Worksheetsstd-8 દ્વિરુક્તી અને રવાનુકારી શબ્દો
Total questions: 11
Worksheet time: 8mins
નીચે આપેલા શબ્દોમાંથી રવાનુકારી શબ્દ શોધો.
ઠોકાઠોક
ટપટપ
ધમ ધમ
થોડુંથોડું
ઘડિયાળ ટીકટીક થાય છે !
દ્વિરુક્તી
રવાનુકારી
એકેય નહિ
નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્તી શબ્દ શોધો.
ખળખળ
સરસર
ગામેગામ
ચપચપ
નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ દ્વિરુક્તી શબ્દ નથી.
મંદમંદ
માંડમાંડ
ઝરમર
ભારોભાર
નીચેના શબ્દોમાંથી દ્વિરુક્તી શબ્દ શોધો.
દોડાદોડી
છનનન
દાદ્ડળ
દડબડ
દ્વિરુક્તી શબ્દ પ્રયોગોના કેટલાં પ્રકાર છે?
ચાર
ત્રણ
પાંચ
છ
નીચે આપેલાં શબ્દોમાંથી પ્રાસતત્વવાળો દ્વિરુક્તી શબ્દ કયો છે ?
ઘેરઘેર
ચડતીપડતી
સાફસૂફી
ઝબઝબ
ઢોલકમાં ........................ અવાજ આવે છે. તે ...................શબ્દ છે.
(a)
તમારી માટે આટઆટલું કર્યું તોય કદર નથી. આમાંથી કયો શબ્દ દ્વિરુક્ત શબ્દ છે.
કર્યું
કદર
આટઆટલું
તમારી
રમેશે ઘરમાં તોડફોડ કરીને બધી જ વસ્તુને ખેદાનમેદાન કરી નાખ્યું. વાક્યમાંથી દ્વિરુક્તી શબ્દ શોધો.
તોડફોડ
ખેદાનમેદાન
વસ્તુ
ઘરમાં
ફકરો વાંચીને રવાનુકારી અને દ્વિરુક્તી શબ્દો અલગ તારવીને નીચે લખો.
એક મોટું જંગલ હતું. જંગલમાં નદી ખળખળ વહેતી હતી. સવારનો સમય હતો પક્ષીઓ કલરવ કરતા હતા. સૂરજ દાદા ધીમેધીમે પૂર્વમાંથી ઉગે છે. અને ઠંડોઠંડો પવન આવતો હતો . ત્યારે વાંદરો ઝાડ પર બેઠો બેઠો ધ્રુજતો ધ્રુજતો હતો અને અમૂલની આઈસ્ક્રીમ ખાતો ખાતો ફોન પર વાત કરતો હતો ...હા યાર આજકાલ ગરમી અને કોરોના વધી ગયા છે.
