wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

India - Independence Day

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત ને આઝાદી ક્યારે મળી ?

a)

August 15, 1947

b)

August 14, 1947

c)

January 26, 1950

d)

January 26, 1947

2.

15 Aug, 2021 ભારત કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવે છે ?

a)

74th

b)

75th

c)

70th

d)

73rd

3.

"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે" સૂત્ર આપનાર કોણ ?

a)

લાલા લાજ્પત રાય

b)

મંગલ પાંડે

c)

બાલ ગંગાધર તિલક

d)

રાની લક્ષ્મી બાઈ

4.

તુમ મુજહે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂગા આ સૂત્ર કોનું છે?

a)

સુભાષ ચંદ્ર બોઝ

b)

મહાત્મા ગાંધી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

દાદાભાઈ નવરોજી

5.

Who is the writer of "wings of fire"?

a)

Mahatma Gandhi

b)

Jawaharlal Nehru

c)

C. Rajagopalachari

d)

APJ Abdul Kalam

6.

ગાંધીજીની આત્મકથાનું નામ શું?

a)

વિંગ્સ ઓફ ફાયાર

b)

સત્ય ના પ્રયોગો

c)

થ પ્રોમિસએ લેન્ડ

d)

લાઇફે આફ્ટર ફરિદોમ

7.

ભારતના રજવાડાંઓને એક કરનાર મહાપુરૂષ કોણ હતા?

a)

બાલ ગંગાધર તિલક

b)

ટાંટિયા ટોપે

c)

જવાહરલાલ નહેરુ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

8.

અખંડ ભારતમાં કેટલા દેશ હતા?

a)

6

b)

7

c)

18

d)

12

9.

ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે અને ક્યાંરે ફરકવામાં આવ્યો?

a)

સુભાષ ચંદ્ર બોઝ, 1906

b)

દાદાભાઈ નવરોજી, 1892

c)

મંગલ પાંડે, 1871

d)

ભિખાજી રુસ્તમ કામ, 1907

10.

ક્યાં બળવાને આઝાદીનું મૂળ ગણવામાં આવે છે?

a)

1861

b)

1947

c)

1905

d)

1857