wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

constitution

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

a)

૨૬મી જાન્યુઆરી

b)

૨૬મી નવેમ્બર

c)

૧૫મી ઓગસ્ટ

d)

૨૯મી નવેમ્બર

2.

બંધારણના પિતા તરિકે કોને ઓળખવામાં આવે છે?

a)

જ્વાહર લાલ નેહરુ

b)

ડો. બાબાસાહેબ આમ્બેડકર

c)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

d)

સરદાર વલ્લ્ભભાઇ પટેલ

3.

બિનસાંપ્રદાયિકતા એટ્લે શું?

a)

વ્યક્તિ ને પોતાના વિચારો વ્ય્ક્ત કરવાની સ્વતંત્રતા

b)

પોતાની મરજી મુજબ કોઇપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા

c)

કોઇપણ ધર્મ કે પંથ અનુસરવાની સ્વતંત્રતા

d)

દેશમાં કોઇ એકધર્મ ને માનવો તે

4.

સાર્વભૌમ હોવાનો અર્થ શું છે?

a)

દેશના નિર્ણયો પર બીજા કોઇ દેશ ની અસર થવી નહિ

b)

સર્વ ભુમિ પોતાની હોવી

c)

દેશના અમુક નિર્ણય પર બાહ્ય દેશો ની અસર થવી

d)

પ્રજસત્તાક હોવું

5.

નિચેનામાં થી કયો મુળભુત અધિકાર નથી.

a)

શિક્ષણ નો અધિકાર

b)

સ્વતંત્રતા નો અધિકાર

c)

બંધારણીય ઉપાય નો અધિકાર

d)

મત આપવાનો ધિકાર

6.

ભારતનો દરેક નાગરીક કે જે ૧૮વર્ષ કે તેથી વધુ ઉમર નો છે અને સ્વસ્થ માનસ ધરાવે છે તેને મત આપવાનો અધિકાર છે.

a)

સત્ય કથન

b)

અસ્ત્ય કથન

7.

દેશના રાષ્ટ્રિય પ્રતિકો નું સમ્માન કરવું એ આપણી મુળભુત ફરજ છે.

a)

સત્ય કથન

b)

અસત્ય કથન

8.

પ્રજસત્તાક દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

a)

૨૬મી જાન્યુઆરી

b)

૧૫મી ઓગસ્ટ

c)

૨૬મી નવેમ્બર

d)

ઉપરોક્ત એક્પણ નહિ

9.

બંધારણની પ્રસ્તાવના કઇ છે?

a)

મુળભુત ફરજ

b)

મુળભુત હક

c)

આમુખ

d)

અનુક્ર્મણિકા

10.

ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટુ લિખિત બંંધારણ છે.

a)

સત્ય કથન

b)

અસત્ય કથન