NEW
Font size
Worksheetsગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
આ પાઠ ના લેખક કોણ છે?
મકરંદ દવે
રમણલાલ સોની
ધૂમકેતુ
ઝવેરચંદ મેધાણી
' ધૂમકેતુ ' ક્યાં લેખકનું ઉપનામ છે ? *
હરિહર પ્રાણશંકર ભટ્ટ
રમણલાલ સોની
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
ઝવેરચંદ મેધાણી
જુમો આણંદપૂરમાં ક્યાં રહતો હતો ? *
મહેલમાં
ચાલીમાં
ખેતરમાં
ઝૂંપડામાં
જુમાના પાડાનું નામ શું હતું ? *
કાળું
રૂડો
વેણુ
સોનું
જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો ?
હાથી પર
વેણુ પર
પાડા પર
ઘોડા પર
' જુમો ભિસ્તી ' પાઠનો સાહિત્ય પ્રકાર શું છે ?
નાટક
લોકકથા
બોધકથા
અહેવાલ
જુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો ? *
માટીની ગૂણી
પાણીની મશક
ઘાસની ભારી
સિમેન્ટની ગૂણી
જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
જુવાર
સૂકું ઘાસ
ગદબ
બાજરી
વેણુનો પગ શેમાં ફસાઇ ગયો ?
ગાડાનાં પૈડાં નીચે
બારણામાં
કાદવમાં
રેલવેના પાટામાં
ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી ? *
ઘરમાં બધાં સૂતાં છે.
તારા જાનવરને મારવા દે
ઘરમાં કોઈ ભાઈમાણસ નથી
સિગ્નલ બગડી ગયું છે
જુમની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
માનવલાગણી
લાગણીવેડા
માનવતા
પશુપ્રેમ
ચારે તરફ ગટરની ____________ આવતી હતી.
લોહી
લક્ષાધિપતિ
દુગઁધ
ગદબ
નાનપણમાં જુમો ________ હતો.
લોહી
લક્ષાધિપતી
દુગઁધ
ગદબ
જુમો વેણુ માટે બથ ભરીને _________ ખરીદતો.
લક્ષાધિપતી
લોહી
દુગઁધ
ગદબ
ધગધગતા ___________ ના પ્રવાહમાં જુમનું કેડિયું ભીંજાઇ ગયું. *
લોહી
લક્ષાધિપતી
દુગઁધ
ગદબ
