NEW
Font size
Worksheetsધોરણ ૩ મારી આસપાસ સેમેસ્ટર-૨ (ખાલી જગ્યા)
Total questions: 35
Worksheet time: 18mins
સીમાના દાદીને____નો દુખાવો રહે છે.
પેટ
પીઠ
સીમા___ધોરણમાં ભણે છે.
ચોથા
ત્રીજા
____આંખે દેખી શકતો નથી.
રવિ
દાદી
મેથીના ____થાય.
વડા
વડી
ખીર ___માંથી બને.
દૂધ
છાશ
પેંડા નો આકાર _____હોય છે.
ચોરસ
ગોળ
માટી લેવા કાગડો _____પાસે ગયો.
કુંભાર
ટીંબા
કાગડાને ____ખાવાની ઈચ્છા થઈ.
પુરી
કોઠિબુ
કાગડો ગંદી ચાંચ સાફ કરવા પાણી લેવા ___પાસે ગયો
કુવા
તળાવ
ભુપેન આસામના____ ગામેથી આવ્યો હતો
મોલન
માંડલ
મનાલી ______પ્રદેશ છે
પર્વતીય
રણ
મીનાલી_____ થી આવી હતી
રાજકોટ
અમદાવાદ
ટપાલી ના કપડા_____ કલર ના હોય છે
ખાખી
સફેદ
ટપાલ પેટી નો રંગ ____હોય છે
વાદળી
લાલ
લખેલા પોસ્ટકાર્ડમાં પાછળ ____લખેલું હોય છે
સરનામું
પંચનામું
_____રમત રાજાઓ રમતા હતા
ચેસ
કેરમ
______ભારતમાં લોકપ્રિય રમત છે.
ગિલ્લી દંડો
ક્રિકેટ
રમવાના કુકાને___કહે છે
મંજો
પાચીકો
___સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે
ચિત્તો
શિયાળ
શંકરના વાડામાં _____ના ચાર બચ્ચા હતા
બિલાડી
કુતરી
સ્કૂટર____ની સાથે અથડાયું
ગંગા
જમના
પપ્પાની બહેનને____ કહે છે
ફોઈ
માસી
તારા ____ માં રહે છે
રાજકોટ
વરમોર
રાજસ્થાનમાં___પાણીની તંગી હોય છે
શિયાળામાં
ઉનાળામાં
રાજસ્થાનમાં____પ્રાણી વધુ જોવા મળે છે
ઊંટ
ગાય
રાજસ્થાનના બાજલપુર ગામમાં ____ બધે જોવા મળે છે
રેતી
કાળી માટી
હેન્ડ પંપમાંથી___ નીકળે છે
તેલ
પાણી
ડોક્ટર___ માં જોવા મળે છે
હોસ્પિટલ
કોલેજ
ઘરમાં બારીએ ____ જોવા મળે છે
પડદો
ઘૂંઘટ
લગ્ન વખતે માંડવે___જોવા મળે છે
ચંદરવો
રેજો
____જીવ-જંતુઓ ખાય છે
ચકલી
ખિસકોલી
______નો પ્રકાશ શીતળ હોય છે
ચાંદા
સૂર્ય
ઉંદર___માં રહે છે
માળા
દર
તાલુકાના સમૂહથી ____ બને છે
જિલ્લો
રાજ્ય
___પાણીના કુંડ લસુન્દ્રામાં આવેલા છે
ઠંડા
ગરમ
