NEW
Font size
Worksheetsધોરણ 8પાઠ 12,3,15 ના પ્રશ્નોનો મોક (સામાજિક વિજ્ઞાન )નૌસિલ પટેલ
Total questions: 25
Worksheet time: 13mins
કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે?
અમેરિકા
રશિયા
ઇંગ્લેન્ડ
ભારત
બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ડો.બાબાસાહેબ આંબેડકર
ડો.એચ મોદી
સરદાર પટેલ
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?
300
389
289
166
આમુખ એટલે .............?
અનુક્રમિકા
પ્રસ્તાવના
પ્રથમ
પ્રશસ્વી
બંધારણમાં આમુખનું સ્થાન કયા છે?
પ્રથમ
વચ્ચે
છેલ્લે
એક પણ નહીં
ભારત આવવા માટે જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કોણે કર્યો જ ન હતો ?
કોલંબસ
વાસકો દ ગામા
પ્રિન્સ હેનરી
બર્થોલોમ્યુ ડાયઝ
યુરોપથી ભારત આવવા માટે યુરોપના અધિકારીઓ ને કયા મહાસાગર માંથી પસાર થઈને આવવું પડ્યું હશે?
હિન્દ અને પેસિફિક
પેસિફિક અને એટલેન્ટિક
એટલેન્ટિક અને આર્કટિક
હિન્દ અને એટલેન્ટિક
યુરોપમાંથી ભારતમાં આવનાર વિદેશી પ્રજાનો ક્રમ સાચો લખો?
પોર્ટુગીજો, અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ
પોર્ટુગીજો, ડચ ,અંગ્રેજો ,ફ્રેન્ચ
પોર્ટુગીજો, ડેનિસ ,અંગ્રેજો ,ફ્રેન્ચ,ડચ
એક પણ નહીં
યુરોપમાંથી ભારતમાં આવનાર વિદેશી પ્રજાનો ક્રમ સાચો લખો?
પોર્ટુગીજો, અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ
પોર્ટુગીજો, ડચ ,અંગ્રેજો ,ફ્રેન્ચ
પોર્ટુગીજો, ડેનિસ ,અંગ્રેજો ,ફ્રેન્ચ,ડચ
એક પણ નહીં
યુરોપિયન પ્રજા અને તેના અમલદાર પૈકી કઈ જોડ યોગ્ય નથી?
અંગેજ -રોબર્ટ કલાઈવ
પોર્ટુગલ -વાસકો દ ગામા
જર્મન -કોલંબસ
ફ્રેન્ચ -માર્ટિન ફ્રેન્ક
વિલિયમ હોકીન્સ ભારત આવ્યા પછી કયા સ્થળ ઉપર વેપારી કોઠી સ્થાપના વિચાર્યું હતું ?
મછલીપટ્ટમ
કાલિકટ
ગોવા
સુરત
અંગ્રેજોએ પ્રથમ કોઠી સુરતમાં સ્થાપવાની શરૂઆત કરી તો નીચેના પૈકી કયા મુઘલ શાસક ની પરવાનગી લીધી હશે?
અકબર
શાહજહાં
જહાંગીર
બહાદુરશાહ ઝફર
મને ઓળખો : મેં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો?
વાસકો દ ગામા
વિલિયમ હિકીન્સ
સર થોમસ સો
બર્થોલોમ્યુ ડાયઝ
ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા પાળતા હતા?
ખાંડ
કોલ
સંથાલ
મુંડા
ભારતમાં ગળી સંદર્ભે ક્યુ વિધાન સાચું છે તે જણાવો ?
ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય થાય છે.
ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો.
વિકલ્પ A સાચું
વિકલ્પ A અને B બંને સાચા
મને ઓળખી બતાવો :હું પશ્ર્ચિમ ભારતનો વેપારી પાક છું .
બાજરી
ગળી
શણ
કપાસ
ડેલહાઉશી દ્વારા ખાલસા કરેલ રાજ્ય પૈકી ક્યુ રાજ્ય નથી?
સતારા
ઝાંસી
મૈસુર
અવધ
ઇ.સ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી?
દિલ્લી
કાનપુર
ગુજરાત
મેરઠ
મને ઓળખો : મેં ભારતમાં ખાલસાનીતિ અમલમાં મૂકી હતી ?
વોરન હેસ્ટિંગસ
ચેમ્સ ફાર્ડ
ડેલહાઉશી
કોર્ન વોલીસ
ઇ.સ1857 નાં સંગ્રામમાં સૌ પ્રથમ નીચેના પૈકી કોણ શહીદ થયું હશે તે કહો?
ભગતસિંહ
સરદારસિંહ રાણા
લક્ષ્મીબાઈ
મંગલ પાંડે
આપણો ભારત દેશ કઈ તારીખે આઝાદ થયો હતો?
14 ઓગસ્ટ
20 ઓગષ્ટ
26 મી જાન્યુઆરી
15 ઓગસ્ટ
કોણે બંધારણીય ઇલાજોના હકને 'બંધારણના આત્મા સમાન 'કહ્યો હતો?
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
ડો.બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
દર વર્ષે આપણા દેશમાં કઈ તારીખે બંધારણદિન ની ઉજવણી થાય છે?
9 ડિસેમ્બર
26 મી નવેમ્બર
15મી ઓગષ્ટ
24 જુલાઈ
મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ,મને ઓળખો
બંધારણ
વડાપ્રધાન
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
'હું દેશનો બંધારણીય વડો છું 'નીચેનામાંથી કયો હોદ્દો હોઈ શકે?
વડાપ્રધાન
રાજયપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
