NEW
Font size
Worksheetsસરકાર
Total questions: 30
Worksheet time: 16mins
ગુજરાતની વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે
182
112
172
192
રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે
વિધાનસભા
વિધાન પરિષદ
રાજ્યસભા
લોકસભા
ગુજરાત વિધાનસભા ભવન નું નામ શું છે
સરદાર પટેલ વિધાનસભા ભવન
વલ્લભભાઈ પટેલ વિધાનસભા ભવન
વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન
ગાંધીજી વિધાનસભા ભવન
વિધાનસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે
બે
ચાર
ત્રણ
પાંચ
દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ યોજના છે
101
104
108
102
નીચે આપેલ માંથી કયું સરકારનું અંગ છે
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
ઉપરના ત્રણે
ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે
28
29
25
24
ભારતમાં કેટલા પ્રકારની સરકાર છે
બે
ત્રણ
એક
ચાર
રાષ્ટ્ર કક્ષાની સરકારને કઈ સરકાર કહે છે
કેન્દ્ર સરકાર
સંઘ સરકાર
રાજ્ય સરકાર
એ અને બી બંને
વિધાનસભાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ
30 વર્ષ
25 વર્ષ
21 વર્ષ
24 વર્ષ
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
બિહાર
ગુજરાતનું વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
રાજકોટ
ધાનેરાના ધારાસભ્ય નું નામ જણાવો
જોઇતાભાઇ પટેલ
હરજીવનભાઈ પટેલ
નાથાભાઈ પટેલ
માવજીભાઈ દેસાઈ
ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જણાવો
વિજયભાઈ રૂપાણી
ભુપેન્દ્રભાઈ પટેલ
આનંદીબેન પટેલ
નરેન્દ્ર ભાઈ મોદી
વિધાનસભાનું સંચાલન કોણ કરે છે
મુખ્યમંત્રી
રાજ્યપાલ
નાણામંત્રી
અધ્યક્ષ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ નું નામ જણાવો
આચાર્ય દેવ વ્રત
વજુભાઈ વાળા
દ્રોપદી મુરમુ
જીતુભાઈ વાઘાણી
રાજ્યના બંધારણીય વડા કોણ છે
મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
અધ્યક્ષ
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ન્યાયાધીશ
મુખ્યમંત્રી
વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત નીચેનામાંથી કઈ છે
તે ભારતનો નાગરિક હોવો જોઈએ
તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં
તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં
ઉપર આપેલ તમામ
ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
સુરત
ગુજરાતમાં વડી અદાલત ની સ્થાપના ક્યારે થઈ હતી
પહેલી જુન 1950
પહેલી મે 1960
પહેલી માર્ચ 1950
પહેલી એપ્રિલ 1960
મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મંત્રીમંડળ
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
ઉપરમાંથી કોઈપણ નહીં
ખરડો કાયદો ક્યારે બને છે
મુખ્યમંત્રી સહી કરે ત્યારે
શિક્ષણ મંત્રી સહી કરે ત્યારે
રાજ્યપાલ સહી કરે ત્યારે
વિધાન સભ્યશ્રી કરે ત્યારે
વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે
એશિયા
ભારત
રસિયા
અમેરિકા
ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે
મૌખિક
ખર્ચાળ
લેખિત અને સૌથી મોટું
એક પણ નહીં
આપણા દેશમાં કેટલી ઉંમર ધરાવતા નાગરિકને મતાધિકાર મળે છે
14 વર્ષ
18 વર્ષ
16 વર્ષ
20 વર્ષ
દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો
બાબર
અકબર
હુમાયુ
શાહજહા
અકબર નો જન્મ કયા સ્થળે થયો હતો
અમરકોટ
ઈરાન
દિલ્હી
જયપુર
વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલ નું નિર્માણ કોણે કરાવ્યું હતું
ઔરંગઝેબ
શાહ જહા
અકબર
જહાંગીર
