wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NEP-2020 13-7-2024

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
  1. What percentage of a child’s brain development occurs before the age of 6?

બાળકના મગજનો વિકાસ ૬ વર્ષની ઉંમર પહેલાં કેટલા ટકા થાય છે?

a)
  1. 50%

b)

 65%

c)

85%

d)

95%

2.

What is the main goal of Early Childhood Care and Education (ECCE) as per NEP 2020?

એનઇપી 2020 મુજબ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઇસીસીઇ)નો મુખ્ય ધ્યેય શું છે?

a)

Preparation for primary education પ્રાથમિક શિક્ષણ માટેની તૈયારી

b)

Cognitive development 

જ્ઞાનાત્મક વિકાસ

c)

Universal access to quality ECCE

ગુણવત્તાયુક્ત ઇસીસીઇની સાર્વત્રિક સુલભતા

d)

Introduction to technology

ટેકનોલોજીનો પરિચય કરાવવા

3.
  1. What will the National Curricular and Pedagogical Framework for ECCE cover?

ઇસીસીઇ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખું શું આવરી લેશે?

a)

0-5 year-olds only

b)
  1. 0-3 and 3-8 year-olds

c)

3-6 year-olds only

d)

5-10 year-olds

4.
  1. What is the targeted grade for achieving foundational literacy and numeracy according to NEP 2020? એન.ઈ.પી. ૨૦૨૦ મુજબ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન  પ્રાપ્ત કરવા માટે લક્ષ્યાંકિત ધોરણ કયું છે?

a)

Grade 1

b)

Grade 2

c)

Grade 3

d)

Grade 4

5.
  1. Which of the following is a priority measure to achieve foundational literacy and numeracy?

પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન  પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી અગત્યનું છે?

a)

International collaboration

આંતરરાષ્ટ્રીય સહયોગ

b)

Filling teacher vacancies

શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી

c)

Privatizing schools 

શાળાઓનું ખાનગીકરણ કરવું

d)

Reducing student attendance

વિદ્યાર્થીઓની હાજરી ઘટાડવી

6.

What is the new curricular structure proposed by NEP 2020?

એનઇપી ૨૦૨૦ હેઠળ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શું રાહત આપવામાં આવે છે?

a)

10+2 system

વિષયની પસંદગીમાં કોઈ અવકાશ નથી

b)

5+3+3+4 design

વિષય પસંદગીની છૂટ

c)

8+2+2 system

માત્ર વિજ્ઞાન પ્રવાહ અને આર્ટસ પૂરતું મર્યાદિત

d)

6+4+4 system

વિષયોની પસંદગીમાં વધેલી લવચિકતા

7.

What is emphasized for teaching in the foundational stage according to NEP 2020?

એન.ઈ.પી. ૨૦૨૦ મુજબ પાયાના શિક્ષણ તબક્કે શાના  ભાર મૂકવામાં આવેલ  છે?

a)

Play-based learning

રમત આધારીત શિક્ષણ

b)

Multidisciplinary study

બહુશાખાકીય અભ્યાસ

c)

Specialization in one subject

ગુણવત્તાયુક્ત ઇસીસીઇની સાર્વત્રિક સુલભતા

d)

Focus only on science and math

ટેકનોલોજીનો પરિચય કરાવવા

8.
  1. How will secondary education be characterized in the new structure?

નવા માળખામાં માધ્યમિક શિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવશે?

a)

Focus on vocational training 

વ્યવસાયલક્ષી પ્રવાહને પ્રાધાન્ય

b)

Multidisciplinary study

બહુશાખાકીય અભ્યાસ

c)

Specialization in one subject

એક વિષયમાં નિપુણતા

d)
  1. Focus only on science and math

  2. ગણિત -વિજ્ઞાનમા વિશેષતા

9.
  1. What pedagogical approach will be introduced at all stages of school education?

શાળા શિક્ષણના તમામ તબક્કે શિક્ષણ પદ્ધતિ કેવી રાખવામાં આવશે?

a)

Rote learning

ગોખણપટ્ટી

b)

Experiential learning   અનુભવજન્ય શિક્ષણ

c)

 Online learning 

ઓનલાઈન શિક્ષણ

d)

Unsupervised learning

સ્વયં શિક્ષણ

10.
  1. How will curriculum content be changed to enhance learning outcomes? –

શીખવાના – લર્નિંગના  પરિણામો સુધારવા માટે અભ્યાસક્રમ સામગ્રીને કેવાફેરફાર કરવામાં  આવશે?

a)

By increasing the amount of content  અભ્યાસ સામગ્રીમાં વધારો કરી

b)

By reducing content to core essentials

અભ્યાસ સામગ્રીમાં મૂળભૂત બાબતો પર મર્યાદિત

c)

By doubling the number of subjects   વિષયોની સંખ્યામાં  વધારો કરી

d)

By focusing solely on theoretical knowledge

સૈદ્ધાંતિક જ્ઞાન પર કેન્દ્રિત કરી

11.
  1. What will be a key feature of the curriculum to promote critical thinking?

ક્રીટીકલ થીંકીંગને (નિર્ણાયક વિચારસરણી) પ્રોત્સાહન આપવા માટે અભ્યાસક્રમની મુખ્ય લાક્ષણિકતા શું હશે

a)

Increased memorization tasks

યાદશક્તિ વધારવાની ક્રિયાઓ

b)

More standardized tests

પ્રમાણીત પરીક્ષણો

c)

Focus on discussion-based learning 

ચર્ચા-આધારિત શિક્ષણ કેન્દ્રિત

d)

Sole focus on mathematics and sciences

ગણિત અને વિજ્ઞાન પર  કેન્દ્રિત

12.
  1. How is sports-integration viewed in the new educational policy?

નવી શૈક્ષણિક નીતિમાં રમતગમત-સંકલનને કેવી રીતે જોવામાં આવે છે

a)

As an optional extra-curricular activity

વૈકલ્પિક વધારાની અભ્યાસક્રમની પ્રવૃત્તિ તરીકે

b)

As a core part of the educational curriculum

શૈક્ષણિક અભ્યાસક્રમના મુખ્ય ભાગ તરીકે

c)

Only for higher education levels

ફક્ત ઉચ્ચ શિક્ષણના સ્તર માટે

d)
  1. Not recommended

  2. રમત-ગમતનો આગ્રહ નથી

13.
  1. What role does technology play in language learning as per the new policy?

નવી નીતિ મુજબ ભાષા શીખવામાં ટેકનોલોજીની   શું ભૂમિકા  છે ?

a)

No role at all

કોઈ રોલ નથી

b)

Limited to administrative tasks

વહીવટી કાર્ય પૂરતો મર્યાદિત

c)

Extensive use for teaching and learning

શિખવવા અને શીખવા માટે વિસ્તૃત ઉપયોગ

d)

Only for creating digital textbooks     માત્ર ડીજીટલ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવવા

14.
  1. Which approach is used for art-integration in school education as per NEP 2020?

એનઇપી 2020 મુજબ શાળા શિક્ષણમાં કલા-સંકલન માટે કયા અભિગમનો ઉપયોગ થાય છે?

a)

Using arts only for leisure activities

માત્ર નવરાશની પ્રવૃત્તિઓ માટે કલાનો ઉપયોગ

b)

Art-based pedagogy across subjects   વિષયોમાં કલા-આધારિત શિક્ષણશાસ્ત્ર

c)

Restricting arts to specific classes

કલાને ચોક્કસ વર્ગો સુધી મર્યાદિત રાખવી

d)

Eliminating arts from the curriculum અભ્યાસક્રમમાંથી કળાઓને દૂર કરવી

15.
  1. What flexibility is offered to students in secondary schools under NEP 2020?

એનઇપી ૨૦૨૦ હેઠળ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શું રાહત આપવામાં આવે છે?

a)

No choice in subject selection

વિષયની પસંદગીમાં કોઈ અવકાશ નથી

b)

Complete freedom to choose any subjects without guidance વિષય પસંદગીની છૂટ

c)

Limited to either arts or sciences

માત્ર વિજ્ઞાન પ્રવાહ અને આર્ટસ પૂરતું મર્યાદિત

d)

Increased flexibility and choice of subjects

વિષયોની પસંદગીમાં વધેલી લવચિકતા