Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Satsang Quiz

Total questions: 15

Worksheet time: 6mins

Name
Class
Date
1.
આજે તમારા ઘરવાળાં જોડે બહુ મોટો ઝગડો થઇ છે. શું કરશો?
a)
બેગ ભરી ને, છોકરાં સોંપીને, સીધા તમારા પીયરમાં જાશો.
b)
ખાવા-પીવા નું છોડી રિસાઈ ને બેસી જાશો.
c)
આવા સમય માં શું કરવું તેનું Google માં સર્ચ કરશો.
d)
ઘરવાળાને ભગવાનનાં મુક્ત જાણીને, સમજીને ઝગડાંની પતાવટ કરશો.
2.
તમારા ઘરવાળા/ઘરવાળી તમારી બર્થ ડે ભૂલી ગયા છે. શું કરશો?
a)
સીધાં તમારા વકીલને ફોન કરી divorce ના પેપર તૈયાર કરાવશો.
b)
સમય આવે ત્યારે તમે પણ ઘરવાળાની બર્થ ડે ભૂલી જશો અને એ દિવસ એમના માટે સરસ કારેલાનું શાક બનાવશો.
c)
આપણે આ શરીર છીયે જ નહી પણ આત્મા/અનાદિમુક્ત છીએ અને આત્મા નો બર્થ ડે હોય નહીં તેથી દુઃખ ના લગાડો.
d)
ઘરવાળા ના ખીસામાંથી card/cash લઇ જાતેજ મોંઘા માં મોંઘી ગિફ્ટ લઈ આવો.
3.
તમારા મિત્ર/પડોશી એ નવી Tesla છોડાવી, રોકડા આપીને. તમે શુ કરશો?
a)
તમારા સર્કલમાં એવી અફવા ફેલાવો કે તમારા મિત્ર/પડોશી બે નંબર નો (illegal) ધંધો કરે છે.
b)
તમે પણ તમારા બેંક A/C ખાલી કરી, ઓછા પડે તો ઘરવાળાના દાગીના વેંચી, નવી tesla model Y છોડાવો.
c)
રાત્રે જઈ એમની tesla ને damage કરી આવો.
d)
તમારા મિત્ર/પડોશી ની પ્રગતિમાં રાજી થઇ એમના ઘરે જઈ એમને અભિનંદન આપો.
4.
આપ ઘણાં સમયથી બીમાર છો અને કોઈ ઉપચાર લાગુ પડતો નથી. તમે શું કરશો?
a)
એક નવાં બાબા માર્કેટમાં આવ્યા છે તો એમની સલાહ લેવા જશો.
b)
ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખી એ જેમ રાખે તેમ રહેવું અને સારા ડૉક્ટર ની સલાહ લઈ ઉપચાર ચાલુ રાખો.
c)
Dr. Google ને પૂછી તમારી બિમારીનો ઘરે જ ઉપચાર કરો.
d)
બીમારી થી ત્રાસી ને આત્મહત્યા ના વિચાર કરો.
5.
આજે રસોઈ માં સાંજે કંકોળાનું શાક બનાવ્યું છે. તમે શું કરશો?
a)

જેણે શાક બનાવ્યું છે એમને ખરી-ખોટી સંભળાવીને ઘરની બહાર નીકળી જશો.

b)

બનેલી રસોઈને કચરામાં નાખી, બહારથી જમવાનું મંગાવી જમી લેશો.

c)

એ બનાવેલા શાક ને તમારા સાસરીમાં parcel કરી દો.

d)

બનેલી રસોઈને ભગવાનનો દિવ્ય પ્રસાદ છે એમ સમજીને જમી લેશો અને ઘરવાળાનાં ખૂબ વખાણ કરી એમને રાજી કરશો.

6.
તમારા જીવનમાં તમને બધે થી જ અસફળતા મળી રહી છે. શુ કરશો?
a)
ધીરજ રાખી, મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી પ્રયત્નો કરતા રહો સફળતા જરૂર મળશે.
b)
તમારી અસફળતા તમારી ગ્રહદશાને કારણે છે તેવું વિચારી, બેસી રહો અને તક ની રાહ જોશો.
c)
અસફળતાના દોષ નો ટોપલો બીજાના માથા પાર ઢોળશો.
d)
shortcut અપનાવી જલ્દી સફળ થવાના પ્રયત્નો કરશો.
7.
તમારા સાસું આજે તમને વઢ્યા છે. શું કરશો?
a)

બધા સાસું સરખાં જ હોય છે એવું વિચારી તમારા સાસુને જેમ તેમ સંભળાવી દેશો.

b)

તમારા સાસું ને દૂર જંગલ માં ફરવા લઈ જશો ...... પછી.......

c)

તમારા સાસું ને માં સમાન સમજી એ વઢ્યા તેને હિતકારી માની પ્રેમથી પગે લાગી હળી મળી ને રહો.

d)

તમારા સાસુની સૌથી favourite સાડી હોય એને ગરમ ઈસ્ત્રી થી બાળી દો અને જ્યાં હતી ત્યાં પાછી મૂકી દો.

8.
આજે તમારી વહું એ ઘરમાં પાર્ટી રાખી છે અને છેલ્લે બધું તમારે સાફ કરવું પડ્યું છે. શું કરશો?
a)

મારી વહું મને નોકરજ સમજે છે એવું વિચારી બીજી સાસુઓં આગળ તમારી વહું ને નીચી પાડો.

b)

તમારા પુત્ર ને torcher કરવાનું ચાલુ કરો કે નવી વહું લાવે.

c)

તમારા વેવાઈ/વેવાણ ને ફોન કરીને કહો કે એમની દિકરીને તેડી જાય.

d)

સાત ખોટની આવી ડાહી વહું ભગવાનની દયાથી મળી છે અને આ ઘર પણ મારુ જે છે તો મારે સાફ કરવું પડ્યું એમાં શું વાંધો છે.

9.
National Day of Australia is celebrated on which day?
a)
26th January
b)
12th June
c)
13th March
d)
25th April
10.
In which countries are Kangaroos naturally found?
a)
Australia & New Zeland
b)
Australia & Indonesia
c)
Australia
d)
Australia & Papua New Guinea
11.
Who is the head of state in Australia?
a)
Prime Minister
b)
Governor General
c)
Premier
d)
speaker of house
12.
In terms of land how big is Australia?
a)
32 times greater than UK
b)
twice that of Europe
c)
almost equal of USA
d)
All the options
13.
National Animal of Australia.
a)
Kangaroo
b)
Koala
c)
Dingo
d)
Wallaby
14.
National bird of Australia
a)
Ostrich
b)
Emu
c)
Parrot
d)
Duck
15.
National flower of Australia
a)
Golden Wattle
b)
Royal Bluebell
c)
Rose
d)
Cooktown Orchid