Worksheetsવિજ્ઞાન અને ટેક્નોલોજી 2
Total questions: 50
Worksheet time: 17mins
Name
Class
Date
1.
ક્યા વિટામીનની ઉણપથી આંખના રોગો થાય છે?
a)
બી
b)
ડી
c)
એ
d)
સી
2.
વાહનમાં વાપરતા ઈંધણનો વિકલ્પ નીચે પૈકી શેમાં રહેલો છે?
a)
સૂર્ય
b)
પાણી
c)
આકાશ
d)
વાયુ
3.
વધુ પ્રમાણમાં વિટામીન સી નીચે પૈકી શેમાંથી મળે છે?
a)
મીઠા ફળો
b)
ખાટા ફળો
c)
કડવી વનસ્પતિ
d)
લીંબોળી
4.
નીચે પૈકી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતો કયો દેશ ખૂબ જ પ્રખ્યાત છે?
a)
ભારત
b)
પાકિસ્તાન
c)
શ્રીલંકા
d)
ઈઝરાયલ
5.
ઈન્ટરનેટના ઉપયોગ વખતે ક્યુ ઉપકરણ મહત્ત્વનો ભાગ ભજવે છે?
a)
રોકેટ
b)
સેટેલાઈટ
c)
સબમરીન
d)
મિસાઈલ
6.
હાડકાની વૃદ્ધિ માટે ક્યુ વિટામીન જરૂરી છે?
a)
ડી
b)
બી
c)
એ
d)
સી
7.
વિટામીન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે?
a)
પોલીયો
b)
પાંડુરોગ
c)
રતાંધળાપણું
d)
બેરીબેરી
8.
વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કામ કોણ કરે છે?
a)
મૂળ
b)
થડ
c)
ડાળી
d)
પર્ણ
9.
ભારતે પ્રથમ ઉપગ્રહ કઈ સાલમાં અવકાશમાં તરતો મૂક્યો?
a)
1975
b)
1989
c)
1958
d)
1969
10.
ભારતે નીચે પૈકી કઈ ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે?
a)
પરિવહન
b)
કોમ્યુનીકેશન
c)
ખગોળશાસ્ત્ર
d)
વનસ્પતિશાસ્ત્ર
11.
બળતણ તરીકે તાપ વિદ્યુત મથકોમાં શાનો ઉપયોગ થાય છે?
a)
ખનીજ કોલસા
b)
ખનીજ તેલ
c)
ખનીજ વાયુ
d)
એક પણ નહિ
12.
પવનઉર્જાએ ઉર્જાનો કેવો સ્ત્રોત છે?
a)
પુનઃપ્રાપ્ય
b)
પુનઃઅપ્રાપ્ય
c)
દુર્લભ
d)
કૃત્રિમ
13.
ટેકનોલોજીમાં નીચે પૈકી કઈ બાબત મહત્ત્વનો ભાગ ભજવે છે?
a)
નવીનતા
b)
સાતત્ય
c)
સમાનતા
d)
રૂઢિચુસ્તતા
14.
પૃથ્વીની સપાટીથી ઉંચાઈ પર જતા ગુરુત્વાકર્ષણ
a)
વધે
b)
ઘટે
c)
સપ્રમાણ જ રહે
d)
એક પણ નહિ
15.
સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે?
a)
બુધ
b)
ગુરૂ
c)
શુક્ર
d)
મંગળ
16.
ટેકનોલોજી ક્ષેત્રે નીચે પૈકી કયો દેશ વધારે સમૃદ્ધ ગણાય છે?
a)
ભારત
b)
જાપાન
c)
નોર્વે
d)
શ્રીલંકા
17.
રોબોટ પાસે હાલ ક્યા દેશમાં વેઈટરનું કામ કરાવવામાં આવે છે?
a)
ભારત
b)
આફ્રિકા
c)
પાકિસ્તાન
d)
જાપાન
18.
ધનુષ મિસાઈલનું પરીક્ષણ ક્યા દ્વીપ નજીક કરવામાં આવ્યુ હતુ?
a)
પારાદ્વીપ
b)
બંગાળની ખાડી
c)
લક્ષદ્વીપ
d)
આંદામાન નિકોબાર
19.
હડકવાની રસીની શોધ કોણે કરી હતી?
a)
લુઈ પાશ્ચર
b)
લુઈ સાઈન
c)
લુઈ જોન્સન
d)
લુઈ બ્રાવો
20.
બ્રહ્માંડમાં સૂર્ય પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે?
a)
109
b)
205
c)
150
d)
100
21.
બ્રહ્માંડમાં ક્યા ગ્રહ પર વૈજ્ઞાનિકો માનવવસાહત વિકસાવવાનું વિચારી રહ્યા છે?
a)
શનિ
b)
શુક્ર
c)
મંગળ
d)
બુધ
22.
કયો વાયુ અંગાર વાયુ તરીકે ઓળખાય છે?
a)
ઓક્સિજન
b)
નાઈટ્રોજન
c)
કાર્બન ડાયોક્સાઈડ
d)
સલ્ફર મોનોક્સાઈડ
23.
સબમરીનમાં રહેલુ ક્યુ ઉપકરણ તેની દિશા તેમજ દશાનું ભાન કરાવે છે?
a)
રડાર
b)
કોમ્પ્યુટર
c)
સ્પીડોમીટર
d)
સાયરન
24.
કોલેરા કેવો રોગ છે?
a)
ચેપી
b)
બિનચેપી
c)
ઈલાજ ન થઈ શકે તેવો
d)
ઓપરેશન દ્વારા માટે તેવો
25.
સ્વાઈનફ્લુ શેને લગતો રોગ છે?
a)
પેટ
b)
આંતરડા
c)
શ્વસન
d)
હૃદય
26.
ડેન્ગ્યું તાવ કેમ ફેલાય છે?
a)
ગંદકીને લીધે
b)
મચ્છર કરડવાથી
c)
ઉંદર દ્વારા
d)
વાઈરસથી ફેલાતો
27.
નીચે પૈકી ક્યા રોગ પર રસીની મદદથી કાબૂ મેળવી શકાયો છે?
a)
મેલેરિયા
b)
કમળો
c)
હાથીપગો
d)
શીતળા
28.
રાત્રે શુક્રનો તારો પૃથ્વી પરથી કેવા રંગનો દેખાય છે?
a)
પીળો
b)
વાદળી
c)
લાલ
d)
સફેદ
29.
ભારતમાં આવેલી ખગોળ વિજ્ઞાન પર સંશોધન કરતી સંસ્થાનું નામ શું છે?
a)
નાસા
b)
ઈસરો
c)
પ્લૂટો
d)
મેક્સ
30.
વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ દ્વારા થતા સૂર્યપ્રકાશના વિભાજનથી શેની રચના થાય છે?
a)
તારા
b)
મેઘધનુષ્ય
c)
આકાશગંગા
d)
વાદળા
31.
મેઘધનુષ્ય હંમેશા કઈ દિશામાં રચાય છે?
a)
સૂર્યની વિરુદ્ધ દિશામાં
b)
દિશા નક્કી ન હોય
c)
ચંદ્રની વિરુદ્ધ દિશામાં
d)
એક પણ નહિ
32.
ડૉ સી વી રામનને ક્યારે પારિતોષિક મળ્યો?
a)
ઈ.સ.૧૯૧૫
b)
ઈ.સ.૧૯૧૮
c)
ઈ.સ.૧૯૨૨
d)
ઈ.સ.૧૯૩૦
33.
એ પી જે અબ્દુલ કલામ ક્યા ક્ષેત્રના વૈજ્ઞાનિક હતા?
a)
ખગોળશાસ્ત્ર
b)
જીવવિજ્ઞાની
c)
વનસ્પતિશાસ્ત્ર
d)
અર્થશાસ્ત્ર
34.
નીલ આર્મસ્ટ્રોંગ ક્યા યાન દ્વારા ચંદ્ર પર ગયા હતા?
a)
એપોલો -૧
b)
એપોલો-૩
c)
આર્યભટ્ટ
d)
એપોલો-૨
35.
ભારતની ભૂમિ પરથી ભારત દ્વારા છોડાયેલો ઉપગ્રહ કયો હતો?
a)
રોહિણી
b)
સૂર્ય ૧
c)
મોહિની
d)
ચંદ્ર ૧
36.
પ્રાઈવેટ પ્લેનનો ઉપયોગ ક્યા દેશમાં બહોળા પ્રમાણમાં થાય છે?
a)
ભારત
b)
અમેરિકા
c)
ઈરાક
d)
મંગોલિયા
37.
જહાજમાં વપરાતુ ક્યુ યંત્ર મધદરિયે જહાજને સાચી દિશા બતાવે છે?
a)
હોકાયંત્ર
b)
લંગર
c)
ટેલિસ્કોપ
d)
દીવાદાંડી
38.
ધનુષ મિસાઈલ ક્યાંથી પ્રહાર કરે છે?
a)
સમુદ્ર
b)
ભૂમિ
c)
આકાશ
d)
સમુદ્રના તળિયેથી
39.
ભારતમાં હાલ કઈ નવી ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે?
a)
રોબોટ
b)
બુલેટ ટ્રેન
c)
સ્વયંસંચાલિત કાર
d)
સ્વયંસંચાલિત ટ્રેન
40.
અળસિયુ શેના દ્વારા પાચન કરે છે?
a)
માટી
b)
ચામડી
c)
ખોરાક
d)
એક પણ નહિ
41.
ચિપકો આંદોલન શેના માટે થયુ હતુ?
a)
આઝાદી માટે
b)
જંગલ સંરક્ષણ માટે
c)
મીઠા માટે
d)
પાણી માટે
42.
ચિપકો આંદોલન ક્યારે થયુ હતુ?
a)
ઈ.સ.૧૯૨૫
b)
ઈ.સ.૧૯૨૭
c)
ઈ.સ.૧૯૩૨
d)
ઈ.સ.૧૯૭૦
43.
ભારતમાં હાલમાં ક્યા ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે?
a)
શિક્ષણ
b)
ખેલકૂદ
c)
અર્થઉત્પાર્જન
d)
વ્યવસાય
44.
માણસ જેવો જ માણસ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે?
a)
ઝેરોક્ષ કોપી
b)
ડુપ્લીકેટ
c)
ક્લોનીંગ
d)
એક પણ નહિ
45.
ક્યા અભિગમનો ઉપયોગ કરી હાલની ફિલ્મોને વધુ રસપ્રદ બનાવવામાં આવે છે?
a)
એનીમેશન
b)
કળા
c)
સંગીત
d)
મેક-અપ
46.
ટેકનોલોજીના ઉપયોગથી નીચે પૈકી કયો ફાયદો થાય છે?
a)
ચોકસાઈ
b)
ઝડપ
c)
સાતત્ય
d)
ઉપરોક્ત ત્રણેય
47.
બ્રહ્માંડમાં સેટેલાઈટ છોડતી વખતે ક્યા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે?
a)
પ્લેન
b)
હેલીકોપ્ટર
c)
સ્પેસશટલ
d)
મિસાઈલ
48.
નીચે પૈકીની કઈ કુદરતી ઉર્જાનો ઘરેલુ કામકાજમાં વધારે ઉપયોગ થાય છે?
a)
વાયુ
b)
અગ્નિ
c)
સૂર્ય
d)
એક પણ નહિ
49.
વાહન વ્યવહારમાં ટેકનોલોજીના વ્યાપ થકી નીચે પૈકી ક્યા માધ્યમથી વાહન વ્યવહાર સસ્તો બન્યો છે?
a)
પેટ્રોલ
b)
ડીઝલ
c)
ઇલેક્ટ્રિસીટી
d)
ગેસોલીન
50.
કઈ સારવાર પદ્ધતિની મદદથી નજીવા વાઢકાપથી પણ ઘણાં ઓપરેશનો થઈ શકે છે?
a)
લેસર
b)
એનેસ્થેસિયા
c)
એન્ડોસ્કોપી
d)
એન્જ્યોગ્રાફી
100 %
