Worksheetsમાતૃહૃદય
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
' ઓસાણ ' શબ્દનો અર્થ શું થાય ?
a)
યાદ
b)
ખ્યાલ
c)
બળતણ
d)
1 અને 2 બંને સાચા
2.
'આઘેડ ઉંમરની સ્ત્રી '- આ શબ્દ ક્યાં પાઠ સાથે જોડાયેલો છે ?
a)
સારા અક્ષર
b)
માતૃહ્યદય
c)
સુગંધ કચ્છની
d)
સાગર કાંઠાનો પ્રવાસ
3.
બાળકને મન અદભૂત રમકડું હતું?
a)
સિંહબાળ
b)
સાયકલ
c)
ઘૂઘરો
d)
એક પણ નહિ
4.
માલધારી સ્ત્રીના બાળકે કોને પોતાનો દોસ્ત બનાવ્યો?
a)
સિંહબાળને
b)
દીપડાના બચ્ચાને
c)
હરણ બાળને
d)
એક પણ નહીં
5.
માનવબાળની ગંધ કોને આવી?
a)
દીપડાને
b)
સિંહણને
c)
વાઘાને
d)
એક પણ નહિ
6.
'માતૃહૃદય' પાઠ ના લેખક નું નામ જણાવો?
a)
તમન્ના દેસાઈ
b)
કનૈયાલાલ રામાનુજ
c)
અરવિંદ ઘોષ
d)
એક પણ નહિ
7.
'વન' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો?
a)
વરરાજા
b)
વનરાજા
c)
જંગલ
d)
ઝાડ
100 %
