wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS (ધોરણ-8 : સા. વિ. 1 થી 4 અને વિજ્ઞાન 1 થી 3 , 7/2/2022)

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહે છે ?

a)

ખરીફ પાક

b)

રવી પાક

c)

જાયદ પાક

d)

એકપણ નહિ

2.

રવી પાક માટેનો સમય જણાવો.

a)

ઓકટોબરથી માર્ચ

b)

જાન્યુઆરીથી મે

c)

જૂનથી સપ્ટેમ્બેર

d)

એપ્રિલથી જુલાઇ

3.

શાના દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન થાય છે ?

a)

ફૂગ

b)

રસી

c)

બેક્ટેરિયા

d)

લીલ

4.

નીચેનામાંથી સાચું જોડકું પસંદ કરો.

a)

પીવીસી - થર્મોપ્લાસ્ટિક

b)

નાયલૉન - થરમોસેટિગ પ્લાસ્ટિક

c)

બેકેલાઇટ - થર્મોપ્લાસ્ટિક

d)

એક્રેલિક - કુદરતી રેસા

5.

નીચેનામાંથી સંશ્લેષિત રેસાઓને ઓળખો.

a)

સૂતર

b)

શણ

c)

ઊન

d)

નાયલૉન

6.

નીચેના ઇમારત પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલ નથી ?

a)

સંસદ ભવન

b)

રાષ્ટ્રપતિ ભવન

c)

સચિવાલય

d)

ગેટ વે ઓફ ઈન્ડિયા

7.

દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો ?

a)

મદુરાઇ

b)

ધારીવાલ

c)

અલીગઢ

d)

કાનપુર

8.

ઈ. સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

a)

ખેડૂતો

b)

જમીનદારો

c)

દેશી રાજાઓ

d)

ભારતીય સૈનિક

9.

ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારીપાક છે ?

a)

ઉત્તર ભારત

b)

દક્ષિણ ભારત

c)

પૂર્વ ભારત

d)

પશ્ચીમ ભારત

10.

પ્લાસીનું યુધ્ધ કઈ સાલમાં થયું ?

a)

ઈ. સ. 1752

b)

ઈ. સ. 1757

c)

ઈ. સ. 1761

d)

ઈ.સ. 1772