિ

10.

કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને કહે છે.

a)

ઉત્પાદન

b)

વાણિજ્ય

c)

વેપાર

d)

વ્યવસાય