Worksheetsપર્યાવરણ તાલીમ
Total questions: 16
Worksheet time: 9mins
1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
હાથી
વાઘ
સિંહ
હરણ
2. ગુજરાતનું રાજ્યપુષ્પ કયું છે?
કમળ
ગુલાબ
ચંપો
ચમેલી
સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે?
a) પશ્ચિમ
c) પૂર્વ
b) દક્ષિણ
d) ઉત્તર
4. પૃથ્વી પરનું સૌથી મોટું સમુદ્ર કયું છે?
a) હિન્દ મહાસાગર
b) શાંતિ મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
d) આર્કટિક મહાસાગર
ઝાડમાંથી મળતી ઓક્સિજન માનવને શું આપે છે?
ઊંઘ
ખોરાક
શ્વાસ લેવા માટે હવા
દવા
ઝાડના કયા ભાગથી ફળ થાય છે?
મૂળ
ફુલ
ડાળી
થડ
ગામમાં લોકો મુખ્યત્વે કયા વ્યવસાય પર આધારિત હોય છે?
ખેતી અને પશુપાલન
વરસાદ
ઉધોગ
સેવા
તડકામાં કપડા સુકાય તેનું કારણ શું છે?
ધુમ્મસ
હવા
બાષ્પીભવન
ખોરાક
ગુજરાત રાજ્ય પક્ષી ........છે
ઘોરાડ
સુરખાબ
કોયલ
કચ્છ જિલ્લા નું મુખ્ય મથક
ભુજ
માંડવી
નખત્રાણા
લખપત
સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે.
(a)
NEP 2020 કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી?
2018
2016
20020
2020
NEP 2020 મુજબ શાળાનું માળખું કેટલું રાખવામાં આવ્યું છે?
5+10+3+3
5+4+9+4
5+3+3+4
2+5+4+3+4
Foundational Stage કયા ધોરણો માટે છે?
ધોરણ 3 માટે
ધોરણ 6 થી 8
બાલવાટિકા થી ધોરણ 2
કોલેજ
ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) કોણ લેશે?
NCTE
UGC
NTA
GPSC
NEP 2020 મુજબ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ કેવી રહેશે?
રદ કરવા માં આવી છે
માત્ર આંતરિક મૂલ્યાંકન
વારંવાર આપી શકાશે
વર્ષ ના અંતે એકજ વાર
