Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

237 PSE રૂઢિપ્રયોગ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

સ્વપ્ન ફળવું

a)

ઈચ્છા પૂરી થવી

b)

ખૂબ દૂર હોવું

2.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

ઘોડાને ઘેર હોવું

a)

પાલન કરવું

b)

ખૂબ દૂર હોવું

c)

શાંત થવું

3.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

પેટે પાટા બાંધવા

a)

ખુબજ દુઃખ વેઠવું

b)

થોડામાંથી વધુ થવું

4.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

વાત માંડીને કહેવી

a)

પાયમાલ થવું

b)

વિગતવાર વાત કરવી

5.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

તોલે ન આવવું

a)

સરખામણીમાં ન આવવું

b)

નવી યોજના ઘડવી

6.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

જોતરાઈ જવું

a)

ધૂંધવાવું

b)

આબરૂ જવી

c)

કામમાં લાગી જવું

7.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

પગરણ માંડવા

a)

શરૂઆત કરવી

b)

મનમાં ગોઠવવું

c)

વાળ ખરી જવા

8.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

મેળો જામવો

a)

અવાજ થવો

b)

પાયો નાખવો

c)

ઘણા માણસનું એકઠા થવું

9.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

રુવાડા બેઠા થવા

a)

ચિત્ત ન ચોટવું

b)

હરખથી શરીરના વાળ ઉભા થવા

c)

આતુર થવું

10.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

ગોથાં ખાવા

a)

શાંતિથી જમવું

b)

સાફ મન કરવું

c)

અટવાઈ જવું

11.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

નાડ પારખવી

a)

નાડી દોષ થવો

b)

મન જાણવું

c)

સ્થિતિ બદલવી

12.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

મનસૂબા ઘડવા

a)

મન મુજબ વર્ત્યા કરવું

b)

મનસૂબા તરીકે કાર્ય કરવું

c)

નવી યોજનાઓ ઘડવી

13.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

ચુ કે ચા ન થવું

a)

આમતેમ આંટા મારવા

b)

ઉંદરને મારવો

c)

કંઈપણ ન બોલવું

14.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

જીવ પડીકે બંધાવો

a)

વાતમાં આવી જવું

b)

ભારે ચિંતા થવી

c)

પોતાના જીવનની ચિંતા કર્યા વિના કાર્ય કરવું

15.

📸

■ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

🧑‍🏫

તલપાપડ થવું

a)

આતુર થવું

b)

ચીકી બનાવવી

c)

એક ની સાથે બીજું પણ આરોગવું