wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ch-2 Grammar Game

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

1.વ્હાલું નો સમાનાર્થી શબ્દ લખો.

a)

પ્રિય

b)

પ્રેમાળ

c)

આદરણીય

d)

મનમોહક

2.

2.ચરણ નો સમાનાર્થી શબ્દ લખો.

a)

હસ્ત

b)

હાથ

c)

પગ

d)

આસન

3.

3.ડરપોક નો વિરોધી શબ્દ લખો.

a)

શક્તિશાળી

b)

હોશિયાર

c)

બહાદુર

d)

મૂર્ખ

4.

4.અંદર નો વિરોધી શબ્દ લખો.

a)

આવવું

b)

નીચે

c)

બહાર

d)

ઊંડું

5.

5.સાંજ નો સમાનાર્થી શબ્દ લખો.

a)

રાત

b)

સવાર

c)

સંધ્યા

d)

રોશની

6.

6. ચિત્ર પરથી ક્યું વાક્ય સાચું છે.

a)

સીંહ રાજા છે.

b)

રાજા સીંહ છે.

c)

રાજા છે સિંહ

d)

સિંહ રાજા છે.

7.

7.કોણ આખા ઘરમાં ચરકી જતું હતું.

a)

કાબર

b)

ચકલી

c)

પોપટ

d)

કબૂતર

8.

8.ચકલો-ચકલી માળો કરવા ક્યાં આવતા હતા.

a)

ગુફા

b)

ઝાડ

c)

મેદાન

d)

ઘરમાં

9.

9.ચકલીને કાઢવાનું કોણ કહેતું હતું.

a)

પપ્પા

b)

મમ્મી

c)

કાકી

d)

કાકા

10.

10.ચકલાને કાઢી મૂકવાથી કોણ રોઈ પડશે?

a)

મમ્મી

b)

કાકી

c)

દાદી

d)

ચકલી

11.

11.દહાડો નો સમાનાર્થી શબ્દ લખો.

a)

દરરોજ

b)

દિવસ

c)

આજ

d)

કાલ

12.

12.ચકલો-ચકલી ઘાસ અને તણખલાં શા માટે લાવ્યા?

a)

ખાવા

b)

માળો

c)

રમવા

d)

સૂવા