wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મોરબી

Total questions: 11

Worksheet time: 4mins

Name
Class
Date
1.
મોરબી જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલ છે?
a)
5
b)
4
c)
7
d)
8
2.
દયાનંદ સરસ્વતીની જન્મભૂમી કઈ છે?
a)
ટંકારા
b)
વાંકાનેર
c)
વવાણીયા
d)
હળવદ
3.

ગ્રીક-રોમન પદ્ધતિના શિલ્પ સ્થાપત્યની મુજબ બનેલો "અમર પેલેસ" નામનો મહેલ ક્યાં આવેલો છે?

a)
મોરબી
b)
વાંકાનેર
c)
ટંકારા
d)
માળિયા
4.
મોરબી જીલ્લામાં કયો બંદર આવેલો છે?
a)
નવલખી
b)
સલાયા
c)
પીપાવાવ
d)
સંખેશ્વર
5.
મોરબીમાં કયું અભયારણ્ય આવેલું છે?
a)
રામપરા
b)
ખિજડિયા
c)
બાલારામ
d)
થોળ
6.
મોરબી ની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી?
a)
2007
b)
2013
c)
2000
d)
1997
7.
ઝૂલતો પુલ' ક્યાં આવેલો છે?
a)
મોરબી
b)
ટંકારા
c)
વાંકાનેર
d)
રામપરા
8.
હળવદ તાલુકો ગુજરાત રાજયના કયા જીલ્લામાં આવેલ છે?
a)
મોરબી
b)
સુરેન્દ્રનગર
c)
રાજકોટ
d)
પાટણ
9.
મચ્છુ જળહોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયુ હતુ?
a)
હળવદ
b)
જામનગર
c)
ધ્રાન્ધ્રા
d)
મોરબી
10.
1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમા મોટી દુર્ધટના સર્જાઈ હતી?
a)
મચ્છુ ડેમ
b)
ભાદર ડેમ
c)
દાંતીવાડા ડેમ
d)
કડાણા ડેમ
11.
નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનવવામાં આવ્યો?
a)
રાજકોટ
b)
રાજકોટ અને સુરેન્દ્રનગર
c)
રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
d)
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર