NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતની ભૂગોળ 4
Total questions: 50
Worksheet time: 17mins
Name
Class
Date
1.
ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે?
a)
સોરઠ
b)
ચરોતર
c)
કાનમ
d)
ભાલ
2.
ગુજરાતમાં સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યુ છે?
a)
ધુવારણ
b)
વણાકબોરી
c)
ઉતરાણ
d)
તારાપુર
3.
સૌથી વધુ ક્ષમતાવાળો ગોબરગેસ પ્લાન્ટ ક્યા છે?
a)
વસ્ત્રાપુર
b)
ઉમરગામ
c)
ઉચ્છલ
d)
ઉદવાડા
4.
જુનાગઢ જિલ્લામાં ગિરના જંગલમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો ક્યા નામે ઓળખાય છે?
a)
પનાલા ડીપોઝીટ
b)
પાનામા ડીપોઝીટ
c)
ગિર ડીપોઝીટ
d)
સોરઠ ડીપોઝીટ
5.
ગુજરાતમાં કઈ જગ્યાએ ખનીજતેલ શુદ્ધિકરણની રીફાઈનરી આવેલી છે?
a)
કોયલી
b)
કલોલ
c)
બાજવા
d)
કોયના
6.
દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટુ ઔદ્યોગિક કેન્દ્ર ક્યુ છે?
a)
વાપી
b)
સુરત
c)
ભરૂચ
d)
નવસારી
7.
ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ ક્યાં આવેલો છે?
a)
મીઠાપુર
b)
ઓખા
c)
ધ્રાંગધ્રા
d)
વડોદરા
8.
એશિયાભારનું સૌથી મોટુ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવલુ છે?
a)
કંડલા
b)
બાજવા
c)
કલોલ
d)
અંકલેશ્વર
9.
ગુજરાતમાં સૌથી વધુ ગામડા ક્યા જિલ્લા માં છે?
a)
વડોદરા
b)
બનાસકાંઠા
c)
અમદાવાદ
d)
કચ્છ
10.
ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ક્યા જિલ્લા માં આવેલા છે?
a)
ખેડા
b)
ગાંધીનગર
c)
બનાસકાંઠા
d)
પોરબંદર
11.
અમર પેલેસ ક્યાં આવેલો છે?
a)
જુનાગઢ
b)
વાંકાનેર
c)
મહુવા
d)
માંડવી
12.
ગુહાઈ સિંચાઈ યોજના ક્યા જિલ્લા માં આવેલી છે?
a)
સાબરકાંઠા
b)
વડોદરા
c)
જામનગર
d)
મહેસાણા
13.
ગુજરાતમાં જરી ઉદ્યોગનું સૌથી મહત્વનું કેન્દ્ર ક્યુ છે?
a)
અમદાવાદ
b)
વડોદરા
c)
સુરત
d)
જામનગર
14.
પીરોટન ટાપુઓ ક્યા જિલ્લા માં આવેલા છે?
a)
જામનગર
b)
જુનાગઢ
c)
ભાવનગર
d)
ભરૂચ
15.
જહાજ ભાંગવાના ઉદ્યોગને લગતું સચાણા બંદર ક્યા જિલ્લા માં આવેલુ છે?
a)
ભાવનગર
b)
અમરેલી
c)
જામનગર
d)
પોરબંદર
16.
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ગુજરાતના ક્યા શહેરમાં આવેલ છે?
a)
વડોદરા
b)
અમદાવાદ
c)
ભાવનગર
d)
રાજકોટ
17.
પિરમ બેટ ક્યા જિલ્લા માં આવેલ છે?
a)
જામનગર
b)
ભાવનગર
c)
કચ્છ
d)
ભરૂચ
18.
ગુજરાતના ક્યા ગામની તુવેરદાળ જાણીતી છે?
a)
વાસદ
b)
આણંદ
c)
વડોદરા
d)
વૌઠા
19.
પોસ્ટના પીનકોડના ઝોનમાં ગુજરાત સાથે કોનો સમાવેશ થતો નથી?
a)
રાજસ્થાન
b)
મહારાષ્ટ્ર
c)
દીવ
d)
દમણ
20.
અંગ્રેજોએ ગુજરાતને કેટલા જિલ્લાઓમાં વહેંચ્યુ હતુ?
a)
3
b)
4
c)
5
d)
6
21.
ભાથીજીનું પ્રખ્યાત મંદિર આવેલ છે તે ફાગવેલ ક્યા જિલ્લા માં આવેલ છે?
a)
આણંદ
b)
અમદાવાદ
c)
ખેડા
d)
પંચમહાલ
22.
કચ્છના ક્યા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે?
a)
મુન્દ્રા
b)
માંડવી
c)
અબડાસા
d)
અંજાર
23.
અડી-કડીની વાવ ગુજરાતના ક્યા શહેરમાં છે?
a)
મહેમદાવાદ
b)
જેતપુર
c)
જુનાગઢ
d)
પાટણ
24.
નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે?
a)
અંબિકા
b)
પૂર્ણા
c)
દમણગંગા
d)
ઔરંગા
25.
શામળાની ચોરી નામનું તોરણ ક્યા શહેરમાં છે?
a)
તળાજા
b)
જામનગર
c)
વિસનગર
d)
વડનગર
26.
પાલીતાણા જૈનધર્મના ક્યા તીર્થંકરનું મુખ્ય સ્થાનક ગણાય છે?
a)
નેમિનાથજી
b)
પાર્શ્વનાથજી
c)
ઋષભદેવજી
d)
મહાવીરસ્વામી
27.
માતાનો મઢ તીર્થસ્થાન કચ્છના ક્યા તાલુકામાં આવેલ છે?
a)
નખત્રાણા
b)
રાપર
c)
ભૂજ
d)
લખપત
28.
ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલ છે?
a)
રાપર
b)
ભચાઉ
c)
માંડવી
d)
ભૂજ
29.
થરપારકર ઓલાદની ગાયોનો ઉછેર ક્યા જિલ્લા માં થાય છે?
a)
અમદાવાદ
b)
કચ્છ
c)
ભરૂચ
d)
મહેસાણા
30.
ગુજરાતના ક્યા જિલ્લા માં ધોરડ પક્ષી જોવા મળે છે?
a)
પંચમહાલ
b)
કચ્છ
c)
ડાંગ
d)
નર્મદા
31.
કર્કવૃત્ત ગુજરાતના ક્યા ડુંગર પરથી પસાર થાય છે?
a)
પાવાગઢ
b)
ચોટીલા
c)
ધીણોધર
d)
જેસોર
32.
ક્યા જિલ્લા ની સરહદ પોરબંદર જિલ્લાને સ્પર્શતી નથી?
a)
દેવભૂમિ દ્વારકા
b)
રાજકોટ
c)
જુનાગઢ
d)
ગિર સોમનાથ
33.
ગાંધીનગર જિલ્લા ના ક્યા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે?
a)
ચિલોડા
b)
ઉવારસદ
c)
કંથારપુરા
d)
સાંપા
34.
ગુજરાતનો સૌથી પ્રાચીન પુલ હોપ પુલ કઈ નદી પર બાંધવામાં આવેલ છે?
a)
તાપી
b)
નર્મદા
c)
સાબરમતી
d)
મહી
35.
ગુજરાતનું ક્યુ શહેર સેવખમણી માટે પ્રખ્યાત છે?
a)
ભાવનગર
b)
ઘોઘા
c)
વડોદરા
d)
સુરત
36.
સુરતમાં શું જોવા ન મળે?
a)
લાલા લજપતરાય બાગ
b)
મુગલસરાઈ
c)
પ્રતાપવિલાસ પેલેસ
d)
નર્મદ લાઈબ્રેરી
37.
ગુજરાતના ક્યા જિલ્લા માં બિલકુલ વનવિસ્તાર નથી?
a)
ગાંધીનગર
b)
બનાસકાંઠા
c)
આણંદ
d)
કચ્છ
38.
ક્યુ સ્થળ નૃત્યનગરી તરીકે ઓળખાય છે?
a)
વડોદરા
b)
મોઢેરા
c)
વડનગર
d)
દ્વારકા
39.
મહેસાણા જિલ્લા નો કયો વિસ્તાર ગઢવાડા પ્રદેશ તરીકે ઓળખાય છે?
a)
વિજાપુર
b)
વિસનગર
c)
સતલાસણા
d)
બહુચરાજી
40.
ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠ ક્યાં આવેલ છે?
a)
આહવા
b)
સુબીર
c)
સાપુતારા
d)
વધઈ
41.
ક્યુ સ્થળ કાળિયા ઠાકરની ભૂમિ તરીકે ઓળખાય છે?
a)
શામળાજી
b)
ખેડબ્રહ્મા
c)
તલોદ
d)
સપ્તેશ્વર
42.
કઈ નદી બનાસ નદીની શાખા નદી છે?
a)
રૂપેણ
b)
પુષ્પાવતી
c)
બાલારામ
d)
સરસ્વતી
43.
પાટણને ક્યા સાહિત્યકારે ધરતી પરના સ્વસ્તિક સાથે સરખાવેલ છે?
a)
ક.મા.મુનશી
b)
ઉમાશંકર જોશી
c)
ભાલણ
d)
હેમચંદ્રાચાર્ય
44.
દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવેલ છે?
a)
પાટણ
b)
સિદ્ધપુર
c)
મોઢેરા
d)
ઉંઝા
45.
ક્યુ સ્થળ પતંગ ઉદ્યોગ માટે જાણીતું છે?
a)
ભાદરણ
b)
ખંભાત
c)
આણંદ
d)
નડિયાદ
46.
રામદેવપીરનું ધામ નકલંગ રણુજા ક્યા તાલુકામાં આવેલ છે?
a)
કાલાવડ
b)
લાલપુર
c)
જામજોધપુર
d)
રાજકોટ
47.
ક્યુ સ્થળ અહિંસા નગરી તરીકે ઓળખાય છે?
a)
પાલીતાણા
b)
તારંગા
c)
પોરબંદર
d)
સિદ્ધપુર
48.
અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે?
a)
દેસાઈની પોળ
b)
ધનાસુથારની પોળ
c)
માંડવીની પોળ
d)
પખાલીની પોળ
49.
ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે?
a)
મચ્છુ
b)
વાત્રક
c)
વિશ્વામિત્રી
d)
ભાદર
50.
ક્યુ સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે?
a)
ધરમપુર
b)
કપરાડા
c)
વાંસદા
d)
વઘઈ
Reset
