Free Printable Worksheets
Font size
More settings
સમીરાનો મિત્ર સલમાન ક્યાં રહેતો હતો?
અમદાવાદ
વડોદરા
ભાવનગર
ખેડા
ટપાલી પત્ર ક્યાં લઈ ગયો?
બેંકમાં
ઘરમાં
પોસ્ટ ઓફિસમાં
પંચાયતમાં
જ્યાં બધા પાત્રો ભેગા કરી તેને વિસ્તાર મુજબ અલગ કરવામાં આવે છે તે સ્થાનને શું કહે છે?
પોસ્ટ ઓફિસ
ટપાલ પેટી
પત્ર ઘર
આપેલ તમામ
પોસ્ટ ઓફિસ મા સ્થાનિક પત્રો માટેની ટપાલ પેટી કયા રંગની હોય છે?
લાલ
લીલો
ગુલાબી
કાળો
પત્ર પર લગાડવાની ટિકિટ ક્યાંથી ખરીદી શકાય છે?
પ્રોવિઝન સ્ટોરમાંથી
સ્ટેશનરીની દુકાનમાંથી
પોસ્ટ ઓફિસ માંથી
શાળામાંથી
View all
6 questions
Social science
Worksheet
•
1st - 3rd Grade
1 questions
LA Module 4
1st - 5th Grade
1st - 8th Grade
10 questions
GK3
KG - 5th Grade
Mother's day
1st - 7th Grade