Font size
S
M
L
XL
WorksheetsSatsang Vihar Group
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
વ્યક્તિએ બાળક ને શું પૂછ્યું
a)
તારું નામ ?
b)
તારું ઘર ?
c)
હિન્દુ ઍટલે ?
d)
હિન્દુ કોને કહેવાય
2.
વેદો માં કઈ 4 માન્યતા છે ?
a)
કર્મસિદ્ધાંત
b)
પુનર્જન્મ
c)
અવતારવાદ
d)
મૂર્તિપૂજા
3.
નારાયણભાઈ ના માતા નું નામ ?
a)
મલુબા
b)
પૂંજી બહેન
c)
દીક્ષા બહેન
d)
ડાહી બહેન
4.
મહંત નીલકંઠવર્ણી ને મઠ માં રહવા વિનંતી કરી
a)
સાચું
b)
ખોટું
5.
મઠ ની આવક શું હતી ?
a)
૧૦૦૦
b)
૧૦૦૦૦
c)
૧૦૦૦૦૦
d)
૧૦૦૦૦૦૦
6.
ત્રીજા પાટડાની ડગળી માં કેટલા રુપીયા હતા
a)
500
b)
800
c)
300
d)
700
7.
વીસનગર પાર રાજ કરનાર અધિકારી નું નામ
a)
શોભારામ
b)
લાલદાસ
c)
મગનીરામ
d)
શ્રીજીમહારાજ
8.
શ્રીજીમહારાજ ના ભક્તો ને શું ના આવે
a)
રામપાત્ર
b)
વીછી નું દુ:ખ
c)
પીડા
d)
મુશ્કેલી
9.
શોભારામે કેટલા દિવસ માં અંધ થવા માંગ્યું ?
a)
4
b)
6
c)
7
d)
8
10.
લાલદાસ ને શ્રીજીમહારાજ ના દર્શન કરતાં શું થયું
a)
બેભાન થઈ ગયો
b)
સમાધિ થઈ
c)
આનંદ માં આવી ગયો
d)
માફી માંગી
Reset
