NEW
Font size
Worksheetsવિજ્ઞાન ટેકનોલોજી ધોરણ-7 એકમ 1 થી 5
Total questions: 15
Worksheet time: 8mins
વનસ્પતિ વાતાવરણમાથી કાર્બન ડાયોકસાઈડ મુખ્યત્વે કયા ભાગ દ્વારા થાય લે છે ?
ફૂલ
મૂળ
પર્ણ
પ્રકાંડ
કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે ?
મનુષ્ય
લીલી વનસ્પતિ
પ્રાણીઓ
પરોપજીવી
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે ?
મશરૂમ
કળશ પર્ણ
અમરવેલ
વાંસ
દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે ?
શર્કરા
બેઈઝ
એસિડ
ક્ષાર
સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે ?
અન્નનળી
મુખગુહા
લાળરસ
રસાંકુરો
જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે ?
V
T
U
O
પિત્તરસનો સંગ્રહ કયા થાય છે ?
સ્વાદુપિંડમાં
યકૃત
પિત્તશય
જઠર
ચરબી : ફેટિએસિડ :: પ્રોટીન : ?
ફેટિએસિડ
એમિનો એસિડ
હાઈડ્રોક્લોરિક એસિડ
સલ્ફયુરિક એસિડ
નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ અલગ તારવો.
લોહી - સારી ગુણવત્તાવાળું ઊન - પંજાબ
નાલી - ગાલીચાનું ઊન - હરિયાણા
રામપુર બુશાયર - કથ્થાઈ ઊન - હિમાચલ પ્રદેશ
મારવાડી - ગંજી જેવી હોઝયરી - જમ્મુ અને કાશ્મીર
ઊનના રેસા શામાંથી મળતા નથી ?
વિકુના
લામા
અલ્પાકા
રેશ્મનો કીડો
ઉષ્માવહન કયારે શક્ય બને ?
પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ.
પદાર્થો તાપમાન વચ્ચે તફાવત હોવો જોઈએ.
A અને B પૈકી કોઈપણ એક
A અને B
દેવર્ષએ ઠંડો ગ્લાસ પકડતાં તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણ કઈ તરફ થશે ?
ઠંડા ગ્લાસથી તેના હાથ તરફ
ઠંડા ગ્લાસથી ગરમ હવા તરફ
બરફથી તેના હાથ તરફ
તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ
ભારતના કયા પ્રદેશમાં અંગોરા બકરી જોવા મળે છે ?
દિલ્લી અને ઉત્તર પ્રદેશ
જમ્મુ કાશ્મીર
પંજાબ અને ગોવા
અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક
ઉદરમાં આવેલ યકૃત કયો રંગ ધરાવે છે ?
ભૂરો
જાંબલી
લાલશ પડતો બાદમી
રાતો
જાસૂદના ફૂલમાંથી બનાવેલ સૂચક બેઈઝમાં કયો રંગ આપે છે ?
ગુલાબી
લાલ
વાદળી
લીલો
