Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Lesson - 1 : પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો પાક ખરીફ પાક છે ?

a)

ચણા

b)

વટાણા

c)

રાઈ

d)

મકાઇ

2.

નીચેનામાંથી કયો રવિ પાક છે ?

a)

ડાંગર

b)

મગફળી

c)

સોયાબીન

d)

અળસી

3.

ખરીફ પાકને કઈ ઋતુમાં રોપવામાં આવે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

વસંત

4.

વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જે પદાર્થો પોષકદ્રવ્યો સ્વરૂપે ઉમેરવામાં આવે તેને શું કહે છે?

a)

ખાતર

b)

સિંચાઇ

c)

કોલસો

d)

વનસ્પતિ

5.

કૃત્રિમ ખાતર NPK માં નીચેનામાંથી કયું તત્વ હાજર હોતું નથી ?

a)

નાઇટ્રોજન

b)

ફૉસ્ફરસ

c)

પોટેશિયમ

d)

કાર્બન

6.

નીચેનામાંથી કઈ રીત સિંચાઇની પરંપરાગત રિત નથી ?

a)

મોટ

b)

ઢેકલી

c)

ચેનપંપ

d)

ફુવારા પદ્ધતિ

7.

પાણીની અછતવાળા વિસ્તારોમાં કઈ પદ્ધતિ વરદાન સમાન છે?

a)

ફુવારા પદ્ધતિ

b)

ટપક સિંચાઇ પદ્ધતિ

c)

મોટ

d)

રહેંટ

8.

નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

નીંદણ

b)

નીંદણનાશક

c)

નીંદામણ

d)

નિંદાશન

9.

એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહે છે?

a)

પાક

b)

સિંચાઇ

c)

નીંદણ

d)

રોપણી

10.

કઈ વનસ્પતિના સૂકા પાનનો ઉપયોગ ઘરગથ્થુ અનાજ ના સંગ્રહ માટે કરવામાં આવે છે ?

a)

આંબો

b)

પીપળો

c)

શેતૂર

d)

લીમડો