wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ch 11 and 12

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પ્રકરણ 12 માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે ?

a)

154 થી 176

b)

155 થી 175

c)

166 થી 176

d)

એક પણ નહીં

2.

પ્રકરણ 11 માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે ?

a)

149 થી 153

b)

155 થી 175

c)

166 થી 176

d)

એક પણ નહીં

3.

પોલીસ તપાસ માટેની કાર્યવાહી નો ઉલ્લેખ કય કલમમાં છે ?

a)

156

b)

157

c)

158

d)

એક પણ નહીં

4.

જગ્યાની ઝડતી તપાસ અંગેનો ઉલ્લેખ કય કલમમાં છે?

a)

156

b)

157

c)

158

d)

165

5.

રિમાન્ડ ની જોગવાઈ કય કલમમાં છે ?

a)

165

b)

166

c)

167

d)

168

6.

પોલીસ તપાસમાં કેસની ડાયરી અંગેનો ઉલ્લેખ કય કલમમાં છે?

a)

165

b)

166

c)

167

d)

172

7.

આત્મહત્યાનો કિસ્સો અંગે નો ઉલ્લેખ કય કલમમાં છે?

a)

174

b)

166

c)

167

d)

172

8.

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થાય કે લાશ ને દાટી દેવામાં આવે તો તેવા સંજોગમાં તે મુત્યુ સંબંધી તપાસ કોણ હાથ ધરશે?

a)

ફર્સ્ટ ક્લાસ મેજિ્ટ્રેટ

b)

રાજ્ય સરકાર

c)

હાઈ કોર્ટ

d)

એક પણ નહિ

9.

સ્વેચ્છાએ ગુનાની કબૂલાત અંગેની જોગવાઈ કય કલમમાં છે?

a)

163

b)

164

c)

167

d)

172

10.

મેજિસ્ટ્રેટ રિપોર્ટ કય રીતે મોકલવો તે કોણ નકી કરશે ?

a)

હાઈ કોર્ટ

b)

રાજ્ય સરકાર

c)

સેશન્સ જ્જ

d)

એક પણ નહિ

11.

પ્રકરણ 6 માં કય કલમનો સમાવેશ થાય છે ?

a)

61 થી 69

b)

70 થી 81

c)

82 થી 86

d)

61 થી 90

12.

વોરંટ વિશેની જોગવાઈ કય કલમમાં છે ?

a)

61 થી 69

b)

70 થી 81

c)

82 થી 86

d)

61 થી 90

13.

પ્રથમ વર્ગના જ્યુદિસ્યલ મેજિ્ટ્રેટ કેટલો દંડ કરી શકે છે?

a)

5000

b)

10000

c)

15000

d)

એક પણ નહિ

14.

સ્પેશિયલ જ્યુડીસ્યલ મેજિસ્ટ્રેટ ની નિમણૂક અંગેનો ઉલ્લેખ કય કલમમાં છે?

a)

12

b)

13

c)

14

d)

15

15.

એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અંગેનો ઉલ્લેખ કય કલમમાં છે?

a)

12

b)

13

c)

17

d)

15

16.

Crpc માં કુલ કેટલી કલમો છે ?

a)

511

b)

484

c)

167

d)

એક પણ નહીં

17.

Crpc નો અમલ ક્યારથી થયો ?

a)

25 January 1974

b)

1 April 1974

c)

25 September 1974

d)

એક પણ નહીં

18.

PP , APP અને DM ની નિમણૂક કોણ કરે છે ?

a)

રાજ્ય સરકાર

b)

હાઇકોર્ટે

c)

કેન્દ્ર સરકાર

d)

એક પણ નહીં

19.

ફોજદારી કોર્ટની સતા અંગે નો ઉલ્લેખ ક્યાં પ્રકરણ માં છે ?

a)

પ્રકરણ 1

b)

પ્રકરણ 2

c)

પ્રકરણ 3

d)

પ્રકરણ 4

20.

સુલેહ અને સારા વત્રન માટે જામીનગીરી નો ઉલ્લેખ કય કલમમાં છે ?

a)

પ્રકરણ 8

b)

પ્રકરણ 7

c)

પ્રકરણ 3

d)

પ્રકરણ 4

21.

Dhshgg

a)

દ્ધ

b)

દ્ધુ

c)

Bfhdh

d)

Bfhdj